Get Mystery Box with random crypto!

📚 GENERAL KNOWLEDGE 📚

टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚 G
टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚
चैनल का पता: @general_knowledge_gpsc123
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 3.12K
चैनल से विवरण

💥●┼┼★ᴮᵉˢᵗ ᴱᵈᵘᶜᵃᵗⁱᵒⁿ ᶜʰᵃⁿⁿᵉˡ ᴼⁿ ᵀᵉˡᵉᵍʳᵃᵐ ᶠᵒʳ ᵀʰᵉ ᴾʳᵉᵖᵃʳᵃᵗⁱᵒⁿ ᴼᶠ ᴬˡˡ ᴱˣᵃᵐ
▋ᴜᴘꜱᴄ ▋ɢᴘꜱᴄ ▋ɪᴀꜱ ▋ɪᴘꜱ ▋ᴘɪ ▋ᴘꜱɪ ▋ꜱꜱᴄ ▋ʙᴀɴᴋ ▋ʀᴀɪʟᴡᴀʏ ▋★🍀
💡राह हम दिखाएंगे लेकिन चलना आपको पड़ेगा🚶🚴
𝗢𝘄𝗻𝗲𝗿 : @Kalpesh_ahir
𝗖.𝗘.𝗢 : @Miss_confident00

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 33

2022-05-15 18:19:33 * ગુજરાતી વ્યાકરણ *


* ગુજરાતી વણૅવ્યવસ્થામા કુલ વ્યંજન ૩૪*

* ગુજરાતી વણૅવ્યવસ્થામા કુલ સ્વર ૧૩*

* ઘોષ વ્યંજન કયો છે ડ*

* અઘોષ વ્યંજન કયો છે પ*



* સંજ્ઞા *

* બાળકો:જાતિવાચક*

* લીલાશ:ભાવવાચક*

* સોનું:દ્રવ્ય વાચક*

* ટોળુ: સમૂહ વાચક*

* સોમનાથ: વ્યક્તિ વાચક*

* અવાજ:દ્રવ્ય વાચક*

* સંજ્ઞા ના પ્રકાર ૫*



* સમાસ *

* વુદ્ધાશ્રમ:મધ્યમ પદલોપી*

* પિત્રાજ્ઞા:તત્પુરુષ*

* આમરણ:અવ્યવીભાવ*

* મિષ્ટાન્ન:કમૅધારય*

* આશાવેલ:કમૅધારય*

* નરપતિ:તત્પુરુષ*

* આગગાડી: મધ્યમ પદલોપી*
214 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 15:19
ओपन / कमेंट
2022-05-15 18:18:56 ભારત નામ

વાયુ પુરાણ
રાજા દુષ્યંત પુત્ર ભરત ના નામ પરથી ભારત પડ્યું હોવા નો ઉલ્લેખ છે.

વિષ્ણુ પુરાણ
વિષ્ણુ પુરાણ માં હિમાલય ના દક્ષિણ વિસ્તાર ને ભારત તરીકે દર્શાવવા માં આવ્યો છે.

જમ્બુ દ્વીપ
પ્રાચીન સમયમાં ભારત જમ્બુ દ્વીપ તરીકે ઓળખાતો પ્રદેશ હતો.
181 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 15:18
ओपन / कमेंट
2022-05-15 18:18:36 ●ભારત સરકારની મુખ્ય તપાસ એજન્સી કઈ છે
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(CBI)

● ભારતની કઈ સંસ્થા ઇન્ટરપોલ સભ્ય દેશોની તપાસ માટેની પણ નોડલ એજન્સી છે
CBI

● CBIની સૌપ્રથમ કયા નામથી અને ક્યારે સ્થાપના થઇ હતી
સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (1941)

● સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટમાંથી CBIની સ્થાપના ક્યારે થઈ હતી
1 એપ્રિલ, 1963

● CBIનું ધ્યેય વાક્ય શું છે
ઇન્ડસ્ટ્રી, ઈમ્પાર્શિયાલિટી અને ઇન્ટિગ્રિટી

●CBIનું વડુંમથક ક્યાં આવેલું છે
દિલ્હી

● CBIને તપાસની કાયદાકીય શક્તિ કયા એક્ટથી મળે છે
દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ,1946

● CBIના ડિરેક્ટરની નિમણૂક કયા એક્ટ હેઠળ થાય છે
સીવીસી એક્ટ, 2003
178 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 15:18
ओपन / कमेंट
2022-05-15 18:18:14 * ભારતના  સ્પોર્ટ સ્ટેડીયમ *

* સરદાર પટેલ સ્ટેડિયમ
અમદાવાદ
*~_______~*
વાનખેડ સ્ટેડિયમ
મુંબઈ
*~_______~*
બ્રેબોન સ્ટેડિયમ
મુંબઈ
*~_______~*
  સવાઈ માનસિંહ સ્ટેડિયમ
જયપુર
*~_______~*
લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ
હૈદરાબાદ
*~_______~*
યુવા ભારતી સ્ટેડિયમ
કોલકતા
*~_______~*
નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ
કોલકતા
*~_______~*
ઈડન ગાડન
કોલકતા
*~_______~*
ગ્રીન પાર્ક
કાનપુર
*~_______~*
બારામતી સ્ટેડિયમ
કટક
158 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 15:18
ओपन / कमेंट
2022-05-15 18:17:46 બિન સચિવાલય ક્લાર્ક -2022

ભારતીય શાસ્ત્રીય સંગીત

ભારતીય શાસ્ત્રીય સંગીતના બે પ્રકાર પડે છે

કર્ણાટકી સંગીત

હિન્દુસ્તાની સંગીત

સંગીતની દેવી – સરસ્વતી માતા

સંગીતનાં દેવ – શંકર ભગવાન

નારદમુનિ દ્વારા સંગીતની ઉત્પતિ - વિણા

સંગીતનો મહત્વનો ગ્રંથ ભરતમુની રચિત - નાટ્યશાસ્ત્ર
184 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 15:17
ओपन / कमेंट
2022-05-15 18:17:37
183 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 15:17
ओपन / कमेंट
2022-05-15 14:06:55
Choose the opposite word of: YIELD ?
Anonymous Quiz
14%
A. Respond
44%
B. Survive
30%
C. Attack
13%
D.resist
110 voters260 viewsRuhi @hirani, 11:06
ओपन / कमेंट
2022-05-15 14:06:54
Man must__ to stop pollution ?
Anonymous Quiz
29%
A. Act
41%
B. Perform
21%
C. Operate
8%
D. Behave
109 voters262 viewsRuhi @hirani, 11:06
ओपन / कमेंट
2022-05-15 14:06:53
This is one of the__ incidents that I came across ?
Anonymous Quiz
12%
A.some
33%
B. Much
39%
C. Many
17%
D. Plenty
109 voters254 viewsRuhi @hirani, 11:06
ओपन / कमेंट
2022-05-15 10:04:26
He remained__bechelor all his life ?
Anonymous Quiz
27%
A. a
22%
B. an
43%
C.the
8%
D. None
203 voters384 viewsRuhi @hirani, 07:04
ओपन / कमेंट