Get Mystery Box with random crypto!

Career desk

टेलीग्राम चैनल का लोगो career_desk — Career desk C
टेलीग्राम चैनल का लोगो career_desk — Career desk
चैनल का पता: @career_desk
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 10.00K
चैनल से विवरण

સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા મિત્રો આજે અમારી Telegram channel સાથે જોડાવો @Career_desk
Admin : @dabhi_hardik07

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 2

2023-04-26 07:06:58 * = 4 પાસ થી ગ્રેજ્યુએટ સુધી બધાને મળે છે અહીં નૌકરી.* ગુજરાત તાલીમ રોજગારમાં કરાવો રજીસ્ટ્રેશન અને *મેળવો નોકરી – તમારા જિલ્લામાં*    https://bit.ly/3HdxTc2

◆ પગાર:-  *૧૨,૦૦૦/-₹* થી શરૂ થશે
◆ અમદાવાદ - અમરેલી -  ભાવનગર
◆ પોરબંદર - જૂનાગઢ - ગાંધીનગર
◆ કચ્છ - પાટણ- પંચમહાલ
◆ વડોદરા - ડાંગ - રાજકોટ
◆ સાબરકાંઠા - મહેસાણા - સુરત -
◆ નર્મદા-દેવભૂમિ દ્વારકા-દાહોદ
◆ બનાસકાંઠા - નવસારી - જામનગર -
◆ સુરેન્દ્રનગર - ખેડા- આણંદ - ભરૂચ-

■ જિલ્લા વાઈઝ રજીસ્ટ્રેશન કરવા *લિંક: https://bit.ly/3HdxTc2 આ લિંક પર ક્લિક કરો.*

■ નોકરી / રોજગારી મેળવવા માંગતા તમામ યુવા ભાઈઓ અને બહેનોને *આ મેસેજ ફોરવર્ડ કરજો.*
618 viewsDabhi Hardik, 04:06
ओपन / कमेंट
2023-04-24 15:23:03 *"મફત પ્લોટ યોજના" નો લાભ કોને મળશે ?*

ઘર બનાવવા 100 ચોરસ વાર મફત પ્લોટ મળશે
મફત પ્લોટ યોજના ફોર્મ PDF ડાઉનલોડ કરો.
જાણો સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં...

https://careerdesk.net/100-choras-var-mafat-plot-yojana-gujarat/
─────⊱◈✿◈⊰─────
આપના તમામ મિત્રોને શેર કરો
37 viewsDabhi Hardik, 12:23
ओपन / कमेंट
2023-04-24 12:21:56 મહિલાઓને મળશે 25 હજાર ની કિંમતનું સિલાઈ મશીન બિલકુલ ફ્રી, ફોર્મ ભરવાના શરૂ છે..... જાણો સંપૂર્ણ માહિતી

https://careerdesk.net/free-silai-machine-yojana-2023/

નવી યોજનાની માહિતી વધુ ને વધુ શેર કરવા વિનંતી છે
344 viewsDabhi Hardik, 09:21
ओपन / कमेंट
2023-04-24 11:40:16 *બોર્ડર સિક્યોરટી ફોર્સ દ્વારા 247 જગ્યાઓ પર .હેડ કોન્સ્ટેબલ ની ભરતી*

*લાયકાત:10 પાસ/12 પાસ*

*અરજી કરવાની તારીખ 22/4/2023 થી 12/5/2023*

*સંપૂર્ણ માહિતી માટે જાહેરાત જુઓ*

https://www.sandeshedu.com/2023/04/bsf-recruitment-2023-for-247-head.html

* Join Telegram Channel*
https://t.me/Career_desk
406 viewsDabhi Hardik, 08:40
ओपन / कमेंट
2023-04-24 10:10:44
527 viewsDabhi Hardik, 07:10
ओपन / कमेंट
2023-04-24 08:44:19 ઘોરાડ વિશે માહિતી

  ઘોરાડ મૂળ રૂપે રાજસ્થાનમાં વસવાટ કરનારું પક્ષી છે.

  ઘોરાડ પક્ષી શાહમૃગની જેમ કદમાં મોટા હોય છે.

  ઘોરાડને અંગ્રેજીમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ કહેવામાં આવે છે.

  ઘોરાડ વિશ્વનું સૌથી વજનદાર ઉડનારું પક્ષી છે.

  ઘોરાડને વર્ષ 1981માં રાજસ્થાને પોતાનું રાજ્ય પક્ષી જાહેર કર્યું હતું.

  ઘોરાડ પક્ષીને સોન ચીડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.

  રાજસ્થાનમાં ઘણા લોકો તેને ‘હકના’ પણ કહે છે.

  નર અને માદા ઘોરાડ વચ્ચેની ઓળખ તેના માથા પર આવેલ કાળા રંગના ટપકા દ્વારા થાય છે.

  આ કાળા રંગના ટપકાને ઘોરાડનું ક્રાઉન (તાજ) કહેવામાં આવે છે.

જોડાઓ અમારી Telegram Channel સાથે

https://t.me/Career_desk
592 viewsDabhi Hardik, 05:44
ओपन / कमेंट
2023-04-24 08:23:45 450 જગ્યાઓ માટેની નોકરીની તક.

રોજગાર વિભાગનો 26 મી એ ભરતી મેળો યોજાશે.
https://careerdesk.net/rojgar-bharti-mela-2023/

ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએટ યુવાનો ભાગ લઈ શકશે.
557 viewsDabhi Hardik, 05:23
ओपन / कमेंट
2023-04-24 08:12:28
564 viewsDabhi Hardik, 05:12
ओपन / कमेंट
2023-04-24 06:29:24 *ઈ - શ્રમ કાર્ડ ધારકને 1000 રૂપિયા મળવાનું શરૂ*

*મોબાઈલ માં ચેક કરો*  

જેમને બાકી હોય કાર્ડ નીકળવાનું એ જલદી કઢાવો
  https://bit.ly/3n6z3z8
____
* ઉપયોગી મેસેજ તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો*
642 viewsDabhi Hardik, 03:29
ओपन / कमेंट
2023-04-19 13:10:04 *15 હજાર ની કિંમતની ઘરઘંટી* બિલકુલ ફ્રી, ફોર્મ ભરવાના શરૂ છે... ફોર્મ કેવી રીતે ભરવું જાણો માહિતી
https://bit.ly/3Lbn10N

આ યોજનાની માહિતી વધુ ને વધુ શેર કરવા વિનંતી છે
112 viewsDabhi Hardik, edited  10:10
ओपन / कमेंट