Get Mystery Box with random crypto!

📚 GENERAL KNOWLEDGE 📚

टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚 G
टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚
चैनल का पता: @general_knowledge_gpsc123
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 3.12K
चैनल से विवरण

💥●┼┼★ᴮᵉˢᵗ ᴱᵈᵘᶜᵃᵗⁱᵒⁿ ᶜʰᵃⁿⁿᵉˡ ᴼⁿ ᵀᵉˡᵉᵍʳᵃᵐ ᶠᵒʳ ᵀʰᵉ ᴾʳᵉᵖᵃʳᵃᵗⁱᵒⁿ ᴼᶠ ᴬˡˡ ᴱˣᵃᵐ
▋ᴜᴘꜱᴄ ▋ɢᴘꜱᴄ ▋ɪᴀꜱ ▋ɪᴘꜱ ▋ᴘɪ ▋ᴘꜱɪ ▋ꜱꜱᴄ ▋ʙᴀɴᴋ ▋ʀᴀɪʟᴡᴀʏ ▋★🍀
💡राह हम दिखाएंगे लेकिन चलना आपको पड़ेगा🚶🚴
𝗢𝘄𝗻𝗲𝗿 : @Kalpesh_ahir
𝗖.𝗘.𝗢 : @Miss_confident00

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 7

2022-06-19 08:25:58 ભારતનાં મહત્વના યુદ્ધ
__

1) તરાઈ નું પ્રથમ યુદ્ધ

ઇ.સ. 1191

- (હરિયાણા)
પૃથ્વીરાજ ચૌહાણે મહંમદ ઘોરીને હરાવો

__

2) તરાઈનું બીજું યુદ્ધ

ઇ.સ. 1192


મહમદ ઘોરી અનૅ પૃથ્વીરાજ ચૌહાણ વચ્‍ચૅ( પૃથ્વીરાજ ચૌહાણની હાર)


__

3) પાણીપતનું પ્રથમ યુદ્ધ

ઇ.સ.1526

(હરિયાણા)

બાબરે ઈબ્રાહીમ લોધી ને હરાવ્યો


__

4) પાણીપત નું બીજું યુદ્ધ

ઇ.સ.1556

અકબર અને હેમુ વચ્ચે( તેમાં હેમુની હાર)


__

5)પાણીપતનું ત્રીજું યુદ્ધ

ઈ.સ.1761

અહમદશાહ અબ્‍દાલી - મરાઠા વચ્‍ચૅ( મરાઠાની હાર )

__

6) ખાંડવાનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1527

બાબર અનૅ રાણા સાંગા વચ્‍ચૅ
( રાણા સાંગાની હાર)

__

7) ચંદૅરાનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1528

બાબરે મૅદનીરાયનૅ હરાવ્‍યો

__

8)ઘાઘરનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1529

બાબરે અફઘાનનૅ હરાવ્‍યા

__

9)ચૌસાનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1539

શૅરશાહ સુરીએ હુમાયુનૅ હરાવ્‍યો

__

10) કનૌજનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1540

શૅરશાહ સુરીએ હુમાયુનૅ હરાવ્‍યો

__

11) તાલીકોટાનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1565

વિજયનગર સામ્રાજ્‍ય નાશ પામ્‍યું૰

__

12) હલ્‍દિઘાટીનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1576

અકબરૅ મહારાણા પ્રતાપનૅ હરાવ્‍યા

__

13) પ્‍લાસીનું યુધ્‍ધ

પશ્રિમ બંગાળ

ઈ૰સ૰ 1757 ( 23 જુન )

રોબટ ક્‍લાઈવે સિરાજ-ઉદ્‍-દૌલાનૅ હરાવ્‍યો

__

14) વાડીવાસનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1760

ફ્રાસ સામ્રાજ્‍યનું પતન

__

15) બક્‍સરનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1764 ( 22 ઓક્‍ટોબર )

અંગ્રેજોએ મીરકાસીમનૅ હરાવ્‍યો


પછી બંગાળ , બિહાર અનૅ ઓરીસ્‍સામાં સતા મળી૰

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯
♡ ㅤ ❍ㅤ ⎙ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
293 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 05:25
ओपन / कमेंट
2022-06-19 08:25:18 દહીંમાં કયો એસીડ હોય છે ?
લેક્ટિકએસીડ

ડેન્ગ્યુ વિરોધી માસ ક્યા મહિનામાં ઉજવાય છે ?
જુલાઈ
આરોપીને ફાંસીની સજા કોણ ફરમાવી શકે ?
સેશન્સ જજ

“કુમાર” સામાયિકના સ્થાપક-સંપાદક કોણ હતા ? –
રવિશંકર રાવળ

‘ખાતર ઉપર દિવેલ’ – કહેવતનો અર્થ આપો ?
ખર્ચમાં વધુ ખર્ચ

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯
♡ ㅤ ❍ㅤ ⎙ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
241 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 05:25
ओपन / कमेंट
2022-06-19 08:08:26
Happy father's day

पापा आपके बारे में क्या लिखूँ,
आप ही की तो
लिखावट हूँ मैं !.!
242 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 05:08
ओपन / कमेंट
2022-06-18 22:05:43 जो लोग सोशल मीडिया पर ज्ञान दे रहे है उन्हे बता दू की भर्ती 4 साल की हो या 4 दिन की हो उस से हमे कोई तकलीफ नहीं है दुख इस बात का है 17 ARO की परीक्षा नहीं हुई है लगभग 25 हजार युवाओं को डेढ़ साल से तारीख पे तारीख देते जा रहे और लास्ट में आप भर्ती रद्द करते हो,,दूसरी बात राजनाथ सिंह ने खुद कहा था की कोर्रोना के चलते भर्ती में 2 साल की छूट दी जाएगी फिर और वो भी नहीं दी फिर क्या करेगा युवा अभी 2 दिन में 200 युवाओं ने सुसाइट कर दिया उसका जिम्मेदार कोन है। हमारी जगह रह कर देखो साहब क्या गुजरती हैं आगजनी तो होगी ही क्योंकि भगत सिंह ने कहा था, बेहरी सरकार को जगाने के लिए धमाके की जरूरत पड़ती है
इंकलाब जिन्दाबाद
314 views Caption Shraddhu Kabaddi , 19:05
ओपन / कमेंट
2022-06-18 20:33:54
349 views Caption Shraddhu Kabaddi , 17:33
ओपन / कमेंट
2022-06-18 20:25:53 GENERAL KNOWLEDGE pinned « છેલ્લા 48 દિવસથી મને જે પણ સારું લાગ્યું અને authentic લાગ્યું તે હું મૂકું છું અને નવી પેટર્ન પ્રમાણે Questions બનાવીને મૂકું છું તો આજે આ ચેનલ વિશે પહેલીવાર તમારા Review માગ્યાં છે તો જણાવી શકો તમે તમારા Review જણાવી શકો છો.....કમેન્ટ માં Review…»
17:25
ओपन / कमेंट
2022-06-18 19:42:25
332 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 16:42
ओपन / कमेंट
2022-06-18 19:42:22
326 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 16:42
ओपन / कमेंट
2022-06-18 19:17:24
मंगल पांडे कहा के विप्लव से जुड़े है?
Anonymous Quiz
26%
बैरकपुर
46%
मेरठ
19%
दिल्ली
8%
इनमें से कोई नहीं
167 voters491 views Caption Shraddhu Kabaddi , 16:17
ओपन / कमेंट
2022-06-18 18:20:18 છેલ્લા 48 દિવસથી મને જે પણ સારું લાગ્યું અને authentic લાગ્યું તે હું મૂકું છું અને નવી પેટર્ન પ્રમાણે Questions બનાવીને મૂકું છું તો આજે આ ચેનલ વિશે પહેલીવાર તમારા Review માગ્યાં છે તો જણાવી શકો

તમે તમારા Review જણાવી શકો છો.....કમેન્ટ માં

Review લખવા બદલ આભાર

☞Join @general_knowledge_gpsc123
400 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 15:20
ओपन / कमेंट