Get Mystery Box with random crypto!

Gujarat Exam Point

टेलीग्राम चैनल का लोगो gujaratexampoint — Gujarat Exam Point G
टेलीग्राम चैनल का लोगो gujaratexampoint — Gujarat Exam Point
चैनल का पता: @gujaratexampoint
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 9.36K
चैनल से विवरण

📝 ફક્ત પરીક્ષામાં ઉપયોગી થાય તેવી ટુ ધ પોઈન્ટ માહિતી નિયમિત મેળવવા માટે ચેનલમાં જોડાયેલા રહો.
Admin :- @wasu1234

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 223

2022-05-15 09:48:16 100 માર્કસ ટેસ્ટ લાઈવ આવી જાઓ

* પંચાયતી રાજ ટેસ્ટ *

* Test Link:*

https://unacademy.com/course/day-6-pncaayatii-raaj-dditteiilmaan-tlaattii-klaark-speshiyal-phaainl/TOGPOXVF

* પંચાયતી રાજ ટેસ્ટ *
JOIN CODE POLICE10
613 views06:48
ओपन / कमेंट
2022-05-15 09:48:10 પંચાયતીરાજ સમિતિઓ

બળવંતરાય મહેતા સમિતિ 1957

રસિકલાલ પરીખ સમિતિ 1960

ઝીણાભાઈ દરજી સમિતિ 1972

રિખવદાસ શાહ સમિતિ 1977

અશોક મહેતા સમિતિ 1977

હનુમંતરાવ સમિતિ 1984

જી.વી.કે.રાવ સમિતિ 1985

એલ.એમ.સંઘવી સમિતિ 1986

પી.કે.થુંગન સમિતિ 1988

Join : https://t.me/GujaratExamPoint
361 views06:48
ओपन / कमेंट
2022-05-15 09:47:31 100 માર્કસ ટેસ્ટ લાઈવ આવી જાઓ

* પંચાયતી રાજ ટેસ્ટ *

* Test Link:*

https://unacademy.com/course/day-6-pncaayatii-raaj-dditteiilmaan-tlaattii-klaark-speshiyal-phaainl/TOGPOXVF

* પંચાયતી રાજ ટેસ્ટ *
JOIN CODE POLICE10
4.5K viewsedited  06:47
ओपन / कमेंट
2022-05-15 09:34:06
* પંચાયતી રાજ ટેસ્ટ *

12 વાગે લાઈવ
* Test Link:*

https://unacademy.com/course/day-6-pncaayatii-raaj-dditteiilmaan-tlaattii-klaark-speshiyal-phaainl/TOGPOXVF

* પંચાયતી રાજ ટેસ્ટ *
JOIN CODE POLICE10
4.5K views06:34
ओपन / कमेंट
2022-05-15 08:54:42 * Gk 100 માર્કસ સુપર ફાસ્ટ*
* Live now*
* Test Link:*

https://unacademy.com/course/09-snpuurnn-gk-tlaattii-klaark-speshiyal-phaainl-jillaa/ZLG28UMA

JOIN CODE POLICE10
382 views05:54
ओपन / कमेंट
2022-05-15 08:54:41 * મીશન તલાટી મીશન કોન્સ્ટેબલ*

*વિશ્વ ના મહાન સંગઠનો અને તેના મુખ્ય કાર્યાલયો*
●═══════════════════●
🅙🅞🅘🅝➺ * Join તલાટી ગ્રુપ : https://t.me/gpsc_pdf
●═══════════════════●

* યુનિસેફ ન્યુ યોર્ક*
યુનેસ્કો પેરિસ
વિશ્વ બેન્ક વોશિંગટન ડી સી
* એશિયાઈ વિકાસ બેન્ક ADB મનીલા*
નાટો NATO બૃસેલ્સ
એમનેસ્ટી ઈન્ટરનેશનલ લંડન
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ IMF વોશિંગટન ડી સી
* રેડક્રોસ જીનીવા*
સાર્ક SAARC કાઠમંડુ
* ઇન્ટર પોલ INTERPOL પેરિસ*
વિશ્વ વ્યાપાર સંગઠન WTO જીનીવા
* અમેરિકી રાજ્યો નું સંગઠન OAS વોશિંગટન ડી સી*
આરબ લીગ કાહીરા
* પરસ્પર આર્થિક સહાયતા પરિષદ COMECON મોસ્કો*
વર્લ્ડ કાઉન્સિલ ઓફ ચર્ચેઝ WCC જીનીવા
* યુરોપીય ઉર્જા આયોગ EEC જીનીવા*
આફ્રિકી આર્થિક આયોગ ECA આદિસ - અબાબા
પશ્ચિમી એશિયા આર્થિક આયોગ ECWA બગદાદ
* સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયોગ UNHCR જીનીવા*
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી IAEA વિયેના
સંયુક્ત રાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ સંગઠન UNIDO વિયેના
* સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર એવં વિકાસ સંમેલન UNCTAD જીનીવા*
વિશ્વ વન્ય જીવ સંરક્ષણ કોષ WWF ગ્લેન્ડ (સ્વિત્ઝરલેન્ડ)
* આંતર રાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી IOC લુસાને*
યુરોપીય કોમન માર્કેટ ECM જીનીવા
રાષ્ટ્રમંડલિય રાષ્ટ્રાધ્યાક્ષ સંમેલન CHOGM સ્ટ્રાન્સબર્ગ
* પેટ્રોલિયમ ઉત્પાદક દેશો નું સંગઠન OPEC વિયેના*
આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન OECD પેરિસ
યુરોપીય મુક્ત વ્યાપાર સંગઠન ECTA જિનીવા
* રાષ્ટ્રમંડલ (કોમનવેલ્થ) લંડન*
યુરોપીય આર્થિક સમુદાય EEC જીનીવા
* યુરોપીય સંસદ લક્જમબર્ગ*
યુરોપીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ESRO પેરિસ
* યુરોપિયન પરમાણુ ઉર્જા સમુદાય બૃસેલ્સ*
એશિયા અને પ્રશાંત ક્ષેત્રો ના આર્થિક કરાર અને સામાજિક આયોગ બેંગકોક
* ગૈટ GATT જીનીવા*
આફ્રિકી એકતા સંગઠન OAU આદિસ - અબાબા
સયુંકત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP નૈરોબી
* દક્ષિણ પૂર્વી એશિયાઈ રાષ્ટ્રો નું સંઘ ASEAN જકાર્તા*

●═══════════════════●
🅙🅞🅘🅝➺ * Join તલાટી ગ્રુપ : https://t.me/gpsc_pdf
●═══════════════════●
670 views05:54
ओपन / कमेंट
2022-05-15 08:43:52 * Gk 100 માર્કસ સુપર ફાસ્ટ*
* Live now*
* Test Link:*

https://unacademy.com/course/09-snpuurnn-gk-tlaattii-klaark-speshiyal-phaainl-jillaa/ZLG28UMA

JOIN CODE POLICE10
5.1K views05:43
ओपन / कमेंट
2022-05-15 08:43:13 ૧) ગાયનું  બચ્ચું -  વાછરડું 

૨) ભેંસનું બચ્ચું  -  પાડું

૩) ઘેંટાનું બચ્ચું  - ગાડરું

૪) બકરીનું બચ્ચું  -  લવારું

૫) કૂતરાનું બચ્ચું  -  ગલૂડિયું

૬) બિલાડીનું બચ્ચું  -  મીંદડું

૭) ઘોડાનું બચ્ચું  -  વાછેરું

૮) ઊંટનું બચ્ચું  -  બોતડું

૯) હાથીનું બચ્ચું  -  મદનિયું

૧૦) ગધેડાનું બચ્ચું  -  ખોલકું

૧૧) મરઘીનું બચ્ચું  -  પીલું

૧૨) સાપનું બચ્ચું  -  કણો

૧૩ ) સિંહનું બચ્ચું  - સરાયું અથવા ભુરડું

●═══════════════════●
*🅙🅞🅘🅝➺ તલાટી + ક્લાર્ક ચેનલ :*
https://t.me/TalatiCleark
●═══════════════════●
610 views05:43
ओपन / कमेंट
2022-05-15 08:33:29 * Gk 50 માર્કસ gk ટેસ્ટ*
* Live now*
* Test Link:*

https://unacademy.com/course/09-snpuurnn-gk-tlaattii-klaark-speshiyal-phaainl-jillaa/ZLG28UMA

JOIN CODE POLICE10
4.3K viewsedited  05:33
ओपन / कमेंट
2022-05-15 08:14:31
* Gk 50 માર્કસ મહાસંગ્રામ gk ટેસ્ટ*
* Live now*
* Test Link:*

https://unacademy.com/course/09-snpuurnn-gk-tlaattii-klaark-speshiyal-phaainl-jillaa/ZLG28UMA

* 50 માંથી 42 આવવા જરૂરી *
* ફ્રી માં ટેસ્ટ આપો *

JOIN CODE POLICE10
757 views05:14
ओपन / कमेंट