Get Mystery Box with random crypto!

📚 GENERAL KNOWLEDGE 📚

टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚 G
टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚
चैनल का पता: @general_knowledge_gpsc123
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 3.12K
चैनल से विवरण

💥●┼┼★ᴮᵉˢᵗ ᴱᵈᵘᶜᵃᵗⁱᵒⁿ ᶜʰᵃⁿⁿᵉˡ ᴼⁿ ᵀᵉˡᵉᵍʳᵃᵐ ᶠᵒʳ ᵀʰᵉ ᴾʳᵉᵖᵃʳᵃᵗⁱᵒⁿ ᴼᶠ ᴬˡˡ ᴱˣᵃᵐ
▋ᴜᴘꜱᴄ ▋ɢᴘꜱᴄ ▋ɪᴀꜱ ▋ɪᴘꜱ ▋ᴘɪ ▋ᴘꜱɪ ▋ꜱꜱᴄ ▋ʙᴀɴᴋ ▋ʀᴀɪʟᴡᴀʏ ▋★🍀
💡राह हम दिखाएंगे लेकिन चलना आपको पड़ेगा🚶🚴
𝗢𝘄𝗻𝗲𝗿 : @Kalpesh_ahir
𝗖.𝗘.𝗢 : @Miss_confident00

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 31

2022-05-19 14:00:43
ક્યા દેશી રજવાડા એ બંધારણ સભામાં પ્રતિનિધિત્વ ન કર્યું હતું
Anonymous Quiz
11%
મૈસુર
19%
સંયુક્ત પ્રાંત
37%
હૈદરાબાદ
33%
આપેલ તમામ
589 voters130 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 11:00
ओपन / कमेंट
2022-05-19 13:59:23
ક્યા દેશી રજવાડા એ બંધારણ સભામાં પ્રતિનિધિત્વ ન કર્યું હતું
Anonymous Quiz
11%
મૈસુર
19%
સંયુક્ત પ્રાંત
37%
હૈદરાબાદ
33%
આપેલ તમામ
589 voters1.5K viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 10:59
ओपन / कमेंट
2022-05-19 13:50:04
બંધારણ સભાના સચિવ તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી
Anonymous Quiz
20%
એચ. સી . મુખર્જી
35%
એચ.વી. આયાંગર
35%
બી.એન. રાવ
10%
ગોપાલકૃષ્ણ આયંગર
531 voters1.3K viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 10:50
ओपन / कमेंट
2022-05-19 11:31:01 જો તમને યાદ રાખવાની ટ્રિક બતાવું. ...........

તમારે ગાજર યાદ રાખવું
(ગા --- ગાન)
(જ-- જન ગણ મન )
(ર - રવીન્દ્રનાથ ટાગોરે લખેલું )

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123
528 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 08:31
ओपन / कमेंट
2022-05-19 11:27:25 ગાંધીજી સ્પેશિયલ

ગાંધીજી ના પિતા ના અવસાન સમયે ગાંધીજી ની ઉમર - 16 વર્ષ

ગાંધીજી ની બકરી નું નામ - નિર્મલા

દાંડીકૂચ દરમિયાન ફોટોગ્રાફર - કનુભાઈ દેસાઈ

ગુજરાત વિદ્યાપીઠ ને dimd યુનિવર્સિટી નો દરજ્જો - 1963

1896 માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા થી ક્યાં સ્ટીમર માં ભારત આવ્યા હતા - પોન્ગોલ

ગાંધીજી એ ગુજરાત નું ભૂષણ કોને કહ્યા હતા - જયકૃષ્ણ ઠાકર

ગાંધીજી ને અંજલિ આપતું હરિનો હંસલો કાવ્ય કોને લખ્યું - બાલ મુકુન્દ દવે

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123
321 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 08:27
ओपन / कमेंट
2022-05-19 11:08:22 ► શ્વાસ ની એકલતા - ચંદ્રકાંત બક્ષી

► બક્ષીનામા - ચંદ્રકાંત બક્ષી

► પેરાલીસીસ - ચંદ્રકાંત બક્ષી

► ઇગો - ચંદ્રકાંત બક્ષી

► આકાર - ચંદ્રકાંત બક્ષી

► લીલી નસોમાં પાનખર - ચંદ્રકાંત બક્ષી

► બાકી રાત - ચંદ્રકાંત બક્ષી

► મહાજાતી ગુજરાતી - ચંદ્રકાંત બક્ષી

► જસ્ટ એક મિનીટ - રાજુ અંધારિયા

► સાત પગલાં આકાશ માં - કુન્દનિકા કાપડિયા

► પ્રેમ સમીપે - કુન્દનિકા કાપડિયા

► વંશ વિચ્છેદ - મહેશ યાજ્ઞિક

► અઘોર નગર વાગે- મોહનલાલ અગ્રવાલ

► ટારઝન - રમણલાલ સોની

► આંગતુક - ધીરુબેન પટેલ

► વાંસનો અંકુર - ધીરુબેન પટેલ

► પુરુષાર્થ ની પ્રતિમા ધીરુભાઈ અંબાણી -દિનકર પંડ્યા

► કુસુમમાળા - નરસિંહરાવ દિવેટિયા
336 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 08:08
ओपन / कमेंट
2022-05-19 08:24:03
બંધારણ સભા નો પદ સ્વેચ્છાએ છોડનાર સભ્ય
Anonymous Quiz
23%
મહમદ અલી ઝીણા
19%
ગાંધીજી
32%
તેજ બહાદુર સપ્રું
26%
આપેલ તમામ
640 voters1.3K viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 05:24
ओपन / कमेंट
2022-05-19 08:04:32
બંધારણ સભા રચવા માટે ની ચૂંટણી ક્યારે થઈ હતી
Anonymous Quiz
10%
Dec 1945
44%
Nov 1946
35%
Dec 1946
10%
July 1946
477 voters1.1K viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 05:04
ओपन / कमेंट
2022-05-19 07:32:53 ગુજરાતી સાહિત્ય

ગુજરાતી સાહિત્ય માં સુરતના ત્રણ " ન " એટલે....
કવિ નર્મદ
નવલરામ પંડ્યા
નંદશંકર મહેતા

ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા...
કરણઘેલો (1866)
પાત્રો :-
રાજા કર્ણદેવ , માધવ મંત્રી , રૂપસુંદરી , કેશવ , ગુણસુંદરી

ગુજરાતી ભાષાનું સૌથી જૂનું અખબાર ....
મુંબઈ સમાચાર (1822)
સ્થાપક:-
ફરદુનજી મર્ઝબાન

ગુજરાતી ગઝલના પિતા તરીકે ક્યાં સાહિત્યકાર જાણીતા છે
બાલાશંકર કંથારીયા
ઉપનામ:-
બાલ, ક્લાન્ત,મસ્ત

નરસિંહરાવ દિવેટિયા ને મળેલા બિરુદો.....
ગુજરાતી સાહિત્ય ના "ભિષ્મપિતામહ"
ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર
ગુજરાતી સાહિત્યના સેન્સર
ઉપનામ:-
જ્ઞાનબાલ

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123
1.0K viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 04:32
ओपन / कमेंट
2022-05-19 05:09:47 हारना तुमने नही सीखा है
कभी माँ बाप की मेहनत को देख लो
क्या तुम भी यही जिंदगी चाहते हो सोच लो ,
गरीब हालत होंगे अभी
क्या इसे गरीब रहने दोगे ?
उठो जिंदगी की थकान को मिटा दो
ये जहाँ है तुम्हारा खुद में इसे समा लो।

Good Morning
જય મુરલીધર
જય દ્વારકાધીશ

☞Join @general_knowledge_gpsc123
432 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 02:09
ओपन / कमेंट