સરકારી નોકરી માટે યાદ રાખવું જ પડશે..... 1) મેટ્રો મેન ઓફ ઇન્ડિયા= ઈ. શ્રીધરણ 2) ટેલિકોમ મેન ઓફ ઇન્ડિયા= સામ પિત્રોડા 3) મિલ્ક મેન ઓફ ઇન્ડિયા= ડૉ. વર્ગીસ કુરિયન 4) મિસાઈલ મેન ઓફ ઇન્ડિયા= APJ Abdul Kalam 5) એગ મેન ઓફ ઇન્ડિયા= BV Rao 6) મેંગો મેન ઓફ ઇન્ડિયા= હાઝી ક્લીમુલલ્હા ખાન 7) વોટર મેન ઓફ ઇન્ડિયા (જલ પુરુષ) = રાજેન્દ્ર સિંહ 8) ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેન ઓફ ઇન્ડિયા= અનિલકુમાર નાયક (L&T ના ચેરમેન) 9) ભારતની અગ્નિ પુત્રી= ટેસી થોમસ 10) ભારતના રોકેટ વુમન= Dr. લલિતા (પ્રોજેકટ હેડ ISRO) 11) અવકાશ વિજ્ઞાન ના પિતા= વિક્રમ સારાભાઈ 12) હરિયાળી ક્રાંતિ ના પિતા= એમ એસ સ્વામીનાથન (ભારત રત્ન છે, 98 વર્ષના છે) 13) શ્વેત ક્રાંતિ ના પિતા= ડૉ. વર્ગીસ કુરિયન 14) બર્ડ મેન ઓફ ઇન્ડિયા= સલિમ અલી 15) આધુનિક ભારતના પિતા= રાજારામ મોહનરાય 16) આધુનિક સિંચાઈ ના પિતા= ડૉ. પ્રો વિશ્વ સરૈયા (Irrigation Man of India) 17) ભારતના નેપોલિયન= સમુદ્ર ગુપ્ત 18) ગુજરાત નો અશોક = કુમારપાળ 19) ભારત ના બીજા ગાંધી= વિનોબા ભાવે (પવનાર આશ્રમ વાળા અને ભુદાન યજ્ઞ વાળા) 20) ગુજરાતના બીજા ગાંધી= રવિશંકર મહારાજ 21) ડાંગ ના ગાંધી= ઘેલુભાઈ નાયક 22) નાગાલેન્ડ ના ગાંધી= નટવરલાલ ઠક્કર (ઓક્ટોમ્બર 2018 માં મૃત્યુ થયું) 23) અમેરિક ના ગાંધી= માર્ટિન લુથર કિંગ 24) આફ્રિકા ના ગાંધી= નેલ્સન મંડેલા (27 વર્ષ જેલ માં સજા ભોગવી હતી) 25) ભારત ના બિસ્માર્ક= સરદાર વલ્લભભાઈ પટેલ 26) આર્યન લેડી ઓફ વર્લ્ડ= માર્ગરેટ થેચર (બ્રિટન ના વડા હતા) 27) આર્યન લેડી ઓફ ઇન્ડિયા= ઇન્દિરા ગાંધી 28) Flying Sikh= મીલખા સિંગ 29) Flying Corps= એર માર્શલ અર્જન સિંહ 30) Queen of Tracks= પી ટી ઉષા (કેરળ) 31) ઇન્ડિયન Queen of Court = પી વી સિન્ધુ 32) જીંદા પીર એટલે કોણ ? = ઔરંજેબ 33) લોકશાહી નું ઉત્તમ ઉદાહરણ ? = ગ્રામ સભા 34) હાલમાં RBI રેપો રેટ કેટલો ? = 6.50% 35) બેંક ચેક, નાણાં ના અભાવ ના લીધે જો રિટર્ન થાય તો સજા ક્યાં કાયદા થી થાય ? = NI Act 36) *ધ વૉલ* એટલે કોણ ?= રાહુલ દ્રવિડ 37) *ધ ઇન્ડિયન વૉલ* એટલે કોણ ? = PR શ્રીજેશ (હોકી પ્લેયર) 38) NSC પાકતી મુદત= 6 વર્ષ 39) PPF પાકતી મુદત= 15 વર્ષ 40) KVP પાકતી મુદત= 9 વર્ષ 41) મહેસુલ વર્ષ સમયગાળો= 1 ઓગષ્ટ થી 31 જુલાઈ 42) કેલેન્ડર વર્ષ સમયગાળો= 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર 43) ખેતી વર્ષ સમયગાળો= 1 જુલાઈ થી 30 જૂન 44) નાણાકીય વર્ષ સમયગાળો= 1 એપ્રિલ થી 31 માર્ચ 45) હાલમાં વિક્રમ સવંત= 2075 46) હાલમાં શક સવંત= 1940 47) હાલમાં હિજરી સવંત= 1440 48) 1 meter = 0.001 Km 49) 1 mile = 1.609 Km 50) 1 ton = 1000 કિલોગ્રામ 233 views12:33