Get Mystery Box with random crypto!

Gujarat Exam Point

टेलीग्राम चैनल का लोगो gujaratexampoint — Gujarat Exam Point G
टेलीग्राम चैनल का लोगो gujaratexampoint — Gujarat Exam Point
चैनल का पता: @gujaratexampoint
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 9.36K
चैनल से विवरण

📝 ફક્ત પરીક્ષામાં ઉપયોગી થાય તેવી ટુ ધ પોઈન્ટ માહિતી નિયમિત મેળવવા માટે ચેનલમાં જોડાયેલા રહો.
Admin :- @wasu1234

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 225

2022-05-13 09:34:17 તલાટી ભરતી માટે મહત્ત્વનાં ન્યુઝ

આવનારી તલાટી અને જુનિયર ક્લાર્ક માટે ક્યારે આવશે પરિક્ષા??

JOIN CODE POLICE10

https://unacademy.com/course/day-5-pncaayatii-raaj-dditteiilmaan-tlaattii-klaark-speshiyal-phaainl/NISM94VW

પંચાયત વિભાગ તલાટી ભરતી
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
➥ *પોસ્ટ-* તલાટી અને જુનિયર ક્લાર્ક માટે મહત્ત્વનાં ન્યુઝ

➥ https://unacademy.com/course/day-5-pncaayatii-raaj-dditteiilmaan-tlaattii-klaark-speshiyal-phaainl/NISM94VW
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
JOIN CODE POLICE10
819 viewsedited  06:34
ओपन / कमेंट
2022-05-13 09:09:24 * Gk 50 માર્કસ મહાસંગ્રામ gk ટેસ્ટ*
* Live now*
* Test Link:*

https://unacademy.com/course/07-snpuurnn-jillaa-tlaattii-klaark-speshiyal-phaainl-jillaa/RYZDNDKJ

* 50 માંથી 42 આવવા જરૂરી *
* ફ્રી માં ટેસ્ટ આપો *

JOIN CODE POLICE10
339 views06:09
ओपन / कमेंट
2022-05-13 09:09:20
કન્ફ્યુજન પોઈન્ટ


ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાતમાં અધિવેશન

18મુ ●●અમદાવાદમાં1902

23મુ ●●સુરતમાં 1907

37મુ ●● અમદાવાદમાં 1921

52મુ ●● હરિપુરા 1938

●═══════════════════●
*🅙🅞🅘🅝➺ તલાટી + ક્લાર્ક ચેનલ :*
https://t.me/TalatiCleark
●═══════════════════●
532 views06:09
ओपन / कमेंट
2022-05-13 09:09:19 આઘુનિક ભારત નો ઈતિહાસ
●═══════════════════●
🅙🅞🅘🅝➺ * Join જુનિયર કલાર્ક ગ્રુપ : https://t.me/GoogleGyan
●═══════════════════●

1857 વિપ્લવ

1885 કોગ્રેસ સ્થાપના

1905 બંગાળ ના ભાગલા

1906 મુસ્લિમ લીગ સ્થાપના

1907 સુરત અધિવેશન માં કોગ્રેસ વિભાજન

મુસ્લિમ લીગ ની સ્થાપના

1909 મોલે મિન્ટો સુઘારા

1915 ગાંધીજી નુ ભારતમાં આગમન

1916 સત્યાગ્રહ આશ્રમ સ્થાપના

1917 સાબરમતી આશ્રમ સ્થાપના

1917 ચંપારણ સત્યાગ્રહ

1917-18 ખેડા સત્યાગ્રહ

1918 અમદાવાદ મિલ મજુર હડતાળ સત્યાગ્રહ

1919 રોલેટ એકટ

1919 મોન્ટેગ્યુ ચેમ્સફડઁ સુઘારા

1919 જલિયાંવાલા બાગ હત્યાકાંડ

1919 - 1922 ખિલાફત આંદોલન

1919 - 1922 અસહયોગ આંદોલન

1923 સ્વરાજ પક્ષ સ્થાપના

1927 સાયમન કમિશન

1928 મોતીલાલ નહેરૂ રિપોર્ટ

1930 દાંડીકુચ

1930 - 1932 ગોળમેજી પરિષદો

1931 ગાંઘી ઈરવીન સમજુતી

1932 કોમ્યુનોલ / સાપ્રદાયિક ચુકાદો

Sept 1932 પુના કરાર

1932 હરિજન સેવક સંઘ સ્થાપના

1935 હિંદ સ્વરાજ ઘારો

1937 ચુંટણી થઈ

1939 - 1945 બીજું વિશ્વયુદ્ધ

1939 ત્રિપુરી સંકટ

1939 ફોરવર્ડ બ્લોક પક્ષ સ્થાપના

1940 ઓગસ્ટ ઓફર

1940 વ્યકતિ સત્યાગ્રહ

1942 હિંદ છોડો આંદોલન

1943 આઝાદ હિંદ ફોજ રચના

1944 સી . રાજગોપાલચારી ફોમ્યુલા

1945 વેવેલ યોજના / શિમલા સંમેલન

1946 શાહી નૌસેના વિદ્વોહ

1946 કેબિનેટ મિશન ભારતમાં આગમન

1947 માઉન્ટબેટન યોજના

1947 ભારત સ્વતંત્રતા

●═══════════════════●
🅙🅞🅘🅝➺ * Join જુનિયર કલાર્ક ગ્રુપ : https://t.me/GoogleGyan
●═══════════════════●
380 views06:09
ओपन / कमेंट
2022-05-13 09:09:18 રાષ્ટ્રીય હિલચાલ મહત્વપૂર્ણ ઘટનાઓ

►1904 ⇉ ભારતીય યુનિવર્સિટી અધિનિયમ પસાર
►1905 ⇉ બંગાળ ના ભાગલ
►1906 ⇉ મુસ્લિમ લીગની સ્થાપના
►1907  ⇉ સુરત અધિવેશન, કોંગ્રેસ ફૂટ
►1909 ⇉ માર્લે-મિન્ટો સુધારો
►1911 ⇉ બ્રિટીશ બાદશાહનો દિલ્હી દરબાર
►1916 ⇉ હોમરૂલ લીગનું નિર્માણ
►1916  ⇉ મુસ્લિમ લીગ-કોંગ્રેસ સમજૂતી (લખનૌ કરાર)
►1917  ⇉ મહાત્મા ગાંધિ દ્વારા ચંપારણ આંદોલન
►1919  ⇉ રોલેટ એક્ટ
►1919 ⇉ જલિયાવાલા બાગ હત્યાકાંડ
►1919 ⇉ મેન્ટેગ્યુ-ચેમ્સફોર્ડ સુધારણા
►1920 ⇉ ખિલાફત આંદોલન
►1920 ⇉ અસહકાર આંદોલન
►1922 ⇉ ચૌરી-ચૌરા કાંડ
►1927 ⇉ સાયમન કમિશનની નિમણૂક
►1928 ⇉ સાયમન કમિશનનું ભારતમાં આગમન
►1929 ⇉ ભગતસિંહ દ્વારા કેન્દ્રીય અસન્બલીમાં બમ વિસ્ફોટ
►1929 ⇉ કોંગ્રેસ દ્વારા સંપૂર્ણ સ્વતંત્રતાની માંગ
►1930 ⇉ સિવિનય કાનૂન ભંગ આંદોલન
►1930 ⇉ પ્રથમ ગોલમેજ સભા
►1931 ⇉ દ્વિતીય ગોલમેજ સભા
►1932 ⇉ ત્રીજી ગોલમેજ સભા
►1932 ⇉ સાંપ્રદાયિક ચૂંટણી પ્રણાલીની ઘોષણા
►1932 ⇉ પૂના કરાર
►1942 ⇉ ભારત છોડો આંદોલન
►1942  ⇉ ક્રિપ્સ મિશનનું આગમન
►1943 ⇉ આજની હિંદ ફૌજની સ્થાપના
►1946  ⇉ કેબિનેટ મિશનનું આગમન
►1946 ⇉ ભારતની બંધારણ સભાની ચૂંટણી
►1946 ⇉ વચગાળાની સરકારની સ્થાપના
►1947 ⇉ ભારતના ભાગલાની માઉન્ટબેટન યોજના
►1947 ⇉ ભારતીય સ્વતંત્રતા

#GK #itihas

⫸ જોડાઓ અમારી સાથે ⫷
╭────────────────╮
* જોડાઓ અમારી સાથે * ╰────────────────╯
➜ *Telegram ચેનલ* : https://t.me/police_cons
303 views06:09
ओपन / कमेंट
2022-05-13 09:04:16 * Gk 50 માર્કસ મહાસંગ્રામ gk ટેસ્ટ*
* Live now*
* Test Link:*

https://unacademy.com/course/07-snpuurnn-jillaa-tlaattii-klaark-speshiyal-phaainl-jillaa/RYZDNDKJ

* 50 માંથી 42 આવવા જરૂરી *
* ફ્રી માં ટેસ્ટ આપો *

JOIN CODE POLICE10
19 views06:04
ओपन / कमेंट
2022-05-13 09:04:16 મહાગુજરાત આંદોલનના અગત્યના ફેકટ

* Join :- https://t.me/policeinspector

મહાગુજરાત આંદોલન ની શરુઆત કયારે થઇ.?

8 ઓગસ્ટ 1951

8 ઓગસ્ટ 1956


ધાર કમિશન ની રચના કયારે થઇ.?

1953

1947

1948


1951 માં મહાગુજરાત સિમાસમિતિની રચના કોની અાગેવાની મા કરાઇ.?

હિંમતલાલ શુક્લ

સર પુરુષોત્તમ દાસ


ગુજરાતી સાહિત્ય પરિષદ ની કઇ બેઠક માં મહાગુજરાત ની લોકૈષણા વ્યકત કરવામા આવી હતી.?

1951

1952

1955


પહેલી મહાગુજરાત પરિષદ કોના અધ્યક્ષ સ્થાને મળી હતી.?

હિંમતલાલ શુક્લ

પુરુષોત્તમ દાસ


ગુજરાતની સાહિત્ય પરિષદની 1952 ની નવસારી બેઠકમા કયા સાહિત્યકારે મહાગુજરાત માટેની લોકૈષણાનો પ્રસ્તાવ રજુ કયાઁ હતો.?


કૃષ્ણલાલ જવેરી

જયંતિ દલાલ

ઇંન્દુલાલ યાજ્ઞિક


મહાગુજરાત વખતે રચાયેલ કૃતિ " સિસક રહી ગાધી કી ધરતી, બિગડ ગઇ જબ બાત,થી ની રચના કોણે કરી હતી.?


હરિહર ખંભોળજા

હ્મમકુમાર ભટૃ

પ્રદિપજીએ


મહાગુજરાત જનતા પરિષદ ના મહામંત્રી કોણ હતા.?


હરિહર ખંભોળજા

મહેન્દ્ર મેઘાણી


"" મહાગુજરાત નો જંગ"" પુસ્તક ના લેખક કોણ છે.?

યસપાલ પરિખ

ઇન્દુલાલ યાજ્ઞિક


" *_લે કે રહેગે મહાગુજરાત_* " પુસ્તક ની રચના કોણે કરી હતી.?

જયંતિ દલાલ

બ્રહ્મકુમાર ભટૃ

ઇન્દુચાચા


_ગુજરાત કે નેહરુ ઇન્દુચાચા_ સુત્ર કોણે આપ્યુ હતું .?

સનત મહેતાએ

રણજીત શાસ્ત્રીએ


મહાગુજરાત આંદોલન દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિક કે કયા સ્થળ થી પદ યાત્રા કાઢી હતી.?

અમદાવાદ થી વડોદરા

અમદાવાદ થી પાટણ

વડોદરા થી પાટણ

પાટણ થી વડોદરા


મહાગુજરાત આંદોલન દરમિયાન *""મહાગુજરાત સાપ્તાહિક""* ના તંત્રી તરીકે કોણે સેવા આપી હતી.?

જયંતિ દલાલ

મહેન્દ્ર મેઘાણી

સતન મહેતા


મહાગુજરાત આંદોલન :નીરક્ષીર' પુસ્તક ના લેખક કોણ છે.?

જયંતિ દલાલ

ઇશ્વર પેટલીકર


શહિદ સ્મારક સત્યાગ્રહ કેટલા દિવસ ચાલ્યો હતો.?

266


226


224


શહિદ સ્મારક સત્યાગ્રહ નુ નેતૃત્વ કોણે કયું હતુ.?

જયંતિ દલાલ

પ્રબોધ રાવળ

હરિહર ખંભોળજા


શહિદ સ્મારક નુ ઉદ્ ગાટન કોણે કયુઁ હતું .?

જયપ્રકાશ નારાયણ

ઇન્દુલાલ યાજ્ઞિક


શહિદ સ્મારક નો ઉકેલ કયા મુખ્યમંત્રી ના સમય મા આવ્યો.?

જીવરાજ મહેતા

બળવંતરાય મહેતા

હિતેન્દ્ર દેસાઇ


શહિદ સ્મારક આંદોલન દરમિયાન ઓરિસ્સા ના કયા મહાનુભાવે પોતાના રાજય માંથી સંત્યાગ્રહીઓ મોકલવા માટે મંજુરી માંગી હતી.?

મોહન મિત્રા

ચારુમતી મિત્રા


'"જન આંદોલન : મહાગુજરાત પુસ્તક ના લેખક કોણ છે.?

જયંતિ દલાલ

ઇન્દુચાચા

હરિહર ખંભોળજા


1956 મા રચાયેલા દ્રિભાષી મુબંઇ રાજ્ય માં મહારાષ્ટ્ર અને ગુજરાત મા મળીને કુલ કેટલા જીલ્લા હતા.?

55

49

43


ગુજરાત સિમા સમિતિ ની પ્રથમ બેઠક કયા યોજાઇ હતી.?

અમદાવાદ

આણંદ

વલ્લભવિધાનગર

ડાંગ


મહાગુજરાત પરિષદ ના પ્રમુખ કોણ હતા.?

હિંમતલાલ શુક્લ


ઇન્દુલાલ યાજ્ઞિક


મહાગુજરાત પરિષદ ના ઉપપ્રમુખ કોણ હતા.?

ઇન્દુલાલ યાજ્ઞિક

ભાઇલાલ પટેલ

પ્રબોધ રાવળ


મહાગુજરાત પરિષદે કયુ સુત્ર આપ્યું હતુ.?


લાઠી ગોલી કી સરકાર નહી ચલેગી


ગુજરાત કે નેહરુ ઇન્દુચાચા


મહાગુજરાત આંદોલન કારીઓએ મહાગુજરાત નુ જાહેરનામુ કયારે બહાર પાડયું .?

1960


1959


1957


દ્રિભાષી મુંબઈ રાજયના વિભાજનના બિલને કયા રાષ્ટ્રપતિ એ મંજુરી આપી.?

ડો. રાજેન્દ્ર પ્રસાદ

ડો.સવઁપલ્લી રાધાકૃષ્ણન


ડાંગની ભાષા મરાઠી છે. તેવા મુંબઈ ના મુખ્યપ્રધાન ખેર અને મોરાજી દેસાઇના વિધાન સામે કયા ગુજરાતી સંગીત કારે સિંહ ગજઁના કરી વિરોધ નોધાવ્યો હતો.?


રણછોડભાઈ ઉદયરામ

કૃષ્ણસંકર શાસ્ત્રી

ઓમકારનાથ ઠાકુર


લોકસભામાં દ્રિભાષી રાજય રચવાનો ઠરાવ કેટલા મતથી પસાર થયો.?

241

236

216

●═══════════════════●
*🅙🅞🅘🅝➺ તલાટી + ક્લાર્ક ચેનલ :*
https://t.me/TalatiCleark
●═══════════════════●
336 views06:04
ओपन / कमेंट
2022-05-13 09:04:15 કન્ફ્યુઝન પોઇન્ટ

* Join :- https://t.me/policeinspector

ગુજરાત માં વહેતી અને ગુજરાતમાંથી નીકળતી સૌથી મોટી નદી કઈ છે: ભાદર

ગુજરાતની દક્ષિણમાં આવેલી છેલ્લી નદી: દમણ ગંગા

કન્ફ્યુઝન પોઇન્ટ

બળનો C.G.S પદ્ધતિનો એકમ: ડાઈન

કાર્યનો C.G.S પદ્ધતિમાં એકમ: અર્ગ

બળનો S.I પદ્ધતિમાં એકમ: ન્યુટન

કાર્યનો S.I પદ્ધતિ માં એકમ: જુલ

કન્ફ્યુઝન પોઇન્ટ

ગુજરાતમાં પ્રથમ મહિલા મંત્રી: ઇન્દુમતિબહેન શેઠ

ગુજરાતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી: શ્રીમતી આનંદીબેન પટેલ

* Join સરકારી ભરતી માટે : https://t.me/Only_ojas_news
293 views06:04
ओपन / कमेंट
2022-05-13 09:04:14 ભારતીય ઇતિહાસ મા ઓળખાતા કેટલાક કન્ફ્યુજન ભયાૅ ઉપનામો

દેશબંધુ ચિત્તરંજન દાસ
દિનબંધુ સી.એફ એન્ડ્રુઝ
બંગબંધુ શેખ મુજીબત રહેમાન
ભારતના ગ્રાન્ડ ઓલ્ડ પુરૂષ દાદાભાઇ નવરોજી
પંજાબ કેસરી લાલા લજપતરાય
બંગાલ કેસરી આશુતોષ મુખર્જી
બિહાર કેસરી ડો શ્રીકૃષ્ણ સિહ
આંધ્ર કેસરી ટી પ્રકાશરામ
લોકમાન્ય બાલ ગંગાધર તિલક
લોક નાયક જય પ્રકાશ નારાયણ
જન નાયક કપુૅરી ઠાકર
ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોર
ગુરૂજી એમ એસ ગોલવલકર
સાચા જવાહરલાલ નહેરુ
તાઉ દેવીલાલ ચૌધરી
રામજી ચક્રવર્તી રાજગોપાલચારી
સ્પેરો મેજર જનરલ રાજીન્દરસિંહ
યુવાતકૅ ચંદ્રશેખર
બાબુજી જગજીવન રામ
ભારતના શેક્સપિયર મહાકવિ કાલિદાસ
ભારતના નેપોલિયન સમુદ્રગુપ્ત
ભારતના ચાણક્ય મૈકયાવેલી
કાશ્મીર ના અકબર જૈનુલ અબ્દીન
ગુજરાતના પિતા રવિશંકર મહારાજ
ભારતના પિતા મહાત્મા ગાંધી

Join @GyanPlus
342 views06:04
ओपन / कमेंट
2022-05-13 08:46:11 * Gk 50 માર્કસ મહાસંગ્રામ gk ટેસ્ટ*
* Live now*
* Test Link:*

https://unacademy.com/course/07-snpuurnn-jillaa-tlaattii-klaark-speshiyal-phaainl-jillaa/RYZDNDKJ

* 50 માંથી 42 આવવા જરૂરી *
* ફ્રી માં ટેસ્ટ આપો *

JOIN CODE POLICE10
128 views05:46
ओपन / कमेंट