2021-06-29 19:58:14
મિત્રો
આપણે ૨ જુલાઈથી અંગ્રેજી શીખીશું ….
- દરેક વિડીયો વધુમાં વધુ ૧૦ મિનિટનો જ હશે જેથી કરીને સરળતાથી આપ ૧૦ મિનિટ આપી શકો
- આગળ વાત કરી એમ એટલે શરૂઆતથી શરુ કરવામાં આવશે એટલે પહેલો વિડીયો ગ્રામર એટલે શું અને કેપીટલ લેટરનો ઉપયોગ કંઈ રીતે થાય તે મુજબ રહેશે
- ત્યાર પછીનો વિડીયો Noun , Types of Noun , Examples of Nouns …..એ રીતે તમામ વિડીયો આવતાં રહેશે
- વિડીયોના અંતમાં Exercise હશે જે આપે કરી જે તે Youtube વિડીયો પર કમેન્ટ કરવાની રહેશે
- સાથે સાથે આપણે Verbal Phraseથી Vocabulary ની શરૂઆત કરીશું જેમકે Keep in, Keep with , Keep on , ….
- દરેક વિડીયો ૧૦ મિનિટનો જ હશે એટલે તમે બોર પણ નહી થાઓ અને તમને વિશ્વાસ પડશે કે તમને આવડી શકે છે ….
- મારું કામ એ જ છે કે તમને વિશ્વાસ અપાવવાનો કે તમને આવડે છે …. અને જ્યાં તમે થોડા નબળાં પડો ત્યાં તમારી સાથે ઉભા રહી તમને માર્ગદર્શન આપીશ …
- આશા રાખું છું કે તમને ખ્યાલ આવી જ ગયો હશે તો ચાલો હવે આપણી ચેનલ પર ૨ જુલાઈથી મળીશું
www.youtube.com/thetargetgujaratexams
- મિત્રો તમારે આપણા માત્ર કોઈપણ એક વોટસઅપના એક ગ્રુપમાં જ જોડવાનું છે ….
લીંક ૧ -
https://chat.whatsapp.com/FFtFZNliZ1IAiR9GmETHkP
લીંક ૨
https://chat.whatsapp.com/C0RptDrBVmL6nq8nO5Ri8c
779 views16:58