Get Mystery Box with random crypto!

Career desk

टेलीग्राम चैनल का लोगो career_desk — Career desk C
टेलीग्राम चैनल का लोगो career_desk — Career desk
चैनल का पता: @career_desk
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 10.00K
चैनल से विवरण

સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા મિત્રો આજે અમારી Telegram channel સાથે જોડાવો @Career_desk
Admin : @dabhi_hardik07

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 8

2023-04-02 09:32:59 *એપ્રિલ મહિનાના મહત્વના દિવસો*

*4 એપ્રિલ* - સાગર દિવસ
*5 એપ્રિલ* - નેશનલ મેરિટાઇમ દિવસ
*5 એપ્રિલ* - સમતા દિવસ
*7 એપ્રિલ* - વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
*8 એપ્રિલ* - વાયુ સેના દિવસ
*10 એપ્રિલ* - જળ સંસાધન દિવસ, કેન્સર દિવસ
*10 એપ્રિલ* - રેલ્વે સપ્તાહ
*11 એપ્રિલ* - રાષ્ટ્રીય જનની સુરક્ષા દિવસ, કસ્તુરબા ગાંધી જન્મદિવસ
*12 એપ્રિલ* - વિશ્વ વિમાનીકી, અંતરિક્ષ યાત્રી દિવસ
*13 એપ્રિલ* - જલિયાવાલા બાગ હત્યાકાંડ
*14 એપ્રિલ* - ડૉ. આંબેડકર જન્મજયંતી
*14 એપ્રિલ* - અગ્નિશામક સેવા દિવસ
*15 એપ્રિલ* - હિમાચલ દિવસ
*17 એપ્રિલ* - વિશ્વ હીમોફીલિયા દિવસ
*18 એપ્રિલ* - વિશ્વ વારસા દિવસ
*22 એપ્રિલ* - પૃથ્વી દિવસ
*23 એપ્રિલ* - વિશ્વ પુસ્તક દિવસ
*24 એપ્રિલ* - રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન
*30 એપ્રિલ* - બાળ મજૂરી વિરોધ દિવસ

જોડાઓ અમારી Telegram Channel સાથે

https://t.me/Career_desk
633 viewsDabhi Hardik, 06:32
ओपन / कमेंट
2023-04-02 09:29:29
596 viewsDabhi Hardik, 06:29
ओपन / कमेंट
2023-04-02 09:26:42 ગુજરાત હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2023
https://careerdesk.net/gujarat-high-court-stenographer-recruitment-2023/
560 viewsDabhi Hardik, edited  06:26
ओपन / कमेंट
2023-04-01 14:23:26 સ્ટેચ્યુ ઓફ યુનિટી 360 ડિગ્રી Video

*ઘરે બેઠા રૂબરૂ મુલાકાત જેવો અનુભવ* થશે..
તમારા *બાળકોને પણ બતાવો*
*ફૂલ સ્ક્રીન કરીને જુઓ*
*જેમ જેમ આંગળી ફેરવશો તેમ તેમ ફરશે*

https://bit.ly/3lWa5SA

એકવાર જુઓ તમામ નજારો મજા પડશે
537 viewsDabhi Hardik, edited  11:23
ओपन / कमेंट
2023-04-01 10:36:12 RTE  ફ્રી પ્રવેશ જાહેરાત 2023

RTE હેઠળ ધોરણ-1માં બાળકોને પ્રવેશ માટેની જાહેરાત

ખાનગી શાળાઓમાં ધોરણ 1માં મફત પ્રવેશ માટે RTEના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે.

એડમીશન મળ્યા બાદ ધોરણ 8 સુધી ખાનગી શાળામા ફ્રી અભ્યાસ કરવાનો હોય છે.

ક્યા ક્યા ડોકયુમેન્ટ ની જરૂર પડશે ?

RTE પ્રવેશ નો સંપૂર્ણ કાર્યક્રમ જાણવા માટે નીચેની લીંક ખોલો

https://bit.ly/42UHwpl

તમામ વાલીઓ સુધી આ માહિતી અવશ્ય પહોંચાડો
717 viewsDabhi Hardik, 07:36
ओपन / कमेंट
2023-04-01 10:03:45
#ssc
742 viewsDabhi Hardik, 07:03
ओपन / कमेंट
2023-04-01 08:34:33 2023 નુ નવુ અદભુત કી-બોર્ડ.
જે લખો એ સીધુ સ્ટીકર બની જાય

ગુજરાતી સ્ટીકર કી-બોર્ડ એપ

https://bit.ly/3Mg4Fwm

મિત્રો ને નવા નવા સ્ટીકર મોકલી ઈમ્પ્રેશન પાડો.
161 viewsDabhi Hardik, 05:34
ओपन / कमेंट
2023-04-01 08:33:48
164 viewsDabhi Hardik, 05:33
ओपन / कमेंट
2023-03-31 15:33:08 *IPL 2023 ઓપનિંગ સેરેમની Live*

*જુવો ઓપનિંગ સેરેમની લાઈવ પર્ફોમન્સ*

https://bit.ly/3TWPDNW
780 viewsDabhi Hardik, edited  12:33
ओपन / कमेंट
2023-03-31 14:30:34 *ઈ - શ્રમ કાર્ડ ધારકને 1000 રૂપિયા મળવાનું શરૂ*

*મોબાઈલ માં ચેક કરો*  

જેમને બાકી હોય કાર્ડ નીકળવાનું એ જલદી કઢાવો
 
https://bit.ly/3Zxq9In
____
* ઉપયોગી મેસેજ તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો*
856 viewsDabhi Hardik, 11:30
ओपन / कमेंट