Get Mystery Box with random crypto!

Immy's Academy®

टेलीग्राम चैनल का लोगो immysacademy — Immy's Academy® I
टेलीग्राम चैनल का लोगो immysacademy — Immy's Academy®
चैनल का पता: @immysacademy
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
देश: भारत
ग्राहकों: 1.34K
चैनल से विवरण

અહીંયા તમને મળશે રોજ નવી માહિતી જે તમારી દરેક પરીક્ષામાં ઉપયોગી થશે.
www.youtube.com/ImmysAcademy
OFFICIAL WEB- www.immysacademy.online
INSTAGRAM- www.instagram.com/immys.academy/

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 7

2021-12-25 06:16:24
મુક્તેશ્વર બંધ ક્યાં જિલ્લામા છે?
Anonymous Quiz
40%
બનાસકાંઠા
29%
સાબરકાંઠા
20%
મહેસાણા
11%
પાટણ
440 voters685 viewsImmy's Academy, 03:16
ओपन / कमेंट
2021-12-25 06:15:29
આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે મનાવાય છે?
Anonymous Quiz
32%
12 માર્ચ
24%
13 માર્ચ
19%
14 માર્ચ
25%
15 માર્ચ
430 voters715 viewsImmy's Academy, 03:15
ओपन / कमेंट
2021-12-25 06:14:28
રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે મનાવાય છે?
Anonymous Quiz
45%
24 ડિસેમ્બર
20%
23 ડિસેમ્બર
23%
22 ડિસેમ્બર
11%
21 ડિસેમ્બર
420 voters716 viewsImmy's Academy, 03:14
ओपन / कमेंट
2021-12-23 09:27:30 GSSSB ના અધ્યક્ષ બનવાની લાયકાત
1. પેપર ફોડવાની ક્ષમતા
2. ખાનગી પ્રેસ સાથે સંબંધ હોવા જરૂરી
3. પરીક્ષા અને પરિણામ ચૂંટણી સમયે આવે તેવી ત્રેવડ
4. રાજકીય પાર્ટીનો ફૂલ સપોર્ટ
#Resign_Asitvora
251 viewsImmy's Academy, 06:27
ओपन / कमेंट
2021-12-23 09:23:35 કોઈ જબ તુમ્હારા પેપર ફોડ દે
તડપતા હુઆ તુમ્હે કોઈ છોડ દે
તબ તુમ મેરે પાસ ના આના કભી
મે ઇસ કે લાયક નહીં
- GSSSSB અધ્યક્ષ
#Resign_Asitvora
257 viewsImmy's Academy, 06:23
ओपन / कमेंट
2021-12-23 09:16:13 પોતાની આવકને #સેટ કરવા, પેપર છપાવ્યા #ઓફસેટ મા???
#Resign_Asitvora
265 viewsImmy's Academy, 06:16
ओपन / कमेंट
2021-12-23 09:11:07 વિદ્યાર્થીઓની લાગણીઓને સમજી GSSSB એ બિનસચિવાલયની તૈયારી કરવા 4 વર્ષ આપ્યા - GSSSB
#Resign_Asitvora
263 viewsImmy's Academy, 06:11
ओपन / कमेंट
2021-12-23 09:07:27 કુછ અલગ બાત હે યહાં કે એક્ષામ મે,
એક્ષામ પેપર મિલતે હે લાખો કે ભાવ મે,
કુછ દિન તો ગુજારીયે ગુજરાત મે
#Resign_Asitvora
253 viewsImmy's Academy, 06:07
ओपन / कमेंट
2021-12-23 09:07:13 મન મૂકીને ગમે તેટલી તૈયારી કરો, પાસ તો એ જ થશે જે ધન મુકશે.
GSSSB
#Resign_Asitvora
247 viewsImmy's Academy, 06:07
ओपन / कमेंट
2021-12-23 09:07:02 ક્યાંથી મળે ન્યાય?
જયારે રક્ષક જ બની ગયો છે ભક્ષક.

#Resign_Asitvora
241 viewsImmy's Academy, 06:07
ओपन / कमेंट