Get Mystery Box with random crypto!

ગુજરાત પ્રેમી 😍

टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
चैनल का पता: @gujaratpremi
श्रेणियाँ: एंटरटेनमेंट , कोटेशन
भाषा: हिंदी
ग्राहकों: 1.62K
चैनल से विवरण

🙏🏻
ગુજરાત પ્રેમી ચેનલ માં તમારું સ્વાગત છે.
પોસ્ટ અમારી, મોજ તમારી 💝
લખાણ અમારું, લાઈક તમારી 💫
હાસ્ય તમારું, એ કમાણી મારી ❤️
હું તમે અને આ ચેનલ આપણી..🤩
આપણી કોઈ બીજી શાખા નથી
મોજે મોજ ... રોજે રોજ

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 75

2021-05-07 07:10:30
કોઈના સપનાઓ પર પાણી ફેરવતી આ દુનિયા માં
મારું એ ટાયર ફેરવવા વાળું બાળપણ સારું હતું..

ભલે એમાં વિડિયો ગેમ જેટલા ગ્રાફિક્સ સારા ન હતા
પણ દોસ્તો સંગ એ લેવલ ન્યારું હતું.

જ્યાં રેસ માત્ર ટાયર લઈને આગળ થવાની હતી
ન રાગ ન દ્વેષ ન ક્રોધ ન ઈર્ષ્યા કશું ન હતું

ખિસ્સા તો અમારે દરેકના ફાટેલાં હતા
પણ બાળપણ અમારું કરોડો નું હતું

આજે માત્ર લખાણ માં જ અનુભવાય છે
ખરેખર એ બાળપણ તો બાળપણ હતું..!

મયુરધ્વજસિંહ રાઠોડ

@GujaratPremi
222 viewsedited  04:10
ओपन / कमेंट
2021-05-07 06:30:33 મનુષ્ય જન્મમાં તકલીફ તો ઈશ્વર ને પણ પડી હતી
તો પછી આપણે નાસીપાસ શાને કરીએ છીએ..?
@GujaratPremi
229 views03:30
ओपन / कमेंट
2021-05-07 06:29:34 દુનિયાની નજરમાં તમે ત્યાં સુધી જ સારા છો,
જ્યાં સુધી તમે એક ભૂલ ન કરો..!
@GujaratPremi
227 views03:29
ओपन / कमेंट
2021-05-07 06:28:45 કોઈને પડવાની કોશિશ ન કરવી સાહેબ,

કીચડ બીજા પર ઉડાડવા જતા છાંટા આપણને પણ ઉડે જ છે..!
@GujaratPremi
229 views03:28
ओपन / कमेंट
2021-05-07 03:57:03 દુનિયા નું સૌથી સારું ઘરેણું
તમારી મેહનત છે
દુનિયાનો સૌથી સારો સાથી
તમારો નિર્યણ છે
અને તમારો સ્વભાવ એ તમારું ભવિષ્ય છે..!

સુપ્રભાત

@GujaratPremi
204 viewsedited  00:57
ओपन / कमेंट
2021-05-05 06:28:32 क्षमता ओर ज्ञान को हमेशा अपना.......(यहां क्लिक करे पूरा थोट पढ़े)
105 views03:28
ओपन / कमेंट
2021-05-05 05:50:56 એક રોગ થી ઘેરાયું આ વિશ્વ,
સહુ નિરાશ ને ગમગીન છે,
કર્મો નું ફળ છે આ બધું,
પ્રભુ ભક્તિ જ સાચી વેક્સીન છે...!

@GujaratPremi
132 views02:50
ओपन / कमेंट
2021-05-04 08:20:45 ગુજરાત પ્રેમી pinned «વાયુ વાદળ સૂરજ ચંદર, વ્યોમ ભોમ પાતાળ ની અંદર; પછી ભલે હોય મસ્જીદ કે મંદર, પણ સત્ત તત્ત્વમાં તું જ નિરંતર નિરાકાર છતાં સાકાર થઈ, તું ઠરી ઠરી પાષાણ ઠર્યો; માટે કહે ને ઓ કરુણાનાં સાગર, આ પથ્થર પસંદ તે કેમ કર્યો કદી ફૂલ મરે પાષાણની નીચે, પણ તું ફૂલ નીચે પાષાણ…»
05:20
ओपन / कमेंट
2021-05-04 08:20:13 વાયુ વાદળ સૂરજ ચંદર, વ્યોમ ભોમ પાતાળ ની અંદર;
પછી ભલે હોય મસ્જીદ કે મંદર, પણ સત્ત તત્ત્વમાં તું જ નિરંતર

નિરાકાર છતાં સાકાર થઈ, તું ઠરી ઠરી પાષાણ ઠર્યો;
માટે કહે ને ઓ કરુણાનાં સાગર, આ પથ્થર પસંદ તે કેમ કર્યો


કદી ફૂલ મરે પાષાણની નીચે, પણ તું ફૂલ નીચે પાષાણ મર્યો
પાષાણ નું હૈયું ખોલી, મંદિર ભરની મૂર્તિ ડોલી;
શિલાનો શણગાર સજી, સર્જનહાર હસી ઉછર્યો

સાંભળો મનગમતા માનવ, આ પથ્થર પસંદ મેં કેમ કર્યો..?

રામ બનીને માનવ કુળમાં, હું આ જગત માં અવતર્યો;
ત્યારે ફૂલ ઢગ જે મેં કચર્યો, તે આજે મારે શિર ધર્યો
સીતાને લઈને, રાવણ જયારે લંકા પાર ફર્યો;
ત્યારે આ માનવ કોઈ મને કામ ન આવ્યા;
પથ્થરથી હું સામે પાર ઉતર્યો
માટે સાંભળો...મનગમતા માનવ
આ પથ્થર પસંદ મે આમ કર્યો


ઈશ્વર તું પણ છે વિજ્ઞાની..
ઈશ્વર તું પણ.....

પથ્થર અંદર જીવ જીવે ને
બંધ શ્રીફળ માં પાણી
ઈશ્વર...ઈશ્વર તું પણ છે વિજ્ઞાની

જવાબ દે ને....
જવાબ દે ને....
પોલા નભમાં સૂર્ય ચંદ્ર ક્યાં રહેતા હશે..?

જનની નાં ઉદરમાં જીવ જીવે...
જનની નાં ઉદરમાં જીવ જીવે.. એ
વાયુ ક્યાંથી લેતા હશે..?

તું સર્જાવે... તું સંહારે પણ
રાખે નઈ તું નિશાની...
ઈશ્વર... ઈશ્વર તું પણ છે વિજ્ઞાની...

સ્તનપાન માટે જાદુગર તે લોહીનું દૂધ બનાવ્યું જ રામ...
કયે કર્મે આ જીવ અવતરે
એ તો નાં સમજાયું જ રામ...

કોને બંધન.. આમાં કોને મુક્તિ..?
કોને બંધન.. આમાં કોને મુક્તિ..?

વાત રાખે છે છાની
ઈશ્વર... ઈશ્વર તું પણ છે વિજ્ઞાની.

ભજન ની વાતો
@GujaratPremi
149 views05:20
ओपन / कमेंट
2021-05-03 07:38:14 ગુજરાત પ્રેમી pinned «સૌથી સરસ ગુજરાતી સુવિચાર ની લહેર સાથે જ માણો જ્ઞાન સાથે ગમ્મત નાં >>ક્વિઝ જનરલ નૉલેજ<< સાથે માત્ર ગુજરાતી અને >>પારિવારિક જોક્સ<< મૂકતી એકમાત્ર ચેનલ હાલ જ જોડાઓ આ ચેનલ સાથે અને માણો મજા ભરપુર @GujaratPremi»
04:38
ओपन / कमेंट