Get Mystery Box with random crypto!

Current Adda - GPSC/GSSSB Junction

टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction C
टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction
चैनल का पता: @currentadda
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 8.54K
चैनल से विवरण

🤩ગુજરાત સરકારની તમામ ભરતી પરિક્ષામાં ઉપયોગી થાય તેવી માહિતી મુકવામાં આવે છે
👉 GPSC,GSSSB, તલાટી,Constable,PSI, ASI, Bin Sachivalay
👉 વર્તમાન પ્રવાહો
👉 જનરલ નોલેજ
😎ખાસ નોંધ-ગંભીરતાપૂર્વક તૈયારી કરતા ઉમેદવારોએ જ જોડાવું.

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 188

2021-05-02 15:58:11 આ કોઈ આદર્શ જવાબ નથી મારા દ્વારા માત્ર પ્રયત્ન છે

તમારા મંતવ્ય આવકાર્ય છે
376 viewsAhir, 12:58
ओपन / कमेंट
2021-05-02 15:57:40 CamScanner 05-02-2021 18.21.13.pdf
373 viewsAhir, 12:57
ओपन / कमेंट
2021-05-02 15:55:39 પાળિયાઓ ગુજરાત ની લોકસંસ્કૃતિ ના છડીદાર સમાન છે ચર્ચા કરો
355 viewsAhir, 12:55
ओपन / कमेंट
2021-05-02 14:51:33
382 viewsAjay Ambaliya, 11:51
ओपन / कमेंट
2021-05-02 09:49:24 Quiz Adda

વિષય - ઇતિહાસ - મૈત્રક કાળ
પ્રશ્નો - ૨૧
સમય - ૨૧ મિનિટ

કવીઝ રમવા માટે નીચે ની લીંક પર થી એપ્લિકેશન Download કરી લેવું તેમાં daily quiz પર જવું દરરોજ નવા નવા વિષય પર કવીઝ મૂકવામાં આવશે.
http://ply.gl/com.quiz.gujaratigk

એપ વિશે ની મહત્વની બાબતો

૭૦૦૦+ પ્રશ્નો
KBC સ્ટાઈલ માં લાઇફલાઇન લઈ કવીઝ રમી શકો
તમારું પરફોર્મન્સ ચેક કરી શકો.
લીડરબોર્ડ દ્વારા તમારો રેન્ક પણ ચકાશી શકો છો.
અને આ બધું જ ફ્રીમાં કોઈ પણ ચાર્જ વગર

Download Now

વધુને વધુ મિત્રો ને શેર કરી જાણ કરો
2.1K viewsAjay Ambaliya, 06:49
ओपन / कमेंट
2021-05-02 07:30:22 Current Affairs

પ્રશ્નો ની સંખ્યા - 16 ( 02-05-2021)

આજનું Current Affairs મુકાઈ ગયેલ વાચવા માટે એપ download કરો.
http://ply.gl/com.aj.currentadda

નોંધઃ ટેલીગ્રામ ચેનલ પર બીજા દિવસે મૂકવામાં આવે છે.
T.me/CurrentAdda

Current Affairs ની કવીઝ રમવી હોઈ તો Quiz Adda એપ ડાઉનલોડ કરી લો.
http://ply.gl/com.quiz.gujaratigk
2.0K viewsAjay Ambaliya, 04:30
ओपन / कमेंट
2021-05-02 07:28:58 Current Affairs 01 May 2021

Quiz એપ ની લીંક નીચે છે.


1. . તાજેતરમાં ક્યા દેશે જાસુસી ઉપગ્રહ NROL-82ને અવકાશમાં પ્રક્ષેપિત કર્યો ?
અમેરિકા

2. તાજેતરમાં કઈ સંસ્થાએ “રિસ્પોન્ડિંગ ટુ ધ covid-19 પેન્ડેમિક : લીવિંગ નો કન્ટ્રી બિહાઈન્ડ' રિપોર્ટ જારી કર્યો ?
UNDP , UNESCAP , ADB

3. તાજેતરમાં કઈ સંસ્થા gi2l Immunisation Agenda 2030 લોન્ચ કરવામાં આવ્યો ?
WHO, GAVI, UNICEF

4. આયુષ્માન ભારત દિવસ ક્યારે મનાવાય છે?
30 એપ્રિલ


5. તાજેતરમાં ક્યા દેશે રસ્તાઓ પર ડ્રાઈવરલેસ કાર ચલાવવાની પરવાનગી આપી ?
ઈંગ્લેન્ડ

6. તાજેતરમાં ક્યા દેશે સપ્લાય ચેઈન રેજિલિયન્સ ઈનિશિએટિવ નો શુભારંભ કર્યો છે ?
ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા

7. Bharat Earth Movers Limited (BEML)ના CMD તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી?
અમિત બેનર્જી

8. National Commodity & Derivatives Exchange Limited (NCDEX)ના નવા MD અને CEO તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી?
અરુણ રાસ્તે

9. ગુજરાતે જળજીવન મિશન અંતર્ગત વર્ષ 2021-22 માટે કેટલાં નવાં નળ જોડાણ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી છે?
10 લાખ

10. તાજેતરમાં DRDO દ્વારા કયા ફાઇટર પ્લેન પરથી (Python-5) મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું?
તેજસ LCA

11. એશિયન ડેવલપમેન્ટ બૅન્ક (ADB) દ્વારા નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ભારતના GDPનો અંદાજ કેટલા ટકા કરવામાં આવ્યો છે?
11 ટકા

12. કયા રાજ્યમાં સ્થિત સ્ટરલાઇટ પ્લાન્ટને સુપ્રીમ કોર્ટે ફક્ત ઑક્સિજન ઉત્પાદન કરવાની મંજૂરી આપી?
તમિલનાડુ

13. વર્તમાનમાં દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકે કોણ ફરજ બજાવી રહ્યું છે?
અનિલ બેજલ

14. આધ્યાત્મિક ચેતનાવાળા પ્રોફેસર અને અંગ્રેજી-ઓડિયાના કયા મહાન લેખકનું તાજેતરમાં 87 વર્ષની વયે અવસાન થયું?
મનોજ દાસ

15. કયા દેશના મહાન તરણવીર જ્હોન કોનરાડ્સનું તાજેતરમાં નિધન થયું છે?
ઓસ્ટ્રેલિયા


17+ વિષય અને કરંટ અફેરના ૬૦૦૦+ પ્રશ્નો નો ખજાનો Quiz Adda એપ પર જલદી જ ડાઉનલોડ કરી લો
ply.gl/com.quiz.gujaratigk

દરરોજ ૧૫+ કરંટ અફેર પ્રશ્નો આપતું ગુજરાત નું એકમાત્ર એપ્લિકેશન ઉપરાંત GK અને કેટેગરી પ્રમાણે કરંટ અફેર તો ખરું જ.
ply.gl/com.aj.currentadda

TELEGRAM - @CURRENTADDA
2.0K viewsAjay Ambaliya, 04:28
ओपन / कमेंट
2021-05-01 18:31:55
આજના ટોપ સ્કોરર

દરરોજ અલગ અલગ વિષય પર કવીઝ રમવા માટે download કરો.
http://ply.gl/com.quiz.gujaratigk
919 viewsAjay Ambaliya, 15:31
ओपन / कमेंट