Get Mystery Box with random crypto!

English with Raval Sir

टेलीग्राम चैनल का लोगो thetargetgujaratexams — English with Raval Sir E
टेलीग्राम चैनल का लोगो thetargetgujaratexams — English with Raval Sir
चैनल का पता: @thetargetgujaratexams
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 6.13K
चैनल से विवरण

♻️ GPSC અને Class3 ની તમામ પરીક્ષા ને ધ્યાનમાં રાખી પોસ્ટ મુકવામાં આવશે 👍
🚀 regular current affairs question
♻️ ટોપિક વાઈઝ poll test મુકવામાં આવશે
⚛ www.youtube.com/thetargetgujaratexams

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 29

2021-04-18 06:16:36 Share ....

18 apr :world heritage day

There are 38 World Heritage Sites located inIndia.These include 30 cultural sites, seven natural sites and one mixed-criteria site.

India has the sixth largest number of sites in the world.

INSTAGRAM
https://www.instagram.com/p/CNymcfBsEcP/?igshid=1nz4j1868au6c
743 views03:16
ओपन / कमेंट
2021-04-17 11:14:01
*How To Write GPSC Mains? Part - 4 Answer Writing | Special GPSC Mains Series by Dhaval Maru*

આવનારી મેઈન્સ ની પરીક્ષાને ધ્યાને લઈને અમે આપના માટે લાવ્યા છે ફ્રી લેકચર જેમાં મેઈન્સની પરીક્ષામાં નિબંધ કઈ રીતે લખાય તેના માટેનું સચોટ માર્ગદર્શન અને એ પણ ફ્રીમાં!
અહિયાં તમને GPSC મેઈન્સને લગતા તમામ પ્રશ્નો નું સોલ્યુશન આપવામાં આવશે.
તમારા મિત્રોને પણ શેર કરો.

જો જો જોવાનું ચૂકશો નહિ
સમય :- તા. 17/04/2021 બોપરે 3:00 વાગ્યે Unacademy GPSC Youtube Channel પર
ખાસ આવનારી GPSC માટે ઊંડાણ પૂર્વકની તૈયારી

નોટિફાય અને ફોલો કરી લેવું જેથી આપને દરરોજ અપડેટ મળતા રહે.


779 views08:14
ओपन / कमेंट
2021-04-17 09:21:09 આવી જાવ instagram પર દરરોજ ટેસ્ટ આપવા

તમારા દરેક મિત્રો ને share કરો જેથી તે પણ આપડી ચેનલ નો લાભ લઇ શકે


https://www.instagram.com/p/CNwaU4Bsnxa/?igshid=1qt5s1st9v0a7
936 viewsedited  06:21
ओपन / कमेंट
2021-04-17 06:10:16 વિશ્વ હીમોફીલિયા દિવસ
World Hemophilia Day

17 એપ્રિલના રોજ “ વિશ્વ હીમોફીલિયા દિવસ ઉજવવામાં આવે

વિશ્વ હીમોફીલિયા ફેડરેશનના સ્થાપક ફ્રેન્ક સ્કનેબલ ( Frank Schnable ) ના જન્મદિવસ 17 એપ્રિલના રોજ તેમની યાદમાં વર્ષ 1989થી ઉજવવામાં આવે છે .

હીમોફીલિયા લોહીની આનુવંશિક બિમારી છે , આ બિમારીમાં વાગ્યા પછી લોહી જામતું નથી . રૂધિર જામી જવાની ક્રિયામાં " ત્રાકકણ "અગત્યનો ભાગ ભજવે છે .

વિશાલ ગોંડલીયા
@thetargetgujaratexams
--------------
730 views03:10
ओपन / कमेंट
2021-04-16 20:18:43 Follow fast

https://www.instagram.com/p/CNuadLkM9_O/?igshid=1dyl7rgsbu92f
959 viewsedited  17:18
ओपन / कमेंट
2021-04-16 16:45:29 શું તમે GMDC Assistant પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો?

તમારી તૈયારીને ચકાસો અનઅકેડેમીની "GMDC Assistant Championship Test" સાથે અને મેળવો GPSC ના પ્લસ સબસ્ક્રિપ્શન પર 100% સુધીની સ્કોલરશીપ જીતવાની તક..

Test Link-https://unacademy.com/test-series/gmdc-assistant-championship-test/66V9PH34
803 views13:45
ओपन / कमेंट
2021-04-16 08:10:04
તમારી તૈયારી ને જોરદાર અને ધારદાર બનાવવા માટે Unacademy લાવી રહ્યું છે T-20 ટેસ્ટ સિરીઝ તેમજ આવનારી પરીક્ષાઓ પ્રમાણે પ્રશ્ન પત્રો લેવામાં આવશે.
દરેક કસોટી માટે ટોચના 3 (લાઇવ વિજેતાઓ) ને નીચે આપેલ ઇનામો આપવામાં આવશે. [પ્રથમ ક્રમ- 1 મહિનાનું ફ્રી જી.પી.એસ.સી. સબ્સ્ક્રિપ્શન; દ્વિતીય ક્રમ- ₹ 1000નું એમેઝોન વાઉચર; તૃતીય ક્રમ- ₹ 700નું એમેઝોન વાઉચર.]
Link: https://bit.ly/3b9hoht

Join the Unacademy GPSC Telegram channel here: https://bit.ly/3aEI0p0

Use code 'GPSCTG10' to get 10% for your subscription by clicking on the link below: https://bit.ly/3r5L3xQ
517 views05:10
ओपन / कमेंट
2021-04-16 08:09:41
આ સિરીઝમાં અમારા ટોપ ઍજ્યુકેટર્સ GPSC ની પરીક્ષાના વિવિધ ટોપિકસ પર ચર્ચા કરશે. આ સિરીઝ તમને અમારા આગામી સમયમાં લોન્ચ થનારા બેચ "અસ્મિતા- Comprehensive Foundation Course for GPSC Exams- Batch 2" ની ઝાંખી (Preview) દર્શાવશે. આ સિરીઝ ગુજરાતી ભાષામાં આયોજીત કરવામાં આવશે તેમજ નોટ્સ પણ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ રહેશે.
Marathon Link: https://www.unacademy.com/a/અસ્મિતા-SC-Marathon

Batch Link: https://unacademy.com/batch/comprehensive-foundation-course-for-gpsc-exams-batch-2/98JBNCT3

Join the Unacademy GPSC Telegram channel here: https://bit.ly/3aEI0p0

Use code 'GPSCTG10' to get 10% for your subscription by clicking on the link below: https://bit.ly/3r5L3xQ
701 views05:09
ओपन / कमेंट
2021-04-16 06:50:08 વિશ્વ અવાજ દિવસ દર વર્ષે 16 એપ્રિલે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.

આ દિવસ ખાસ કરીને ઓટોલેરીંગોલોજિસ્ટ્સ દ્વારા ઉજવવામાં આવે છે - હેડ અને નેક સર્જનો અને વિશ્વના અન્ય અવાજ સ્વાસ્થ્ય વ્યાવસાયિકો અને 1999 માં બ્રાઝિલમાં શરૂ થયા હતા.

તે લોકોને જાગૃત કરવા માટે બ્રાઝિલના વોઇસ આરોગ્ય વ્યવસાયિકોના જૂથ દ્વારા શરૂ કરવામાં આવી હતી.




682 views03:50
ओपन / कमेंट
2021-04-16 05:27:37 ઝીણાભાઈ રતનજી દેસાઈ

જન્મ :- 16 એપ્રિલ 1903, ચીખલી (વલસાડ )

ઉપનામ :- સ્નેહરશ્મિ

સાહિત્ય પ્રકાર :- હાઈકુ

-1965 માં કવિતા "હાયકુ "નો જાપાની કાવ્ય પ્રકાર રજૂકરીને ગુજરાતી સાહિત્યના પદ્યને નવો વળાંક આપ્યો.

-હાયકુ સંગ્રહ :- "સોનેરી ચાંદ રૂપેરી સુરજ ""

1920 માં અસહકાર આંદોલન શરૂથતા અભ્યાસ પડતો મૂકી ગુજરાત વિદ્યાપીઠ માં જોડાયાં.

1942 માં હિન્દ છોડો આંદોલન માં ભાગ લઇ જેલવાસ પણ ભોગવ્યો.

૧૯૩૮માં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, અમદાવાદમાં આચાર્ય અને નિયામક.

૧૯૬૧માં ઉત્તમ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ ઍવોર્ડ.

ત્રણેકવાર ગુજરાતી યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ.

--૧૯૭૨માં મદ્રાસમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

--૧૯૬૭નો રણજિતરામ સુવર્ણચન્દ્રક તેમ જ ૧૯૮૫ નો નર્મદચન્દ્રક. 

મુખ્ય કાવ્ય સંગ્રહ :-
- અધ્ર્ય
- પનઘટ
-સકલ કવિતા
- ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ
- નિજલીલા

નવલકથા :- અંતરપટ

વાર્તાસંગ્રહ :-
-હીરાના લટકણિયાં
- તૂટેલા તાર
- ગાતા આસોપાલવ
-સ્વર્ગ અને પૃથ્વી


તેઓ "જીવનમાંગલ્ય" કવિ તરીકે જાણીતા છે

વિશાલ ગોંડલીયા

@thetargetgujaratexams
747 views02:27
ओपन / कमेंट