Get Mystery Box with random crypto!

ભારતના વિવિધ રાજ્યોની નૃત્યકલાઓ આંધ્રપ્રદેશ - કુચિપુડી, કોટ્ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

ભારતના વિવિધ રાજ્યોની નૃત્યકલાઓ

આંધ્રપ્રદેશ - કુચિપુડી, કોટ્ટમ
બિહાર - ફાગ, પુર્બિ, બિદેશીયા
ગુજરાત - ડાંડિયા રાસ, ગરબા, ભવાઇ
અસમ - બિહુ, ઓજાપલિ
મહારાષ્ટ્ર - લાવણી, લેઝિમ
હરિયાણા - સ્વાંગ
હિમાચલ પ્રદેશ - લુદ્દિ, મુંઝરા, કનાયલા
મધ્યપ્રદેશ - પન્ડવાણી
જમ્મુ ક્શ્મીર - હિકાત, ચક્રિ
મેઘાલય - વાંગલા લાહો
મણિપુર - મણિપુરી
મિઝોરમ - ચિરાવ (વાંસ નૃત્ય)
પંજાબ - ભાંગડા
રાજસ્થાન - ખાયલ, ગંગોર, ઝુમર
ઉત્તર પ્રદેશ - કથ્થક, ચપેલિ, કજરી
પશ્ચિમ બંગાળ - જાત્રા, કથી