Get Mystery Box with random crypto!

આમ આદમી પાર્ટી, ગુજરાત

टेलीग्राम चैनल का लोगो aapgujaratofficial — આમ આદમી પાર્ટી, ગુજરાત
टेलीग्राम चैनल का लोगो aapgujaratofficial — આમ આદમી પાર્ટી, ગુજરાત
चैनल का पता: @aapgujaratofficial
श्रेणियाँ: राजनीति
भाषा: हिंदी
ग्राहकों: 8.61K
चैनल से विवरण

શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 3

2023-04-06 10:19:47
ભાજપ પર ભરોસો કર્યા પછી
હવે જનતા ભગવાન ભરોસે.
1.2K views07:19
ओपन / कमेंट
2023-04-06 07:23:11
શ્રી હનુમાન જયંતીની સૌ ભક્તજનોને હાર્દિક શુભકામનાઓ.
1.3K views04:23
ओपन / कमेंट
2023-04-05 10:48:30
ફર્ક સાફ છે.
વૃદ્ધોને સન્માન આપી નિઃશુલ્ક તીર્થયાત્રા કરાવતી કેજરીવાલ સરકાર,
જયારે મોદી સરકાર અદાણી પર મહેરબાન અને છીનવ્યા વૃદ્ધોના અધિકાર.
847 views07:48
ओपन / कमेंट
2023-04-05 06:28:26
લોકશાહીના રખેવાળો સાથે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ કાર્યકર્તાઓ ખડે પગે ઊભા છે.
1.1K views03:28
ओपन / कमेंट
2023-04-04 17:24:47
મતદાર યાદી સુધારણા કાર્યક્રમની તારીખ 5/4/2023 થી 20/4/2023 છે, ત્યારે જરૂરિયાત અનુસાર મતદાર યાદીમાં સુધારણા અર્થે આયોજિત ઝુંબેશનો ભાગ બની પરિવાર સહીત અન્ય લોકોને પણ આ વિશે માહિતગાર કરવા નમ્ર અપીલ છે.
1.2K views14:24
ओपन / कमेंट
2023-04-04 14:50:57
ભ્રષ્ટ ભાજપની સરકારમાં,
પેપરલીકની ભરમાર યથાવત.
1.3K views11:50
ओपन / कमेंट
2023-04-04 11:14:10
પેપરલીક ભાજપના અમૃતકાળનું સૌથી વિકાસશીલ કૌભાંડ છે.
અવાર નવાર પેપર અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ફૂટતું જ રહે છે.
480 views08:14
ओपन / कमेंट
2023-04-04 10:17:04
આમ આદમી પાર્ટી દ્વારા દેશભરમાં ૧૧ ભાષાઓમાં 'મોદી હટાઓ, દેશ બચાવો'નાં પોસ્ટર લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,જેમાં પોસ્ટર લગાવવા બદલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામે એક જ ગુનામાં અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તે મુદ્દે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા
641 views07:17
ओपन / कमेंट
2023-04-04 07:45:07
આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નીડર અને ક્રાંતિકારી છે,
ભાજપની તાનાશાહી સામે ઝુકશે નહી .
લડીશુ, જીતીશુ.
822 views04:45
ओपन / कमेंट
2023-04-04 06:09:50
897 views03:09
ओपन / कमेंट