Get Mystery Box with random crypto!

◆ મહાત્માં ની ઉપાધી: દલિતો અને આજની OBCવર્ગમાં આવતી સમાજને ન્ય | Gujarati grammar & Sahitya by Mitesh sir

◆ મહાત્માં ની ઉપાધી:
દલિતો અને આજની OBCવર્ગમાં આવતી સમાજને ન્યાય આપવા માટે જ્યોતીરાવે 'સત્ય શોધક સમાજ' સ્થાપના કરી.

તેમની સમાજસેવાની કામગીરી જોઈને ૧૯ મેં ,ઈ.સ. 1888ના રોજ મુંબઇના કોલીવાડ હોલમાં એક વિશાળ સભામાં તેમને 'મહાત્મા' ની ઉપાધિ આપવામાં આવી. જયોતિબા બ્રાહણ-પુરોહિ વિના જ લગ્ન-પ્રસંગોનો પ્રારંભ કરાવ્યો અને તેને મુંબઈ કોર્ટથી પણ માન્યતરાષ્ટ્રિેઓ બાળ-લગ્ન વિરોધી અને વિધવા વિવાહના સમર્થક હતા

◆ નિધન
ઇ.સ. 1890માં 28 નવેમ્બરના રોજ આં મહાન ક્રાંતિકારી સમાજ કાર્યકર નું પક્ષાઘાત-બીમારી અવસ્થામાં જ નિધન થયું હતું....
- ગણપત પંચાલ

વિદ્યા ની જ્યોત જગાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિ રાવ ગોવિંદ રાવ ફૂલે સાહેબને તેમના ૧૯૫ માં જન્મ દિવસ નિમિતે કોટી કોટી વંદન....
#Copy

પુસ્તક મેળવવાની લિંક.

https://sharuaatbookstore.com/product-category/jotirav-fule/

વધુ પૂછપરછ માટે,
શરૂઆત બુક સ્ટોર
8141191312

Sharuaat Book Store
B/109, Arvind Megha Trade Complex,
Near Ashol Mill BRTS, Naroda Road,
Ahmedabad – 382345