Get Mystery Box with random crypto!

મિત્રો તૈયાર રહેજો…. તમારા ઓપીનીઅન પરથી લાગે છે કે તમારે શરૂ | English with Raval Sir

મિત્રો તૈયાર રહેજો….

તમારા ઓપીનીઅન પરથી લાગે છે કે તમારે શરૂઆતથી જ અંગ્રેજી ગ્રામર શીખવું છે ….

આ વિડીયો એવા માટે જ હશે કે જેઓને

ગ્રામર એટલે શું ?
પાર્ટ ઓફ સ્પીચ કેટલા પ્રકારના હોય ?કેપીટલ લેટર ક્યારે આવે ….

આવા નાના મુદ્દાઓથી શરૂઆત કરવામાં આવશે …. અને ધીરે ધીરે આપણે સંપૂર્ણ ગ્રામર કરીશું ….

જે લોકોને એમ હોય કે તેઓને આવડે છે અને પ્રશ્નો સોલ્વ કરીને આગળ વધવું છે તો તેવા મિત્રો માટે આપણે આ વિડીયો નથી

જે લોકોને ગ્રાસ રુટ લેવલથી શીખવું છે તેવા માટે જ આ વિડીયો હશે ….

*મારી માગણી *

પદ્ધતિસરની નોટબુક બનાવવી પડશે

હું જે પ્રશ્નો આપું વિડીયોમાં એના જવાબ આપવા પડશે
સતત મહાવરો કરવો પડશે …

અઠવાડિયામાં એક દિવસ લાઈવ રાખીશ જેમાં જે શિખવાડ્યું હોય તે રિવિઝન થશે અને તેમાં તમે તેને લગતાં જ પ્રશ્નો પૂછી શકશો …

જો આટલી ઈચ્છા અને દ્રઢતા હોય તો અંગ્રેજી સરળતાથી શીખી શકીશું બાકી તમને ખબર છે કે તક આવે એના કરતાં જાય ત્યારે મોટી લાગે છે ….

આભાર

ગ્રુપમાં જોડાવા

https://chat.whatsapp.com/C0RptDrBVmL6nq8nO5Ri8c