Get Mystery Box with random crypto!

ગુજરાત પ્રેમી 😍

टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
चैनल का पता: @gujaratpremi
श्रेणियाँ: एंटरटेनमेंट , कोटेशन
भाषा: हिंदी
ग्राहकों: 1.62K
चैनल से विवरण

🙏🏻
ગુજરાત પ્રેમી ચેનલ માં તમારું સ્વાગત છે.
પોસ્ટ અમારી, મોજ તમારી 💝
લખાણ અમારું, લાઈક તમારી 💫
હાસ્ય તમારું, એ કમાણી મારી ❤️
હું તમે અને આ ચેનલ આપણી..🤩
આપણી કોઈ બીજી શાખા નથી
મોજે મોજ ... રોજે રોજ

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 78

2021-04-27 09:02:29 ગજબ નજારો છે સાહેબ આ દુનીયાનો

બધુ 'ભેગુ' કરે છે...

ફક્ત 'ખાલી' હાથ જવા માટે
@GujaratPremi
112 views06:02
ओपन / कमेंट
2021-04-27 08:56:49 એક વાત ખાસ યાદ રાખજો,
કોઈ પર આંધળો વિશ્વાસ કરવો નહીં!!

@GujaratPremi
113 views05:56
ओपन / कमेंट
2021-04-27 08:56:19 ''સ્મિત'' માં જાદુ છે,,
અજાણ્યા ને જાણીતા કરી દે છે..

@GujaratPremi
113 views05:56
ओपन / कमेंट
2021-04-27 08:55:27 ભરતી અને ઓટ સાગર માં આવે,
ખાબોચિયામાં નહિ.

@GujaratPremi
110 views05:55
ओपन / कमेंट
2021-04-27 08:54:40 ભલે વેંતરાયું છે વાંકુ જીવન,
તોય ભેગા મળી સિવી લઈએ,

અહીં કાલની કોને ખબર છે,
ભેગા મળી જીવી લઈએ..!
@GujaratPremi
110 views05:54
ओपन / कमेंट
2021-04-26 05:40:56 ખાનગી વાતો ને "ખાનગી" જ રાખજો...
જો "વાનગી" બની જશે તો...
તમારા કરતા લોકોને,
"ચાખવાની" મજા વધારે આવશે...!!
@GujaratPremi
241 views02:40
ओपन / कमेंट
2021-04-26 05:40:28 "માં થી મોટું કો નહીં,
જડધર કે જગદીશ
સઉ કોઈ નમાવે શીશ,
અંબા આગળ આલીયા"
@GujaratPremi
239 views02:40
ओपन / कमेंट
2021-04-26 05:28:49 બેસ્ટ ગુજરાતી સુવિચાર અને
જ્ઞાન સાથે ગમ્મત નાં ક્વિઝ જનરલ નૉલેજ
પારિવારિક અને શ્રેષ્ઠ ચેનલ
ગુજરાતનું ગૌરવ દર્શાવતી એક માત્ર ચેનલ

જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને જોડાઈ જાઓ સાથે સાથે પોતાના પરિવારમાં અને મિત્રો વચ્ચે પણ આ લિંક શેયર કરીને વધારે માં વધારે મિત્રો જોડાય એવો પ્રયત્ન કરજો મિત્રો.

https://t.me/GujaratPremi
241 views02:28
ओपन / कमेंट
2021-04-26 05:26:37 સંબંધ બાંધવા એ લોન લેવા જેટલા સહેલા હોય છે,
પણ તેને નિભાવવા એ હપ્તા ભરવા જેટલા અઘરા હોય છે!!
@GujaratPremi
231 views02:26
ओपन / कमेंट
2021-04-26 05:25:56 અરીસામાં મુખ અને
જીવનમાં સુખ હોતું નથી બસ ખાલી દેખાય છે !!
@GujaratPremi
233 views02:25
ओपन / कमेंट