Get Mystery Box with random crypto!

અગત્યની માહિતી..... જુનીયર કલાર્ક પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોન | Career desk

અગત્યની માહિતી.....
જુનીયર કલાર્ક પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને આવવા જવાના ખર્ચ પેટે રુ. 254 આપવામા આવશે. આ માટે OJAS વેબસાઈટ પર ડીટેઈલ એડ કરવાની થશે. ડીટેઈલ એડ કરવાની પ્રોસેસ https://bit.ly/3KwoHS7 લીંક પર વાંચી લેશો.

જુનીયર કલાર્ક પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને જાણ કરો.