Get Mystery Box with random crypto!

Current Adda - GPSC/GSSSB Junction

टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction C
टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction
चैनल का पता: @currentadda
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 8.54K
चैनल से विवरण

🤩ગુજરાત સરકારની તમામ ભરતી પરિક્ષામાં ઉપયોગી થાય તેવી માહિતી મુકવામાં આવે છે
👉 GPSC,GSSSB, તલાટી,Constable,PSI, ASI, Bin Sachivalay
👉 વર્તમાન પ્રવાહો
👉 જનરલ નોલેજ
😎ખાસ નોંધ-ગંભીરતાપૂર્વક તૈયારી કરતા ઉમેદવારોએ જ જોડાવું.

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 196

2021-04-20 12:00:50
132 viewsAjay Ambaliya, 09:00
ओपन / कमेंट
2021-04-20 11:15:58 1 'મોન્ટેસરી પધ્ધતિ' પુસ્તકના લેખક
તારાબેન મડક

2 'શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ' પુસ્તકના લેખક
મૂળશંકર ભટ્ટ

3 'કેળવણીની પગદંડી' પુસ્તકના લેખક
નાનાલાલ ભટ્ટ

4 'કેળવણી નો કીમિયો' પુસ્તકના લેખક
ઉમાશંકર જોશી

5 'શિક્ષકની શિક્ષાપત્રી' પુસ્તકના લેખક
હિંમતલાલ મહેતા

6 'શિક્ષક દર્શન' પુસ્તકના લેખક
ભાણદેવ

7 'શિક્ષક, શિક્ષણ અને કેળવણી' પુસ્તકના લેખક
કરશનદાસ લુહાર

8 'કેળવે તે કેળવણી' પુસ્તકના લેખક
નરેન્દ્રભાઈ મોદી

@gujaratmahiti
164 viewsG G, 08:15
ओपन / कमेंट
2021-04-20 10:40:59 Current Adda pinned «કોરોના મહામારી નો સૌથી મહત્વનો મેસેજ કંઈ હોસ્પિટલ માં કેટલા બેડ ખાલી છે તે જોવા માટે https://covidbeds.online/ ઓકસીજન સિલિન્ડર , remdesivir injection, blood plasma, fabiflu દવા , એમ્બ્યુલન્સ જેવી તમામ માહિતી મેળવવા https://covidfacts.in/ …»
07:40
ओपन / कमेंट
2021-04-20 10:09:13 કોરોના મહામારી નો સૌથી મહત્વનો મેસેજ

કંઈ હોસ્પિટલ માં કેટલા બેડ ખાલી છે તે જોવા માટે

https://covidbeds.online/

ઓકસીજન સિલિન્ડર , remdesivir injection, blood plasma, fabiflu દવા , એમ્બ્યુલન્સ જેવી તમામ માહિતી મેળવવા

https://covidfacts.in/


ઉપરોકત બંને લિંક માં તમે આખા ગુજરાતની ચોક્કસ માહિતી મળશે.

કોરોના ના આવાજ તમામ મહત્વના અપડેટ તમારા મોબાઈલ માં મેળવવા માટે નીચેના ટેલીગ્રામ ચેનલ માં જોડાઈ જાવ.
Https://t.me/CurrentAdda

http://ply.gl/com.aj.currentadda

તમામ ગ્રૂપ અને સગા વહાલા ને આ મેસેજ મોકલી માહિતીથી અવગત કરો
301 viewsAjay Ambaliya, 07:09
ओपन / कमेंट
2021-04-20 09:48:40
ભારતે રસીકરણના આગામી તબક્કાની જાહેરાત કરી

દેશમાં કોરોનાવાયરસ રસીકરણ ઝુંબેશને આગળ વધારવા માટે, ભારત સરકારે 1 મે, 2021 થી COVID-19 રસીકરણની "liberalized and accelerated" ફેઝ 3 વ્યૂહરચનાની ઘોષણા કરી છે.

18 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિ કોવિડ -19 રસી મેળવવા માટે પાત્ર થશે.

રસી ઉત્પાદકો તેમના માસિક સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરી (સીડીએલ) ના 50% ડોઝ ભારત સરકારને આપશે.

આવા તમામ આર્ટિકલ મોબાઈલ માં મેળવવા માટે અમારું એપ ડાઉનલોડ કરો. a
http://ply.gl/com.aj.currentadda
1.0K viewsAjay Ambaliya, 06:48
ओपन / कमेंट
2021-04-20 06:24:43 રાજસ્થાનના ગાંધી ????
310 viewsG G, 03:24
ओपन / कमेंट
2021-04-18 12:08:35 GPSC,Talati, Constable, Clerk, TAT-TET
તૈયારી કરતાં મીત્રો આજે જોડાવ
t.me/Crack_GPSC
GPSC Level Material
Contact Admin - @RoyaL_Aapa ( Ahir Nilesh )
737 views , 09:08
ओपन / कमेंट
2021-04-18 10:56:00 Current Affairs 18 apr 2021

Quiz એપ ની લીંક નીચે છે.

1. જળવાયુ પરીવર્તન માટે કાનૂન બનવાળો પ્રથમ ક્યાં દેશ બન્યો છે ?
ન્યૂજીલેન્ડ

2. ક્યાં દેશે સુએજ નહરના અવરોદ્ધ કરવા માટે એવર ગ્રીન શીપને જપ્ત કરવામાં આવી ?
મિસ્ર

3. વિશ્વ કલા દિવસ ક્યારે મનાવામાં આવે છે ?
15 એપ્રિલ

4.ક્યાં ઉષણકટિબંધીય ચક્રવાતના લીધે ઔસ્ટ્રેલિયા પ્રભાવિત થાયો છે ?
સરોજા

5. ક્યાં રાજ્યની સરકારે કમજોર વર્ગો માટે 5476 કરોડ રૂપિયાની નાણાંની સહાય જાહેરાત કરી છે ?
મહારાષ્ટ્ર

6. IPLના ઈતિહાસમાં 350 સિકસર લગાવાળો પેહલો બેટ્સમેન કોણ બન્યું ?
ક્રિસ ગેલ

7. ગુઇલેર્મો લાસ્સો ક્યાં દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા ?
સુડાન

8. એશિયા કુશ્તી ચેમ્પિયનશિપમાં બે વાર સુવર્ણ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ બની ?
સરિતા મોર

9. ક્રિકેટનો બાઇબલ કહેવાતો વિજ્ડન અલમનૈક ને 2010s ના સર્વશ્રેષ્ઠ વન ડે ક્રિકેટર માટે કોને પસંદ કર્યા ?
વિરાટ કોહલી

10. ક્યાં રાજ્યની સરકારે મુસ્લિમ જનગણના માટે ઇ સેંસસ પોર્ટલ લોંચ કર્યું ?
આસામ

11. “હાઈકુ'ના સર્જક અને રનેહરશ્મિના સર્જક એવા ઝીણાભાઈ રતનજી દેસાઈનો જન્મ કયાં થયો હતો ?
નવસારી જિલ્લાના ચીખલી ખાતે
જન્મ : 16 એપ્રીલ, 1903)

12. તાજેતરમાં રાજ્ય સરકારે કોવિડ દર્દીઓની સારવારમાં જોતરાયેલા ઇન્ટર્ન અને રેસિડન્ટ ડોક્ટરને માસિક કેટલા રૂપિયાનું કોવિડ પ્રોત્સાહન ભથ્થુ આપવાનું નક્કી કર્યું છે ?
રૂ.5000

13. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ કયા પોલીસ વિભાગને એવોડ પ્રાપ્ત થયો છે ?
દીવ પોલીસ વિભાગ

14. તાજેતરમાં આઇસીસી દ્વારા માર્ચ, 2021ના પ્લેયર ઓફ ધ મંથ તરીકે કયા ભારતીય ખેલાડીને પસંદ કરેલ છે ?
ભુવનેશ્વર કુમાર
મહિલા ક્રિકેટરમાં લિઝેલ લી (સાઉથ આફ્રિકાને આ સમ્માન પ્રાપ્ત થયું છે.)

15. ભારત કોની પાસેથી s-400 Triumf SA-21 Growler એર ડિફેન્સ સિસ્ટમ ખરીદશે ?
રશિયા



17+ વિષય અને કરંટ અફેરના ૬૦૦૦+ પ્રશ્નો નો ખજાનો Quiz Adda એપ પર જલદી જ ડાઉનલોડ કરી લો
ply.gl/com.quiz.gujaratigk

દરરોજ ૧૫+ કરંટ અફેર પ્રશ્નો આપતું ગુજરાત નું એકમાત્ર એપ્લિકેશન ઉપરાંત GK અને કેટેગરી પ્રમાણે કરંટ અફેર તો ખરું જ.
ply.gl/com.aj.currentadda

TELEGRAM - @CURRENTADDA
3.2K viewsAjay Ambaliya, 07:56
ओपन / कमेंट
2021-04-16 05:26:45 દરરોજ ગુજરાત ના બધાજ ન્યુઝ પેપરો આ લિંક પર વાંચો*
https://bit.ly/3aH0O65
----------------------------------------------------
ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ પીડીફ https://bit.ly/376EVLN
-----------------------------------------------------
ઈતિહાસ https://bit.ly/2ufrWIT
-------------------------------------------------
વ્યાકરણ https://bit.ly/376EVLN
-----------------------------------------------
કોમ્પયુટર https://bit.ly/32PHukh

@Getjobupdates
665 viewsG G, 02:26
ओपन / कमेंट