Get Mystery Box with random crypto!

Career desk

टेलीग्राम चैनल का लोगो career_desk — Career desk C
टेलीग्राम चैनल का लोगो career_desk — Career desk
चैनल का पता: @career_desk
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 10.00K
चैनल से विवरण

સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા મિત્રો આજે અમારી Telegram channel સાથે જોડાવો @Career_desk
Admin : @dabhi_hardik07

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 6

2023-04-04 14:02:47 અગત્યની માહિતી.....
જુનીયર કલાર્ક પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને આવવા જવાના ખર્ચ પેટે રુ. 254 આપવામા આવશે. આ માટે OJAS વેબસાઈટ પર ડીટેઈલ એડ કરવાની થશે. ડીટેઈલ એડ કરવાની પ્રોસેસ https://bit.ly/3KwoHS7 લીંક પર વાંચી લેશો.

જુનીયર કલાર્ક પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને જાણ કરો.
722 viewsDabhi Hardik, 11:02
ओपन / कमेंट
2023-04-04 11:00:51
365 viewsDabhi Hardik, 08:00
ओपन / कमेंट
2023-04-04 11:00:50
366 viewsDabhi Hardik, 08:00
ओपन / कमेंट
2023-04-04 09:54:28 બ્રેકીંગ ન્યૂઝ : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી જાહેર

કુલ જગ્યાઓ : 7500

પગાર : 25,000+

ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે

https://careerdesk.net/ssc-cgl-2023-notification-pdf/

તમારા તમામ ગ્રુપમાં શેર કરો
494 viewsDabhi Hardik, 06:54
ओपन / कमेंट
2023-04-04 08:48:06 બેસ્ટ મોબાઇલ એપ્લીકેશન...

આ મોબાઈલ એપ્લીકેશન તમને ફોન કરનાર
વ્યક્તિનું નામ તમારા મોબાઈલ સ્ક્રીન પર બતાવશે ભલે તે નંબર તમારા મોબાઈલમાં સેવ ના હોય
☞ https://bit.ly/40ZPR9k

તમારા મિત્રોને શેર કરો ......
512 viewsDabhi Hardik, 05:48
ओपन / कमेंट
2023-04-04 07:39:21
595 viewsDabhi Hardik, 04:39
ओपन / कमेंट
2023-04-04 07:39:08 જૈનો નો પવિત્ર ગ્રંથ -   આગમ

બુદ્ધ ધર્મ નો પવિત્ર ગ્રંથ --  ત્રિપીટક

જૈનો ના પંથ -- શ્વેતાંબર અને દિગંબર

બુદ્ધ ના પંથ -- હીનયાન અને મહાયાન

Join :
@Career_desk
535 viewsDabhi Hardik, 04:39
ओपन / कमेंट
2023-04-04 07:36:19 મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?- કુંડલગ્રામ (બિહાર)

મહાવીર સ્વામીના માતાપિતાનું નામ જણાવો? – પિતા- સિદ્ધાર્થ, માતા-ત્રિશલા

મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? - વર્ધમાન.

મહાવીર સ્વામીના પત્નીનું નામ શું હતું? - યશોદા.

પ્રિયદર્શના કોની પુત્રી હતી? - વર્ધમાન

દિશાઓ રૂપી વસ્ત્ર પહેરનાર? – દિગંબર.

જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર કોણ છે? - મહાવીર સ્વામી.

જોડાઓ અમારી Telegram Channel સાથે

https://t.me/Career_desk
534 viewsDabhi Hardik, 04:36
ओपन / कमेंट
2023-04-04 07:27:05
531 viewsDabhi Hardik, 04:27
ओपन / कमेंट
2023-04-03 17:17:24 ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે

ફ્રી સિલાઈ મશીન યોજના 2023

◆ગુજરાત ની દરેક મહિલા ફોર્મ ભરી શકે છે (ઉંમર 16 વર્ષ થી 60 વર્ષ)
◆25 હજારની કિંમતનું સિલાઈ મશીન મળશે બિલકુલ ફ્રી

ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ જાણો

https://bit.ly/3U4g2cQ

ગુજરાતની દરેક મહિલા સુધી વધુ ને વધુ આ મેસેજ શેર કરવા નમ્ર વિનંતી છે
833 viewsDabhi Hardik, 14:17
ओपन / कमेंट