Get Mystery Box with random crypto!

Immy's Academy®

टेलीग्राम चैनल का लोगो immysacademy — Immy's Academy® I
टेलीग्राम चैनल का लोगो immysacademy — Immy's Academy®
चैनल का पता: @immysacademy
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
देश: भारत
ग्राहकों: 1.34K
चैनल से विवरण

અહીંયા તમને મળશે રોજ નવી માહિતી જે તમારી દરેક પરીક્ષામાં ઉપયોગી થશે.
www.youtube.com/ImmysAcademy
OFFICIAL WEB- www.immysacademy.online
INSTAGRAM- www.instagram.com/immys.academy/

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 8

2021-12-23 08:52:22 * મિત્રો બધા ગ્રુપ માં આ મેસેજ મૂકતા રહેજો . બધી જગ્યાએ એક સાથે હું નહીં પોહચી શકું.બધા થોડી થોડી મદદ કરજો .
વિદ્યાર્થીઓની એકતા અને વિદ્યાર્થીઓની શક્તિ દેખાડવાનો સમય છે.. *
165 viewsImmy's Academy, 05:52
ओपन / कमेंट
2021-12-23 08:52:22
135 viewsImmy's Academy, 05:52
ओपन / कमेंट
2021-12-23 08:52:22 *** આજે આપણું ટ્વીટ ટ્રેન્ડમાં લાવવા કે સામાન્ય નાગરિક સુધી અવાજ પોહચડવા માટે આ સૂચનાઓ ખાસ વાંચી લેજો... ***

હવે રહી ટ્વિટર ની વાત તો તમે જે હેશટેગ ટ્રેન્ડ કરાવવા માંગો છો તે હેશટેગ યુનિક હોવો જોઈએ તથા પ્રમાણમાં નાનો હોવો જોઈએ.

#Resign_Asitvora

હેશટેગના સ્પેલિંગ/જોડણી સરખી જ હોવા જોઈએ જેનાથી ટ્રેન્ડ સ્પામ એટલે કે બરખાસ્ત ના થાય.
(એટલે માટે આપેલ હેશ્ટેગને કોપી પેસ્ટ કરવાનું રાખજો)
#Resign_Asitvora

ટ્વિટર માં ટ્વિટ ડ્રાફ્ટ કરવાની સુવિધા છે એટલે કે ટ્વિટ ના કરી હોય તો તેને સેવ કરી શકો છો.

* Main Point..... *

* આપ આ હેશટેગ વાળી ટ્વિટ સેવ કરીને રાખો.જેટલી બને તેટલી સેવ કરો ધારો કે એક વ્યક્તિ 100 ટ્વિટ ડ્રાફ્ટ માં સેવ કરશે તો એવા હજાર વ્યક્તિ કરે તો નિયત સમયે જ ટ્રેન્ડ માં આવી જાય.*

* બીજું કે ટ્વિટર પર ટ્વિટ કરતા પહેલા તમારું લોકેશન trending પર જઈને India કરી દેવું જેનાથી બધાને દેખાય. *

* જે ટ્વિટ કરે તેની રિટ્વિટ કરવાની.*

* મારું ટ્વિટર યુઝરનેમ @YAJadeja છે તો તેને ફોલો કરીને નોટિફિકેશન ઓન રાખવાની એટલે હું જે ટ્વિટ કરું તે આપ સુધી તરતજ પોહચે અને તમે તેના રિએક્ટ તથા rt(રીટ્વીટ) આપી શકો. *

* ખાસ કરીને ટ્વિટર માં કોઈ અભદ્ર ટિપ્પણી ના કરવી કારણ કે IT sell વાળા ગુનાહિત પ્રવૃત્તિ ને કારણે આપનું એકાઉન્ટ બેન કરી શકે છે.... *

* આશા રાખું છું આટલી માહિતી તમને ટ્વિટર ટ્રેન્ડ માં લાવવામાં મદદરૂપ થશે.
આભાર *
124 viewsImmy's Academy, 05:52
ओपन / कमेंट
2021-12-23 08:52:22 * આજરોજની ટ્વિટર જંગ માટે બધા વિદ્યાર્થીઓ અને ઉમેદવારો અત્યારથી જ તૈયાર થઈ જવાનું છે જેની પાસે સારા સારા સ્લોગન , પેમ્પલેટ, કોઈ સારા ટુચકા , સારા સુવાક્યો જે આપણી ભરતીને અનુલક્ષીને હોય એ મોકલી આપો જેથી આજે આપણે જલ્દી ટ્વીટ કરી શકીએ અને આપણે બધા ટ્વીટ એકસાથે આપણાં ગ્રુપ માં શેર કરતા રહીશું.*
#Resign_Asitvora

આમાં મોકલો - @yuvirajsinh
119 viewsImmy's Academy, 05:52
ओपन / कमेंट
2021-12-23 08:52:22
* ટ્વીટ કરવા, અને ટ્વીટને ટ્રેન્ડ માં લાવવા માટે માર્ગદર્શન...*
* ભરતભાઈ સોનાગરા દ્વારા.. ખૂબ ખૂબ આભાર*
123 viewsImmy's Academy, 05:52
ओपन / कमेंट
2021-12-23 08:52:22
#Resign_Asitvora

કોમન હેશ્ટેગ સાથે દરેક વિદ્યાર્થી પોતાની વેદના અને વ્યથા રજૂ કરે.

જ્યારે કોઈ સ્વેચ્છાએ પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોઈ.

સરકાર મજબૂર બની નતમસ્તક ઉભી હોઈ

તો હવે

લોકશાહી માં લોકે એ સામે ચાલી બોલવું પડશે. અને પોતાના ભવિષ્ય કે પરિવારના ભવિષ્ય માટે આગળ આવું પડશે. સાચી માંગણી સાથે જન સમર્થન ની તાકાત હવે દેખાડવાનો સમય આવી ગયો છે. હવે રાજ્ય માંગે રાજીનામું...

એક સાથે 11:30 વાગે આપણે બધા એકસાથે ટ્વીટ અને રીટ્વીટ કરીશું.....
#Resign_Asitvora

યુયુત્સુ
https://twitter.com/YAJadeja?t=BBWTJ-zqXH5RsPBBDv41zA&s=09
128 viewsImmy's Academy, 05:52
ओपन / कमेंट
2021-12-16 10:51:42
176 viewsImmy's Academy, 07:51
ओपन / कमेंट
2021-12-16 03:50:19
• 16 ડિસેમ્બર 2021 •
આજના કરંટ અફેર્સ વાંચો અને નોટ્સ બનાવી લો.


https://www.immysacademy.online/p/gujarati-current-affairs-2021.html?m=1

@immysacademy
299 viewsImmy's Academy, edited  00:50
ओपन / कमेंट
2021-12-15 19:23:39
582 viewsImmy's Academy, 16:23
ओपन / कमेंट
2021-12-15 13:04:59

847 viewsImmy's Academy, 10:04
ओपन / कमेंट