Get Mystery Box with random crypto!

*** આજે આપણું ટ્વીટ ટ્રેન્ડમાં લાવવા કે સામાન્ય નાગરિક સુધી અ | Immy's Academy®

*** આજે આપણું ટ્વીટ ટ્રેન્ડમાં લાવવા કે સામાન્ય નાગરિક સુધી અવાજ પોહચડવા માટે આ સૂચનાઓ ખાસ વાંચી લેજો... ***

હવે રહી ટ્વિટર ની વાત તો તમે જે હેશટેગ ટ્રેન્ડ કરાવવા માંગો છો તે હેશટેગ યુનિક હોવો જોઈએ તથા પ્રમાણમાં નાનો હોવો જોઈએ.

#Resign_Asitvora

હેશટેગના સ્પેલિંગ/જોડણી સરખી જ હોવા જોઈએ જેનાથી ટ્રેન્ડ સ્પામ એટલે કે બરખાસ્ત ના થાય.
(એટલે માટે આપેલ હેશ્ટેગને કોપી પેસ્ટ કરવાનું રાખજો)
#Resign_Asitvora

ટ્વિટર માં ટ્વિટ ડ્રાફ્ટ કરવાની સુવિધા છે એટલે કે ટ્વિટ ના કરી હોય તો તેને સેવ કરી શકો છો.

* Main Point..... *

* આપ આ હેશટેગ વાળી ટ્વિટ સેવ કરીને રાખો.જેટલી બને તેટલી સેવ કરો ધારો કે એક વ્યક્તિ 100 ટ્વિટ ડ્રાફ્ટ માં સેવ કરશે તો એવા હજાર વ્યક્તિ કરે તો નિયત સમયે જ ટ્રેન્ડ માં આવી જાય.*

* બીજું કે ટ્વિટર પર ટ્વિટ કરતા પહેલા તમારું લોકેશન trending પર જઈને India કરી દેવું જેનાથી બધાને દેખાય. *

* જે ટ્વિટ કરે તેની રિટ્વિટ કરવાની.*

* મારું ટ્વિટર યુઝરનેમ @YAJadeja છે તો તેને ફોલો કરીને નોટિફિકેશન ઓન રાખવાની એટલે હું જે ટ્વિટ કરું તે આપ સુધી તરતજ પોહચે અને તમે તેના રિએક્ટ તથા rt(રીટ્વીટ) આપી શકો. *

* ખાસ કરીને ટ્વિટર માં કોઈ અભદ્ર ટિપ્પણી ના કરવી કારણ કે IT sell વાળા ગુનાહિત પ્રવૃત્તિ ને કારણે આપનું એકાઉન્ટ બેન કરી શકે છે.... *

* આશા રાખું છું આટલી માહિતી તમને ટ્વિટર ટ્રેન્ડ માં લાવવામાં મદદરૂપ થશે.
આભાર *