Get Mystery Box with random crypto!

કન્ફ્યુઝન પોઇન્ટ * Join :- https://t.me/policeinspector ગ | Gujarat Exam Point

કન્ફ્યુઝન પોઇન્ટ

* Join :- https://t.me/policeinspector

ગુજરાત માં વહેતી અને ગુજરાતમાંથી નીકળતી સૌથી મોટી નદી કઈ છે: ભાદર

ગુજરાતની દક્ષિણમાં આવેલી છેલ્લી નદી: દમણ ગંગા

કન્ફ્યુઝન પોઇન્ટ

બળનો C.G.S પદ્ધતિનો એકમ: ડાઈન

કાર્યનો C.G.S પદ્ધતિમાં એકમ: અર્ગ

બળનો S.I પદ્ધતિમાં એકમ: ન્યુટન

કાર્યનો S.I પદ્ધતિ માં એકમ: જુલ

કન્ફ્યુઝન પોઇન્ટ

ગુજરાતમાં પ્રથમ મહિલા મંત્રી: ઇન્દુમતિબહેન શેઠ

ગુજરાતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી: શ્રીમતી આનંદીબેન પટેલ

* Join સરકારી ભરતી માટે : https://t.me/Only_ojas_news