Get Mystery Box with random crypto!

મહાગુજરાત આંદોલનના અગત્યના ફેકટ * Join :- https://t.me/poli | Gujarat Exam Point

મહાગુજરાત આંદોલનના અગત્યના ફેકટ

* Join :- https://t.me/policeinspector

મહાગુજરાત આંદોલન ની શરુઆત કયારે થઇ.?

8 ઓગસ્ટ 1951

8 ઓગસ્ટ 1956


ધાર કમિશન ની રચના કયારે થઇ.?

1953

1947

1948


1951 માં મહાગુજરાત સિમાસમિતિની રચના કોની અાગેવાની મા કરાઇ.?

હિંમતલાલ શુક્લ

સર પુરુષોત્તમ દાસ


ગુજરાતી સાહિત્ય પરિષદ ની કઇ બેઠક માં મહાગુજરાત ની લોકૈષણા વ્યકત કરવામા આવી હતી.?

1951

1952

1955


પહેલી મહાગુજરાત પરિષદ કોના અધ્યક્ષ સ્થાને મળી હતી.?

હિંમતલાલ શુક્લ

પુરુષોત્તમ દાસ


ગુજરાતની સાહિત્ય પરિષદની 1952 ની નવસારી બેઠકમા કયા સાહિત્યકારે મહાગુજરાત માટેની લોકૈષણાનો પ્રસ્તાવ રજુ કયાઁ હતો.?


કૃષ્ણલાલ જવેરી

જયંતિ દલાલ

ઇંન્દુલાલ યાજ્ઞિક


મહાગુજરાત વખતે રચાયેલ કૃતિ " સિસક રહી ગાધી કી ધરતી, બિગડ ગઇ જબ બાત,થી ની રચના કોણે કરી હતી.?


હરિહર ખંભોળજા

હ્મમકુમાર ભટૃ

પ્રદિપજીએ


મહાગુજરાત જનતા પરિષદ ના મહામંત્રી કોણ હતા.?


હરિહર ખંભોળજા

મહેન્દ્ર મેઘાણી


"" મહાગુજરાત નો જંગ"" પુસ્તક ના લેખક કોણ છે.?

યસપાલ પરિખ

ઇન્દુલાલ યાજ્ઞિક


" *_લે કે રહેગે મહાગુજરાત_* " પુસ્તક ની રચના કોણે કરી હતી.?

જયંતિ દલાલ

બ્રહ્મકુમાર ભટૃ

ઇન્દુચાચા


_ગુજરાત કે નેહરુ ઇન્દુચાચા_ સુત્ર કોણે આપ્યુ હતું .?

સનત મહેતાએ

રણજીત શાસ્ત્રીએ


મહાગુજરાત આંદોલન દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિક કે કયા સ્થળ થી પદ યાત્રા કાઢી હતી.?

અમદાવાદ થી વડોદરા

અમદાવાદ થી પાટણ

વડોદરા થી પાટણ

પાટણ થી વડોદરા


મહાગુજરાત આંદોલન દરમિયાન *""મહાગુજરાત સાપ્તાહિક""* ના તંત્રી તરીકે કોણે સેવા આપી હતી.?

જયંતિ દલાલ

મહેન્દ્ર મેઘાણી

સતન મહેતા


મહાગુજરાત આંદોલન :નીરક્ષીર' પુસ્તક ના લેખક કોણ છે.?

જયંતિ દલાલ

ઇશ્વર પેટલીકર


શહિદ સ્મારક સત્યાગ્રહ કેટલા દિવસ ચાલ્યો હતો.?

266


226


224


શહિદ સ્મારક સત્યાગ્રહ નુ નેતૃત્વ કોણે કયું હતુ.?

જયંતિ દલાલ

પ્રબોધ રાવળ

હરિહર ખંભોળજા


શહિદ સ્મારક નુ ઉદ્ ગાટન કોણે કયુઁ હતું .?

જયપ્રકાશ નારાયણ

ઇન્દુલાલ યાજ્ઞિક


શહિદ સ્મારક નો ઉકેલ કયા મુખ્યમંત્રી ના સમય મા આવ્યો.?

જીવરાજ મહેતા

બળવંતરાય મહેતા

હિતેન્દ્ર દેસાઇ


શહિદ સ્મારક આંદોલન દરમિયાન ઓરિસ્સા ના કયા મહાનુભાવે પોતાના રાજય માંથી સંત્યાગ્રહીઓ મોકલવા માટે મંજુરી માંગી હતી.?

મોહન મિત્રા

ચારુમતી મિત્રા


'"જન આંદોલન : મહાગુજરાત પુસ્તક ના લેખક કોણ છે.?

જયંતિ દલાલ

ઇન્દુચાચા

હરિહર ખંભોળજા


1956 મા રચાયેલા દ્રિભાષી મુબંઇ રાજ્ય માં મહારાષ્ટ્ર અને ગુજરાત મા મળીને કુલ કેટલા જીલ્લા હતા.?

55

49

43


ગુજરાત સિમા સમિતિ ની પ્રથમ બેઠક કયા યોજાઇ હતી.?

અમદાવાદ

આણંદ

વલ્લભવિધાનગર

ડાંગ


મહાગુજરાત પરિષદ ના પ્રમુખ કોણ હતા.?

હિંમતલાલ શુક્લ


ઇન્દુલાલ યાજ્ઞિક


મહાગુજરાત પરિષદ ના ઉપપ્રમુખ કોણ હતા.?

ઇન્દુલાલ યાજ્ઞિક

ભાઇલાલ પટેલ

પ્રબોધ રાવળ


મહાગુજરાત પરિષદે કયુ સુત્ર આપ્યું હતુ.?


લાઠી ગોલી કી સરકાર નહી ચલેગી


ગુજરાત કે નેહરુ ઇન્દુચાચા


મહાગુજરાત આંદોલન કારીઓએ મહાગુજરાત નુ જાહેરનામુ કયારે બહાર પાડયું .?

1960


1959


1957


દ્રિભાષી મુંબઈ રાજયના વિભાજનના બિલને કયા રાષ્ટ્રપતિ એ મંજુરી આપી.?

ડો. રાજેન્દ્ર પ્રસાદ

ડો.સવઁપલ્લી રાધાકૃષ્ણન


ડાંગની ભાષા મરાઠી છે. તેવા મુંબઈ ના મુખ્યપ્રધાન ખેર અને મોરાજી દેસાઇના વિધાન સામે કયા ગુજરાતી સંગીત કારે સિંહ ગજઁના કરી વિરોધ નોધાવ્યો હતો.?


રણછોડભાઈ ઉદયરામ

કૃષ્ણસંકર શાસ્ત્રી

ઓમકારનાથ ઠાકુર


લોકસભામાં દ્રિભાષી રાજય રચવાનો ઠરાવ કેટલા મતથી પસાર થયો.?

241

236

216

●═══════════════════●
*🅙🅞🅘🅝➺ તલાટી + ક્લાર્ક ચેનલ :*
https://t.me/TalatiCleark
●═══════════════════●