Get Mystery Box with random crypto!

ભારતના અમુક મહત્વના દિવસો:- જાન્યુઆરી 12- રાષ્ટ્રીય યુવા | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

ભારતના અમુક મહત્વના દિવસો:-

જાન્યુઆરી 12- રાષ્ટ્રીય યુવા દિન

જાન્યુઆરી 15 –લશ્કર દિન

જાન્યુઆરી 26 –પ્રજાસત્તાક દિન

જાન્યુઆરી 30 –શહીદ દિન

ફેબ્રુઆરી 24- કેન્દ્રીય જકાત દિન

ફેબ્રુઆરી 28 –રાષ્ટ્રીય વિજ્ઞાન દિન

એપ્રિલ 5- રાષ્ટ્રીય દરિયાઈ દિન

મે 11- રાષ્ટ્રીય પ્રોદ્યોગિકી દિન

ઓગસ્ટ 9- ભારત છોડો દિવસ

ઓગસ્ટ 15- સ્વાતંત્ર્ય દિન

ઓગસ્ટ 29 –રાષ્ટ્રીય રમત દિન

સપ્ટેમ્બર 5- શિક્ષક દિન અને સંસ્કૃત દિન

ઓક્ટોબર 8 –ભારતીય એર ફોર્સ દિન

ઓક્ટોબર 10 –રાષ્ટ્રીય ટપાલ દિવસ

નવેમ્બર 14- બાળ દિન

ડિસેમ્બર 18 –લઘુમતી અધિકાર દિવસ

ડિસેમ્બર 23 –ખેડૂત દિવસ [કિસાન દિવસ]