Get Mystery Box with random crypto!

* 【મહત્વના એવોર્ડ્સ નું લીસ્ટ 】 * ઓસ્કાર | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

* 【મહત્વના એવોર્ડ્સ નું લીસ્ટ 】 *


ઓસ્કાર ફિલ્મ ક્ષેત્રે
દાદાસાહેબ ફાળકે અવોર્ડ ફિલ્મ ક્ષેત્રે
ગ્રેમી એવોર્ડ સંગીત ક્ષેત્રે
પુલિત્ઝર એવોર્ડ પત્રકારત્વને સાહિત્યક્ષેત્રે
અર્જુન અવોર્ડ રમત ક્ષેત્રે
Bowelay કૃષિ ક્ષેત્રે
કલિંગા વિજ્ઞાન ક્ષેત્રે
ધન્વંતરિ ચિકિત્સા વિજ્ઞાન ક્ષેત્રે
  ભટનાગર પુરસ્કાર વિજ્ઞાન ક્ષેત્રે
નોબલ પ્રાઈઝ શાંતિ સાહિત્ય અર્થશાસ્ત્ર ભૌતિકવિજ્ઞાન રસાયણવિજ્ઞાન ચિકિત્સા વિજ્ઞાન
એબલ ગણિત માં પ્રદાન માટે
મર્લિન જાદુ માં સારા પ્રદાન માટે
ભારત રત્ન કલા વિજ્ઞાન જાહેર સેવા અને રમતગમત
વ્યાસ સમ્માન સાહિત્ય
બિહારી એવોર્ડ સાહિત્ય
સરસ્વતી સમ્માન સાહિત્ય
મેન બુકર   સાહિત્ય
પરમ વીર ચક્ર મિલિટરી માં
જુલીએટ ક્યુરી એવોર્ડ શાંતિ માટે
દ્રોણાચાર્ય એવોર્ડ સ્પોર્ટ્સ કોચ માટે
સાહિત્ય અકાદમી એવોર્ડ સાહિત્ય
કાલિદાસ સમ્માન શાસ્ત્રીય સંગીત નૃત્ય અને કલા
તાનસેન એવોર્ડ સંગીત ક્ષેત્રે