Get Mystery Box with random crypto!

English with Raval Sir

टेलीग्राम चैनल का लोगो thetargetgujaratexams — English with Raval Sir E
टेलीग्राम चैनल का लोगो thetargetgujaratexams — English with Raval Sir
चैनल का पता: @thetargetgujaratexams
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 6.13K
चैनल से विवरण

♻️ GPSC અને Class3 ની તમામ પરીક્ષા ને ધ્યાનમાં રાખી પોસ્ટ મુકવામાં આવશે 👍
🚀 regular current affairs question
♻️ ટોપિક વાઈઝ poll test મુકવામાં આવશે
⚛ www.youtube.com/thetargetgujaratexams

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 4

2021-06-25 10:39:05 આજે રિઝનિંગ નું લેક્ચર 2:10 વાગે બપોરે છે ખાસ ધ્યાન માં લેવું
336 views07:39
ओपन / कमेंट
2021-06-25 10:38:55 સંપૂર્ણ રિઝનિંગ ફ્રી

Topic: calendar

બપોરે 2:10 વાગે માત્ર unacademy પર


દિલ્હી તથા unacademy ની ફેકલટી દ્વારા આજ થી શરુ થઇ રહી છે રિઝનિંગ ની ફ્રી બેચ

ફ્રી બેચ માં જોડાવા કોડ : YAGNIK10

ખાસ આવનારી પરીક્ષા ATDO,sr.clerk,head clerk,dyso,sti ને અનુલક્ષી ને આ બેચ ચાલવામાં આવશે અને આજથી એક મહિના માં સિલેબસ પૂર્ણ કરવામાં આવશે

બેચ માં જોડાવા whatsapp પર નામ અને સ્ટડી લખી ને મોકલો : 8780373230

ટેલિગ્રામ
https://t.me/joinchat/VkNcW44vZ43ZfB-8


લેક્ચર ની લિંક

https://unacademy.com/course/spartans-snpuurnn-rijhning/EOR5UZ8T

લિંક ખોલીને નોટીફાય કરી દેજો
342 views07:38
ओपन / कमेंट
2021-06-24 18:29:13 મિત્રો તૈયાર રહેજો….

તમારા ઓપીનીઅન પરથી લાગે છે કે તમારે શરૂઆતથી જ અંગ્રેજી ગ્રામર શીખવું છે ….

આ વિડીયો એવા માટે જ હશે કે જેઓને

ગ્રામર એટલે શું ?
પાર્ટ ઓફ સ્પીચ કેટલા પ્રકારના હોય ?કેપીટલ લેટર ક્યારે આવે ….

આવા નાના મુદ્દાઓથી શરૂઆત કરવામાં આવશે …. અને ધીરે ધીરે આપણે સંપૂર્ણ ગ્રામર કરીશું ….

જે લોકોને એમ હોય કે તેઓને આવડે છે અને પ્રશ્નો સોલ્વ કરીને આગળ વધવું છે તો તેવા મિત્રો માટે આપણે આ વિડીયો નથી

જે લોકોને ગ્રાસ રુટ લેવલથી શીખવું છે તેવા માટે જ આ વિડીયો હશે ….

*મારી માગણી *

પદ્ધતિસરની નોટબુક બનાવવી પડશે

હું જે પ્રશ્નો આપું વિડીયોમાં એના જવાબ આપવા પડશે
સતત મહાવરો કરવો પડશે …

અઠવાડિયામાં એક દિવસ લાઈવ રાખીશ જેમાં જે શિખવાડ્યું હોય તે રિવિઝન થશે અને તેમાં તમે તેને લગતાં જ પ્રશ્નો પૂછી શકશો …

જો આટલી ઈચ્છા અને દ્રઢતા હોય તો અંગ્રેજી સરળતાથી શીખી શકીશું બાકી તમને ખબર છે કે તક આવે એના કરતાં જાય ત્યારે મોટી લાગે છે ….

આભાર

ગ્રુપમાં જોડાવા

https://chat.whatsapp.com/C0RptDrBVmL6nq8nO5Ri8c
690 views15:29
ओपन / कमेंट
2021-06-24 11:22:10 Reasoning free series

Clock
Part 1

https://unacademy.com/course/spartans-snpuurnn-rijhning/7Q3YV6KO

Part2

https://unacademy.com/course/spartans-snpuurnn-rijhning/R4X3RFP3

Part 3

https://unacademy.com/course/spartans-snpuurnn-rijhning/KQT2Z2BZ

2) calendar
Part 1

https://unacademy.com/course/spartans-snpuurnn-rijhning/S86V1KC3

Part 2

https://unacademy.com/course/spartans-snpuurnn-rijhning/DQ4R9XRS

આખું રિઝનિંગ આવી રીતે કરવામાં આવશે જેને આ લેક્ચર જોવાના બાકી હોય જોઈ લો

બધા જ ફ્રી લેક્ચર છે ટોપિક પ્રમાણે
506 views08:22
ओपन / कमेंट
2021-06-23 17:51:44 સંપૂર્ણ ગણિત એકદમ ફ્રી બેચ

અનએકેડેમી ઘ્વારા બિલકુલ ફ્રી ગણિત ની બેચ ચાલુ થઇ ગઈ છે

સમય : રાત્રે 9:30 થી 10:30

આજે નવું ચેપ્ટર ચાલુ થાય છે :સમય અંતર અને ઝડપ

ફ્રી બેચ અનલોક કોડ : YAGNIK10

દિલ્હી ની ફેક્લટી yagnik barot sir જોડે એકદમ ફ્રી માં

ફ્રી બેચ માં જોડાવા અત્યારે જ રજીસ્ટ્રેશન કરાવો તમારું નામ,ગામ ,સ્ટડી લખીને મોકલો
: 8780373230

telegram
https://t.me/joinchat/VkNcW44vZ43ZfB-8

લેક્ચર ની લિંક

https://unacademy.com/course/spartans-snpuurnn-gnnit-62/P7S5TZE4

લિંક ખોલીને અત્યાર થી નોટીફાય કરીદો
162 views14:51
ओपन / कमेंट
2021-06-23 10:39:31
સંપૂર્ણ રિઝનિંગ ફ્રી

Topic: calendar

બપોરે 2:00 વાગે માત્ર unacademy પર


દિલ્હી તથા unacademy ની ફેકલટી દ્વારા આજ થી શરુ થઇ રહી છે રિઝનિંગ ની ફ્રી બેચ

ફ્રી બેચ માં જોડાવા કોડ : YAGNIK10

ખાસ આવનારી પરીક્ષા ATDO,sr.clerk,head clerk,dyso,sti ને અનુલક્ષી ને આ બેચ ચાલવામાં આવશે અને આજથી એક મહિના માં સિલેબસ પૂર્ણ કરવામાં આવશે

બેચ માં જોડાવા whatsapp પર નામ અને સ્ટડી લખી ને મોકલો : 8780373230

ટેલિગ્રામ
https://t.me/joinchat/VkNcW44vZ43ZfB-8


લેક્ચર ની લિંક

https://unacademy.com/course/spartans-snpuurnn-rijhning/DQ4R9XRS

લિંક ખોલીને નોટીફાય કરી દેજો
400 views07:39
ओपन / कमेंट
2021-06-22 21:31:08 બપોર 2:00 વાગ્યા ના ફ્રી રિઝનિંગ ના ક્લાસ ની થોડી ઝાખી

દરરોજ શીખવા માટે આવો વિષય સહેલો લાગશે

Join @yagnikmaths @gpsc4u
39 views18:31
ओपन / कमेंट
2021-06-22 21:31:02
40 views18:31
ओपन / कमेंट