Get Mystery Box with random crypto!

📚 GENERAL KNOWLEDGE 📚

टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚 G
टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚
चैनल का पता: @general_knowledge_gpsc123
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 3.12K
चैनल से विवरण

💥●┼┼★ᴮᵉˢᵗ ᴱᵈᵘᶜᵃᵗⁱᵒⁿ ᶜʰᵃⁿⁿᵉˡ ᴼⁿ ᵀᵉˡᵉᵍʳᵃᵐ ᶠᵒʳ ᵀʰᵉ ᴾʳᵉᵖᵃʳᵃᵗⁱᵒⁿ ᴼᶠ ᴬˡˡ ᴱˣᵃᵐ
▋ᴜᴘꜱᴄ ▋ɢᴘꜱᴄ ▋ɪᴀꜱ ▋ɪᴘꜱ ▋ᴘɪ ▋ᴘꜱɪ ▋ꜱꜱᴄ ▋ʙᴀɴᴋ ▋ʀᴀɪʟᴡᴀʏ ▋★🍀
💡राह हम दिखाएंगे लेकिन चलना आपको पड़ेगा🚶🚴
𝗢𝘄𝗻𝗲𝗿 : @Kalpesh_ahir
𝗖.𝗘.𝗢 : @Miss_confident00

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 9

2022-06-16 21:43:43
મહાદેવની ટેક્રીઓનું સૌથી ઊંચું શિખર વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે?
Anonymous Quiz
15%
અન્નામૂડી
44%
ધુપગઢ
34%
દોડાબેટા
6%
આપેલ પૈકી એકપણ નહી
97 voters221 views Caption Shraddhu Kabaddi , 18:43
ओपन / कमेंट
2022-06-16 21:30:53
#VMC
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન UPDATE

જુનિયર ક્લાર્ક
મલ્ટી પર્પસ હેલ્થ વર્કર
સેનેટરી સબ ઇન્સ્પેક્ટર
254 views Caption Shraddhu Kabaddi , 18:30
ओपन / कमेंट
2022-06-16 19:17:04 દુનિયા શું કહેશે એ ના વિચારો
કારણ કે દુનિયા ઘણી અજીબ છે, નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે, અને સફળ વ્યક્તિથી બળતરા કરે છે.

.......અબકી બાર તલાટી પાર.....

☞Join @general_knowledge_gpsc123
826 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 16:17
ओपन / कमेंट
2022-06-16 18:34:05 શબ્દસમૂહ માટે એક શબ્દ

○●》અતિ મૂશ્કેલ કે મોટું કામ
♢ જગન

○●》અવધિ કે હદ બહારનું
♢ નિરવધિ

○●》કાગળ બનાવનાર કારીગર
♢ કાગદી

○●》કિલ્લાની આસપાસ રક્ષણ માટે કરાતી પાણીની ખાડી
♢ પરિખા

○●》ખજૂરીના પાંદડાંની ગૂંથેલી ઝોળી
♢ જંબીલ

○●》ખોદીને પડતર રાખેલું ખેતર
♢ ચારુ

○●》ગદ્ય અને પદ્ય બંન્નેવાળી સાહિત્યકૃતિ
♢ ચંપૂ

○●》ઘસડાઇને આવેલો કાદવ
♢ ચગું

○●》ઘોડાનો દાબડાનો અવાજ
♢ પડઘી

○●》ચતુર, સુંદર અને ગુણવાન સ્ત્રી
♢ ચિત્રિણી

○●》ચિત્રકામ કરનારો
♢ ચિતારો

○●》ચીરેલો લાકડાનો ટૂકડો
♢ ચિતાળ

○●》ચોરનું પગલું
♢ પગેરૂ

○●》જન્મ આપનારી
♢ જનયિત્રી

○●》જમાઉધારનું તારણ
♢ તારીજ

○●》તપ વડે પાપ ક્ષીણ કરવું તે
♢ નિર્જરા

○●》ત્રણ થાંભલાવાળું વહાણ
♢ તરકોશી

○●》દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ
♢ પંચામૃત

○●》દેવોને ધરાવેલી ખાવાની વસ્તુ
♢ નેવેદ

○●》ધાર કાઠેલું
♢ નિશિત

○●》નદી પાસેની નીચી જમીન
♢ કાછઇ

○●》નદીના પ્રવાહની વચ્ચે તરી આવેલો
♢ પુલિન

○●》નદીમાં દૂરથી વહી આવતો કાષ્ઠસમૂહ
♢ તરાપો

○●》નવી ખેડાયેલી જમીનનું પ્રથમ વર્ષ
♢ તાવરસું

○●》નાશ પામે તેવું
♢ નશ્વર

○●》પડછાયારૂપ આકૃતિ
♢ પ્રતિચ્છંદ

○●》પવિત્ર હોવાનો ઢોંગ કરતું
♢ ચાગલું

○●》પહાડની તળેટીનો પ્રદેશ
♢ તરાઇ

○●》પાછા આવવું તે
♢ પ્રત્યાગમન

○●》પાણી ભરી લાવવાની ચામડાની ગૂણ કે થેલી
♢ પખાલ

○●》પાણીમાં બાંધેલો કિલ્લો
♢ જંજીરો

○●》પૈસાનો ચોથો ભાગ
♢ દમડી

○●》બળદને અપાતો સૂકો દાણો
♢ ચંદી

○●》બે પાંપણ મળવી કે ભેગી થવી તે
♢ કસો

○●》માખીઓ વિનાનું
♢ નિર્માક્ષિક

○●》માત્ર એક જ
♢ તન્માત્ર

○●》મોરના પીંછનો સમૂહ
♢ કલાપ

○●》રણમા રેતી ઊડીને થતો ઢગલો
♢ ઢૂવો

○●》વાક્યના શબ્દનો વર્ગ કહેવો તે
♢ પદચ્છેદ

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯
♡ ㅤ ❍ㅤ ⎙ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
366 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 15:34
ओपन / कमेंट
2022-06-16 17:38:20
627 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 14:38
ओपन / कमेंट
2022-06-16 17:35:12 SPIPA Admission 2022

SPIPA દ્વારા 2022-23 નાં IAS, IPS, IFS અને અન્ય પરીક્ષાઓની વિનામૂલ્યે તૈયારીના ક્લાસ કરવા માટેના એડમિશન શરૂ

● લાયકાત : ગ્રેજ્યુએટ કે કોલેજોનું છેલ્લું વર્ષ
● અરજી કરવાની તારીખ : 06/06/2022 થી 05/07/2022
316 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 14:35
ओपन / कमेंट
2022-06-16 17:33:54
ગુજરાતનાં પ્રથમ મહાનુભાવો
311 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 14:33
ओपन / कमेंट
2022-06-16 17:33:47
Daily Current Affair : 16-06-2022
327 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 14:33
ओपन / कमेंट
2022-06-16 14:26:17 GPSSB MPHW-FHW કોલલેટર

કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે...
https://ojas.gujarat.gov.in/ojas3/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
425 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 11:26
ओपन / कमेंट
2022-06-16 09:42:00 20-march - વિશ્વ ચકલી દિવસ

21-march - વિશ્વ વન દિવસ

22-march - વિશ્વ જળ દિવસ

23-march - શહિદ દિવસ / વિશ્વ હવામાન વિજ્ઞાન દિવસ

24 march - TB દિવસ

trick : ચકલી વન માં પાણી પીતા શહીદ થઈ ગયી કેમ કે હવામાન ના લીધે તેને TB(ક્ષય) થઈ ગયો હતો

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯
♡ ㅤ ❍ㅤ ⎙ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
988 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 06:42
ओपन / कमेंट