Get Mystery Box with random crypto!

* આજરોજની ટ્વિટર જંગ માટે બધા વિદ્યાર્થીઓ અને ઉમેદવારો અત્યાર | Immy's Academy®

* આજરોજની ટ્વિટર જંગ માટે બધા વિદ્યાર્થીઓ અને ઉમેદવારો અત્યારથી જ તૈયાર થઈ જવાનું છે જેની પાસે સારા સારા સ્લોગન , પેમ્પલેટ, કોઈ સારા ટુચકા , સારા સુવાક્યો જે આપણી ભરતીને અનુલક્ષીને હોય એ મોકલી આપો જેથી આજે આપણે જલ્દી ટ્વીટ કરી શકીએ અને આપણે બધા ટ્વીટ એકસાથે આપણાં ગ્રુપ માં શેર કરતા રહીશું.*
#Resign_Asitvora

આમાં મોકલો - @yuvirajsinh