Get Mystery Box with random crypto!

ઘોરાડ વિશે માહિતી   ઘોરાડ મૂળ રૂપે રાજસ્થાનમાં વસવાટ કરનારુ | Career desk

ઘોરાડ વિશે માહિતી

  ઘોરાડ મૂળ રૂપે રાજસ્થાનમાં વસવાટ કરનારું પક્ષી છે.

  ઘોરાડ પક્ષી શાહમૃગની જેમ કદમાં મોટા હોય છે.

  ઘોરાડને અંગ્રેજીમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ કહેવામાં આવે છે.

  ઘોરાડ વિશ્વનું સૌથી વજનદાર ઉડનારું પક્ષી છે.

  ઘોરાડને વર્ષ 1981માં રાજસ્થાને પોતાનું રાજ્ય પક્ષી જાહેર કર્યું હતું.

  ઘોરાડ પક્ષીને સોન ચીડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.

  રાજસ્થાનમાં ઘણા લોકો તેને ‘હકના’ પણ કહે છે.

  નર અને માદા ઘોરાડ વચ્ચેની ઓળખ તેના માથા પર આવેલ કાળા રંગના ટપકા દ્વારા થાય છે.

  આ કાળા રંગના ટપકાને ઘોરાડનું ક્રાઉન (તાજ) કહેવામાં આવે છે.

જોડાઓ અમારી Telegram Channel સાથે

https://t.me/Career_desk