Get Mystery Box with random crypto!

Current Affairs 18 apr 2021 Quiz એપ ની લીંક નીચે છે. | Current Adda - GPSC/GSSSB Junction

Current Affairs 18 apr 2021

Quiz એપ ની લીંક નીચે છે.

1. જળવાયુ પરીવર્તન માટે કાનૂન બનવાળો પ્રથમ ક્યાં દેશ બન્યો છે ?
ન્યૂજીલેન્ડ

2. ક્યાં દેશે સુએજ નહરના અવરોદ્ધ કરવા માટે એવર ગ્રીન શીપને જપ્ત કરવામાં આવી ?
મિસ્ર

3. વિશ્વ કલા દિવસ ક્યારે મનાવામાં આવે છે ?
15 એપ્રિલ

4.ક્યાં ઉષણકટિબંધીય ચક્રવાતના લીધે ઔસ્ટ્રેલિયા પ્રભાવિત થાયો છે ?
સરોજા

5. ક્યાં રાજ્યની સરકારે કમજોર વર્ગો માટે 5476 કરોડ રૂપિયાની નાણાંની સહાય જાહેરાત કરી છે ?
મહારાષ્ટ્ર

6. IPLના ઈતિહાસમાં 350 સિકસર લગાવાળો પેહલો બેટ્સમેન કોણ બન્યું ?
ક્રિસ ગેલ

7. ગુઇલેર્મો લાસ્સો ક્યાં દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા ?
સુડાન

8. એશિયા કુશ્તી ચેમ્પિયનશિપમાં બે વાર સુવર્ણ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ બની ?
સરિતા મોર

9. ક્રિકેટનો બાઇબલ કહેવાતો વિજ્ડન અલમનૈક ને 2010s ના સર્વશ્રેષ્ઠ વન ડે ક્રિકેટર માટે કોને પસંદ કર્યા ?
વિરાટ કોહલી

10. ક્યાં રાજ્યની સરકારે મુસ્લિમ જનગણના માટે ઇ સેંસસ પોર્ટલ લોંચ કર્યું ?
આસામ

11. “હાઈકુ'ના સર્જક અને રનેહરશ્મિના સર્જક એવા ઝીણાભાઈ રતનજી દેસાઈનો જન્મ કયાં થયો હતો ?
નવસારી જિલ્લાના ચીખલી ખાતે
જન્મ : 16 એપ્રીલ, 1903)

12. તાજેતરમાં રાજ્ય સરકારે કોવિડ દર્દીઓની સારવારમાં જોતરાયેલા ઇન્ટર્ન અને રેસિડન્ટ ડોક્ટરને માસિક કેટલા રૂપિયાનું કોવિડ પ્રોત્સાહન ભથ્થુ આપવાનું નક્કી કર્યું છે ?
રૂ.5000

13. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ કયા પોલીસ વિભાગને એવોડ પ્રાપ્ત થયો છે ?
દીવ પોલીસ વિભાગ

14. તાજેતરમાં આઇસીસી દ્વારા માર્ચ, 2021ના પ્લેયર ઓફ ધ મંથ તરીકે કયા ભારતીય ખેલાડીને પસંદ કરેલ છે ?
ભુવનેશ્વર કુમાર
મહિલા ક્રિકેટરમાં લિઝેલ લી (સાઉથ આફ્રિકાને આ સમ્માન પ્રાપ્ત થયું છે.)

15. ભારત કોની પાસેથી s-400 Triumf SA-21 Growler એર ડિફેન્સ સિસ્ટમ ખરીદશે ?
રશિયા



17+ વિષય અને કરંટ અફેરના ૬૦૦૦+ પ્રશ્નો નો ખજાનો Quiz Adda એપ પર જલદી જ ડાઉનલોડ કરી લો
ply.gl/com.quiz.gujaratigk

દરરોજ ૧૫+ કરંટ અફેર પ્રશ્નો આપતું ગુજરાત નું એકમાત્ર એપ્લિકેશન ઉપરાંત GK અને કેટેગરી પ્રમાણે કરંટ અફેર તો ખરું જ.
ply.gl/com.aj.currentadda

TELEGRAM - @CURRENTADDA