Get Mystery Box with random crypto!

Current Adda - GPSC/GSSSB Junction

टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction C
टेलीग्राम चैनल का लोगो currentadda — Current Adda - GPSC/GSSSB Junction
चैनल का पता: @currentadda
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 8.54K
चैनल से विवरण

🤩ગુજરાત સરકારની તમામ ભરતી પરિક્ષામાં ઉપયોગી થાય તેવી માહિતી મુકવામાં આવે છે
👉 GPSC,GSSSB, તલાટી,Constable,PSI, ASI, Bin Sachivalay
👉 વર્તમાન પ્રવાહો
👉 જનરલ નોલેજ
😎ખાસ નોંધ-ગંભીરતાપૂર્વક તૈયારી કરતા ઉમેદવારોએ જ જોડાવું.

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 192

2021-04-25 20:04:39 સોનલ માનસિંહ માં જવાબ માં બંને આવશે ઓડિસી અને ભરતનાટ્યમ
444 viewsAhir, 17:04
ओपन / कमेंट
2021-04-25 19:38:54 2700 Members Thank You Guys For Your Support And Love. Keep Sharing Post And keep loving..
446 viewsAjay Ambaliya, 16:38
ओपन / कमेंट
2021-04-25 19:36:25
Download Now The App

6500+ questions
20 Subjects
Best Interface

http://ply.gl/com.quiz.gujaratigk
1.5K viewsAjay Ambaliya, 16:36
ओपन / कमेंट
2021-04-25 10:17:35
જમ્મુ- કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં લગભગ 10 મીટર લાંબો દેવિકા બ્રિજ સ્થિત છે,

દેવિકા સેતુ દ્વારા સેનાના કાફલાઓ અને વાહનોની સરળ ચળવળમાં પણ મદદ મળશે,

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા 4 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે, તેની લંબાઈ આશરે 50 મીટર છે,

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનએ સંરક્ષણ મંત્રાલય હેઠળ માર્ગ નિર્માણની એક મોટી એજન્સી છે, તેની સ્થાપના 7 મે, 1960
ના રોજ થઈ હતી.

Download App Now
http://ply.gl/com.aj.currentadda

Join Us On Telegram
@CurrentAdda
1.2K viewsAjay Ambaliya, 07:17
ओपन / कमेंट
2021-04-25 08:27:28 Current Affairs

પ્રશ્નો ની સંખ્યા - 21 ( 25-04-2021)

આજનું Current Affairs મુકાઈ ગયેલ વાચવા માટે એપ download કરો.
http://ply.gl/com.aj.currentadda

નોંધઃ ટેલીગ્રામ ચેનલ પર બીજા દિવસે મૂકવામાં આવે છે.
T.me/CurrentAdda

Current Affairs ની કવીઝ રમવી હોઈ તો Quiz Adda એપ ડાઉનલોડ કરી લો.
http://ply.gl/com.quiz.gujaratigk
1.5K viewsAjay Ambaliya, 05:27
ओपन / कमेंट
2021-04-25 08:26:39 Current Affairs 18 Mar 2021

Quiz એપ ની લીંક નીચે છે.

1. કઈ કંપની દ્વારા નોર્થ રેલવે સાથે સ્ટાફ અને યાત્રિકો ને હેન્ડ સેનેટાઇઝર અને માસ્ક આપવા/વહેંચવા માટે કરાર કરવામાં આવ્યા?
ગોદરેજ પ્રોટેકટ

2. અર્જુન કલ્યાણ ભારતનો કેટલામો ચેસ માસ્ટર બન્યો ?
68મો.
તમિલનાડુ રાજયનો વતની

3. પ્રથમ ઓકસીજન એક્સપ્રેસ કયા બે સ્થળો વચ્ચે દોડાવવામાં આવી?
મહારાષ્ટ્ર થી વિશાખાપટનમ

4. Energy Transition Index માં ભારત કેટલામાં ક્રમે રહ્યું?
87મો

5. World Immunization Week ક્યારે ઉજવવામાં આવે છે?
24-30 April

6. પંચાયતીરાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
24 એપ્રિલ

7. Zydus દ્વારા કોરોનાનિ સારવાર માટે વિકસાવવામાં આવેલ ઈન્જેકશન ને DGCI દ્વારા મંજૂરી આપવામાં આવી જેનું નામ જણાવો?
વિરાફિન

8. તાજેતરમાં ચચમાં રહેલું “શેડો પેડ' શું છે?
એક પ્રકારનો માલવેર

9. બેબી રાની મોયએ કયા રાજ્યના રાજ્યપાલ છે ?
ઉત્તરાખંડ

10. “જીવન પ્રમાણ' નામની બાયમિટ્રિક સુવિધા ધરાવતી ડિજિટલ સેવા કોના માટે રજૂ કરવામાં આવી છે ?
પેન્શનરો

11. કઈ મહિલા ક્રિકેટર પ્રથમવાર ભારતીય મહિલા ક્રિકેટમાં દસ હજાર રન પૂરા કરવામાં સફળ થઈ છે ?
મિતાલી રાજ

12. ભારતીય સ્વતંત્રતા 75 વર્ષની વર્ષ 2022ની ઉજવણી માટૅ રચાયેલ સમિતિના અધ્યક્ષ કોણ છે ?
શ્રી નરેન્દ્રભાઈ મોદી

13. વેશ્વ્રિક સ્તરે દર વર્ષે રસીકરણ સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં

14. મંગળ પર નાસાના પસિવરન્સ રોવરે કયાં વાયુનું નિમણ કરવામાં સફળતા મેળવી છે ?
કાર્બન ડાયોક્સાઈડમાંથી ઓક્સિજન

15. ભારત સરકારે મહિલા સંરક્ષણની તમામ યોજાનોને ચેકકરી નવી અમ્બ્રેલા યોજના બનાવી તેનું નામ શું છે ?
મિશન શક્તિ



17+ વિષય અને કરંટ અફેરના ૬૦૦૦+ પ્રશ્નો નો ખજાનો Quiz Adda એપ પર જલદી જ ડાઉનલોડ કરી લો
ply.gl/com.quiz.gujaratigk

દરરોજ ૧૫+ કરંટ અફેર પ્રશ્નો આપતું ગુજરાત નું એકમાત્ર એપ્લિકેશન ઉપરાંત GK અને કેટેગરી પ્રમાણે કરંટ અફેર તો ખરું જ.
ply.gl/com.aj.currentadda

TELEGRAM - @CURRENTADDA
1.6K viewsAjay Ambaliya, 05:26
ओपन / कमेंट
2021-04-25 07:38:25 અવધ ની સ્થાપના કોણે કરી હતી ?
396 viewsG G, 04:38
ओपन / कमेंट