Get Mystery Box with random crypto!

Gujarati grammar & Sahitya by Mitesh sir

टेलीग्राम चैनल का लोगो gujarati_se — Gujarati grammar & Sahitya by Mitesh sir G
टेलीग्राम चैनल का लोगो gujarati_se — Gujarati grammar & Sahitya by Mitesh sir
चैनल का पता: @gujarati_se
श्रेणियाँ: बोली
भाषा: हिंदी
ग्राहकों: 2.32K
चैनल से विवरण

આ ચેનલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત સરકારમાં લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓમાં પૂછવામાં આવતા ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય વિષયનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવાનો છે.

Ratings & Reviews

2.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

1

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 3

2022-04-25 06:18:41
"વા" તળપદા શબ્દનો અર્થ જણાવો.
Anonymous Quiz
73%
વાયરો
9%
કૂવો
10%
વહેમ
8%
અથવા
2.3K voters773 views03:18
ओपन / कमेंट
2022-04-25 06:18:41
ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ નું વતન
Anonymous Quiz
41%
ઠાસરા, ખેડા
41%
કલોલ, પંચમહાલ
18%
ધોળકા, અમદાવાદ
494 voters757 views03:18
ओपन / कमेंट
2022-04-25 06:18:41
જોસેફ મેકવાનનું મૂળ નામ
Anonymous Quiz
59%
જશવંત ડાહ્યાભાઈ મકવાણા
22%
જયેશ કાનજીભાઈ વણકર
8%
જીગ્નેશ મણિલાલ સોલંકી
11%
જશવંત ઈગ્નોસ પરમાર
510 voters755 views03:18
ओपन / कमेंट
2022-04-25 06:18:41
ઇન્દુલાલ ગાંધીનો જન્મ
Anonymous Quiz
60%
મકનસર , મોરબી
40%
પચ્છેગામ ,વલ્લભીપુર
506 voters718 views03:18
ओपन / कमेंट
2022-04-25 06:17:09 𝐆𝐫𝐞𝐞𝐭𝐢𝐧𝐠𝐬,

𝐅𝐨𝐫 𝐜𝐫𝐚𝐜𝐤𝐢𝐧𝐠 𝐚𝐥𝐥 𝐭𝐞𝐚𝐜𝐡𝐢𝐧𝐠/𝐫𝐞𝐬𝐞𝐚𝐫𝐜𝐡/𝐍𝐄𝐓/𝐒𝐄𝐓/𝐉𝐑𝐅 𝐄𝐱𝐚𝐦𝐬 𝐰𝐢𝐭𝐡 𝐮𝐬

𝐉𝐨𝐢𝐧
𝐅𝐫𝐞𝐞 𝐒𝐭𝐮𝐝𝐲 𝐌𝐚𝐭𝐞𝐫𝐢𝐚𝐥
𝐅𝐫𝐞𝐞 𝐄-𝐛𝐨𝐨𝐤𝐬
𝐅𝐫𝐞𝐞 𝐓𝐞𝐬𝐭 𝐒𝐞𝐫𝐢𝐞𝐬
𝐅𝐫𝐞𝐞 𝐐𝐮𝐢𝐳𝐳𝐞𝐬
𝐅𝐫𝐞𝐞 𝐌𝐞𝐧𝐭𝐨𝐫𝐬𝐡𝐢𝐩 𝐟𝐫𝐨𝐦 𝐒𝐮𝐜𝐜𝐞𝐬𝐬𝐟𝐮𝐥 𝐜𝐚𝐧𝐝𝐢𝐝𝐚𝐭𝐞𝐬
𝐂𝐡𝐚𝐭 𝐒𝐮𝐩𝐩𝐨𝐫𝐭
𝐀𝐥𝐥 𝐈𝐧𝐝𝐢𝐚 𝐥𝐞𝐯𝐞𝐥 𝐚𝐜𝐜𝐞𝐬𝐬
24 𝐱 7 𝐬𝐭𝐮𝐝𝐲
𝐀𝐜𝐜𝐞𝐬𝐬 𝐀𝐧𝐲𝐰𝐚𝐫𝐞 𝐀𝐧𝐲𝐭𝐢𝐦𝐞

➭➭ 𝐆𝐞𝐧𝐞𝐫𝐚𝐥 𝐏𝐚𝐩𝐞𝐫 𝐔𝐆𝐂 𝐍𝐄𝐓 𝐏𝐀𝐏𝐄𝐑 𝐈 [𝐑𝐞𝐬𝐞𝐚𝐫𝐜𝐡_𝐀𝐩𝐭𝐢]

https://t.me/ugc_net_set_paper_research_apti

➭ 𝐂𝐒𝐈𝐑 𝐍𝐄𝐓 𝐄𝐀𝐑𝐓𝐇 𝐒𝐂𝐈𝐄𝐍𝐂𝐄𝐒
https://t.me/joinchat/S8zhongCu6EqTK5O

➭ 𝐂𝐒𝐈𝐑 𝐍𝐄𝐓/𝐒𝐄𝐓 𝐌𝐀𝐓𝐇𝐄𝐌𝐀𝐓𝐈𝐂𝐀𝐋 𝐒𝐂𝐈𝐄𝐍𝐂𝐄𝐒
https://t.me/joinchat/SYfhklTBkBhXcJ6t

➭ 𝐂𝐒𝐈𝐑 𝐍𝐄𝐓 𝐋𝐈𝐅𝐄 𝐒𝐂𝐈𝐄𝐍𝐂𝐄𝐒
https://t.me/joinchat/UjjnPvIIBSrRRuqK

➭ 𝐂𝐒𝐈𝐑 𝐍𝐄𝐓 𝐉𝐑𝐅 𝐂𝐇𝐄𝐌𝐈𝐂𝐀𝐋 𝐒𝐂𝐈𝐄𝐍𝐂𝐄𝐒
https://t.me/joinchat/GRVImVb8i64kuN_J

➭ 𝐂𝐒𝐈𝐑 𝐍𝐄𝐓/𝐒𝐄𝐓 𝐏𝐇𝐘𝐒𝐈𝐂𝐀𝐋
https://t.me/joinchat/V-SiyRIWaO3CVIOB

𝐔𝐆𝐂 𝐍𝐓𝐀 𝐍𝐄𝐓-
➭ 𝐍𝐄𝐓 𝐒𝐄𝐓 𝐉𝐑𝐅 𝐂𝐨𝐦𝐦𝐞𝐫𝐜𝐞_𝐌𝐚𝐧𝐚𝐠𝐞𝐦𝐞𝐧𝐭
https://t.me/ugc_net_commerce_management

➭ 𝐔𝐆𝐂 𝐍𝐄𝐓 𝐉𝐑𝐅_𝐂𝐎𝐌𝐏𝐔𝐓𝐄𝐑 𝐒𝐂𝐈𝐄𝐍𝐂𝐄
https://t.me/joinchat/HHXVHAhgScRXrtgc

➭ 𝐔𝐆𝐂 𝐍𝐄𝐓 𝐉𝐑𝐅 𝐄𝐂𝐎𝐍𝐎𝐌𝐈𝐂𝐒
https://t.me/joinchat/U3ga1ifBo4m0032F

➭ नेट/सेट मराठी
https://t.me/joinchat/UEi1IYPPhCWyVZMu

➭ 𝐔𝐆𝐂 𝐍𝐄𝐓 𝐉𝐑𝐅 𝐆𝐄𝐎𝐆𝐑𝐀𝐏𝐇𝐘 𝐈 & 𝐈𝐈
https://t.me/UGC_NET_SET_JRF_Geography_Notes

➭ 𝐔𝐆𝐂 𝐍𝐄𝐓 𝐉𝐑𝐅 𝐄𝐧𝐠𝐥𝐢𝐬𝐡
https://t.me/joinchat/ITqYmHUFidwL9_R_

➭ 𝐔𝐆𝐂 𝐍𝐄𝐓 𝐉𝐑𝐅 𝐇𝐢𝐬𝐭𝐨𝐫𝐲
https://t.me/joinchat/H0iM3jJrpqwv4dCv

➭ 𝐔𝐆𝐂 𝐍𝐄𝐓 𝐉𝐑𝐅 𝐘𝐎𝐆𝐀
https://t.me/+diiFM5v4APM1NGM1

➭ 𝐔𝐆𝐂 𝐍𝐄𝐓 𝐉𝐑𝐅 𝐈𝐑 & 𝐀𝐑𝐄𝐀 𝐒𝐓𝐔𝐃𝐘
https://t.me/+k5lqShnBvMdjZDRl

➭ 𝐔𝐆𝐂 𝐍𝐄𝐓 𝐉𝐑𝐅 𝐏𝐨𝐥𝐢𝐭𝐢𝐜𝐚𝐥 𝐒𝐜𝐢𝐞𝐧𝐜𝐞
https://t.me/+aSKAacnsZwxmNWE1

𝐉𝐨𝐢𝐧 𝐚𝐧𝐝 𝐒𝐡𝐚𝐫𝐞 𝐂𝐨𝐧𝐭𝐚𝐜𝐭 𝐮𝐬 𝐟𝐨𝐫 𝐞𝐝𝐮𝐜𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐩𝐫𝐨𝐦𝐨𝐭𝐢𝐨𝐧 𝐓𝐡𝐞 𝐖𝐡𝐢𝐭𝐞 𝐄𝐥𝐞𝐩𝐡𝐚𝐧𝐭 𝐆𝐫𝐨𝐮𝐩
822 views03:17
ओपन / कमेंट
2022-04-11 08:11:55 ◆ મહાત્માં ની ઉપાધી:
દલિતો અને આજની OBCવર્ગમાં આવતી સમાજને ન્યાય આપવા માટે જ્યોતીરાવે 'સત્ય શોધક સમાજ' સ્થાપના કરી.

તેમની સમાજસેવાની કામગીરી જોઈને ૧૯ મેં ,ઈ.સ. 1888ના રોજ મુંબઇના કોલીવાડ હોલમાં એક વિશાળ સભામાં તેમને 'મહાત્મા' ની ઉપાધિ આપવામાં આવી. જયોતિબા બ્રાહણ-પુરોહિ વિના જ લગ્ન-પ્રસંગોનો પ્રારંભ કરાવ્યો અને તેને મુંબઈ કોર્ટથી પણ માન્યતરાષ્ટ્રિેઓ બાળ-લગ્ન વિરોધી અને વિધવા વિવાહના સમર્થક હતા

◆ નિધન
ઇ.સ. 1890માં 28 નવેમ્બરના રોજ આં મહાન ક્રાંતિકારી સમાજ કાર્યકર નું પક્ષાઘાત-બીમારી અવસ્થામાં જ નિધન થયું હતું....
- ગણપત પંચાલ

વિદ્યા ની જ્યોત જગાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિ રાવ ગોવિંદ રાવ ફૂલે સાહેબને તેમના ૧૯૫ માં જન્મ દિવસ નિમિતે કોટી કોટી વંદન....
#Copy

પુસ્તક મેળવવાની લિંક.

https://sharuaatbookstore.com/product-category/jotirav-fule/

વધુ પૂછપરછ માટે,
શરૂઆત બુક સ્ટોર
8141191312

Sharuaat Book Store
B/109, Arvind Megha Trade Complex,
Near Ashol Mill BRTS, Naroda Road,
Ahmedabad – 382345
1.7K views05:11
ओपन / कमेंट
2022-04-11 08:11:54 *રાષ્ટ્રપિતા જોતિરાવ ફૂલેનો સંક્ષિપ્ત જીવન પરિચય*

વિદ્યા વિના મતી ગઈ.
મતી વિના નીતિ ગઈ.
નીતિ વિના ગતી ગઈ.
ગતી વિના સંપતિ ગઈ
સંપતિ વિના શુદ્ધ થયો નાસીપાસ.
આટલો બધો અનર્થ વિદ્યા વિન થયો.

વિદ્યાની જ્યોત જગાવનાર રાષ્ટ્રપિતા
ક્રાંતિકારી મહાનાયક મહાત્મા જ્યોતિરાવ વિશે થોડું જાણી લઈએ....

◆ ટુકોપરિચય

પૂરું નામ : જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે
અન્ય નામ : "મહાત્મા" "જ્યોતિબા ફુલે"
જન્મ : 11 એપ્રિલે, 1827
જન્મભૂમિ : પુણે, મહારાષ્ટ્
મૃત્યુ : 28 નવેમ્બર, 1890
મૃત્યુ સ્થાન : પુણે, મહારાષ્ટ્ર
પિતા : ગોવિંદરાવ ફૂલે
પત્ની : સાવિત્રીબાઈ ફૂલે
કર્મભૂમિ : મહારાષ્ટ્ર
માતૃભાષા : મરાઠી

◆ યોગદાન ...
-ભારતમાં પ્રથમ કન્યાશાળાઓની સ્થાપના, તમામ વર્ગની મહિલાઓને પ્રથમવાર શિક્ષણનો અધિકાર મળ્યો
-શુદ્રો(OBC), અને અતિશુદ્ર(SC/ST)માટે શાળાઓ ખોલી તેમને શિક્ષણના અધિકાર આપ્યો
-સત્ય શોધક સમાજ' સંસ્થાનની સ્થાપના કરી
-જાતિવાદ-વર્ણવ્યવસ્થાની નાબુદી માટે આદોલન ચલાવ્યું,
-સામાજિક ધાર્મિક અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી લોકોને બહાર લાવવા લોકજાગૃતિ
-મજુરો, મહિલાઓને અધિકાર માટે લડત આપી
-વિધવા વિવાહને ઉતેજન આપ્યું.
-બાળ-હત્યાપ્રતિબંધક ગૃહની સ્થાપના કરી
-દુષ્કાળની પરિસ્થિતિમાં રાહત અને મફત ભોજનાલયો શરુ કર્યા
-વગેરે

માનવતાના એક એવા મહાનાયક જેણે ભારતીય રૂઢીવાદી-જડ ધાર્મિક સમાજ વ્યવસ્થા સામે બંડ પોકારી સ્ત્રીઓ અને શુદ્ર-અતિશુદ્ર ગણાતા લોકો માટે આજીવન સંઘર્ષ કરી સમાનતા, બંધુતા,અને શિક્ષણની જ્યોત જલાવી. તેમજ ખાસ તો ભારતીય મહિલાઓના શિક્ષણ તથા એમના સશક્તિકરણ માટે આજીવન સંઘર્ષ કર્યો.

◆ જીવન પરિચય:

તેમનો જન્મ પૂણે (મહારાષ્ટ્ર)માં થયો હતો. તેઓ એક માળી પરિવારમાં જન્મયાં હતા. જે ફૂલો વેચવા-ઉછેરવાનું કામ કરતા હોય લોકોમાં તેઓ 'ફૂલે' ના નામથી વધારે જાણીતા હતા.
બાળક જ્યોતિરાવમાં બુદ્ધિ કૌશલ્યો જોઈ કોઈ રૂઢીવાદીએ તેમના પિતાને કાન ભર્યા કે 'વાંચન-લેખનથી કઈ ફાયદો નહિ થાય, જો આ બાળક વાધારે ભણશે તો તમારું કઈ કામ કરશે નહિ. નકામો બની જશે.'
પિતા ગોવિંદરાવે તેને શાળા છોડાવી તો કોઈ ભલા-હિત ચિંતકને બાળક જ્યોતિરાવની તીવ્ર બુદ્ધિ શક્તિ જોઈ તેમનાં પિતાને સમજાવ્યું જેથી બાળકને ફરીથી શાળા જવાનો અવસર મળ્યો અને 21 વર્ષની ઉંમરે તેમણે અંગ્રેજી માધ્યમની સાતમા ધોરણની શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો

◆ વિવાહ:
જયોતિબા ફૂલેના લગ્ન ઈ.સ.1840માં નાયગાવના ખાડોજી નેવ્શેના પુત્રી સાવિત્રીબાઈ સાથે

◆ સ્કૂલોની સ્થાપના:
જ્યોતીરાવને મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચવાની ખુબ રૂચી. તેમને જ્ઞાન થયું કે જ્યારે કુદરત દ્વારા બધા પુરુષ-સ્ત્રી સમાન સર્જેલા છે અને સમાજમાં મહિલાઓની દશા ખુબ જ દયનીય જોઈ સમાજ સુધારણા અને તેમની શિક્ષણ માટે જયોતિરાવે જ્યોત જલાવી. તેઓએ સર્વ પ્રથમ પોતાના પત્ની સાવીત્રીબાઈને ભણાવી શિક્ષિત કર્યા.

ઈ.સ.1848માં 1 જન્યુવારીના રોજ એક શાળા શરુવાત કરી. જે ભારત દેશની પ્રથમ કન્યા શાળા હતી. હિંદુ શાસ્ત્રો મુજબ સ્ત્રીઓને શિક્ષણની મનાઈ હોય કન્યાઓને શિક્ષણ આપવામાટે કોઈ શિક્ષક તૈયાર થયું નહિ. તેઓ થોડા દિવસો સ્વયં આ કામ કરીને તેમનાં પત્ની સાવિત્રીબાઈને આ યોગ્ય બનાવી દીધાં. ઉચ્ચ વર્ગના લોકોએ શરૂઆતથી જ તેમના કામમાં બાધા નાખવાના પ્રયત્નો કર્યાં, પરંતુ જ્યારે જ્યોતિરાવફુલે આગળ વધતા જ ગયા ત્યારે તેમના પિતાએ જ તેમના પર આ કામગીરી બંધ કરવા દબાણ કર્યું. અને આખરે તેઓએ પોતાની આ કામગીરી નહિ છોડતા તેમને બંને પતિ-પત્નીને ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા. તેમ છતાં તેઓએ એવી કપરી પરિસ્થિતિમાં પણ એક પછી એક એમ કરતા મહિલાઓના શિક્ષણ માટે કુલ ૧૮-કન્યાશાળાની સ્થાપના કરી

◆ સમાજ દ્વારા જ્ઞાતિ બહાર
હિંદુ શાસ્ત્રો મુજબ સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો અધિકાર નહોય તેથી સમાજનો ખાસ કરીને બ્રામણવર્ગ તેમની આ સ્ત્રી કેળવણીની પ્રવૃતિથી તેમનો વિરોધી હતો જ જેનાં કારણે ફુલે દંપતીને પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો. વધુમાં તેઓએ અછૂતઉદ્ધાર માટે અછૂત બાળકોને પોતાના ઘરમાં સ્થાન આપ્યું, તેઓમાં પણ શૈક્ષણિક પ્રવૃતિઓની શરૂવાત કરી. પોતાના ઘરમાં દલિતો માટે ખાણીપીણીના વ્યવહારો તેઓ સહજ કરતા. આવી બધી સામાજિક પ્રવૃતિઓ પરિણામ સ્વરૂપ જ્ઞાતિવાદી - રૂઠીચુસ્તોએ તેમને જ્ઞાતિ બહાર કર્યા. થોડા સમય સુધી એક મિશનરી શાળામાં શિક્ષકની કામગીરી કરતા જયોતિરાવનો પરિચય પશ્ચિમના વિચારકોથી પણ થયો.

1853 માં પતિ-પત્નીએ તેમના મકાનોમાં પ્રોઢશાળા પણ ખોલી. આ તમામ કામોથી તેમની વધતી ખ્યાતી જોઇને કેટલાક ધર્મના રૂઢીવાદી ઠેકેદારોએ બે ગુંડા તત્વોને તેમની હત્યા મારવા માટે તૈયાર કર્યા, પરંતુ તેઓ જયોતિરાવને જે રાત્રે હત્યા માટે ગયા ત્યાં તેમને મળીને તેમની વાતોથી આ ગુંડાઓને ફૂલેની નિસ્વાર્થ સામાજિક સેવાનો પરિચય થયો અને તેમના અનુયાયી બન્યાં.
1.4K views05:11
ओपन / कमेंट
2022-04-09 19:33:36
1.4K views16:33
ओपन / कमेंट
2022-04-07 19:42:41 મુખ્ય વિષય ગુજરાતી સાથે UPSCની પરીક્ષા આપતા વિધ્યાર્થી માટે *19 કૃતિ પરિચય * પુસ્તક બજારમાં ઉપલબ્ધ છે. જેમાં અભ્યાસ ૧૯ કૃતિ નો આસ્વાદ પરિચય કરવામાં આવ્યો છે. જે પુસ્તક આપ 9904468665 બ્રિજેશભાઈ પાસે ઓનલાઈન મંગાવી શકો છો. જેની કિંમત ૨૦૦/- રૂપિયા છે.
1.6K views16:42
ओपन / कमेंट
2022-04-07 19:41:19
મુખ્ય વિષય ગુજરાતી સાથે UPSCની પરીક્ષા આપતા વિધ્યાર્થી માટે *19 કૃતિ પરિચય * પુસ્તક બજારમાં ઉપલબ્ધ છે. જેમાં અભ્યાસ ૧૯ કૃતિ નો આસ્વાદ પરિચય કરવામાં આવ્યો છે. જે પુસ્તક આપ 9904468665 બ્રિજેશભાઈ પાસે ઓનલાઈન મંગાવી શકો છો...
1.6K views16:41
ओपन / कमेंट