સોના ના તાર થી ભરત ભરેલા વસ્ત્રો જરદોશી રૂપા ના તાર થી ભરત ભરેલ વસ્ત્રો તાસ્તા ભરવાડોણી નું ઉની વસ્ત્ર લોબડી શેકેલા અન્ન ને હોલક કહેછે લાકડા માંથી બનાવેલ રથ ને પલ્લી કહેછે મરીઝ કોનું ઉપનામ છે? અબ્બાસ અબ્દુલઅલી વાસી ગુજરાત મોરી મોરી રે ના કવિ? ઉમાશંકર જોષી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સાદાકાલ ગુજરાત ના કવિ? અરદેશર ખબરદાર હું માનવી માનવ થાવ તો ઘણું ના કવિ? સુન્દરમ ગુજરાતની પ્રથમ બોલતી ફિલ્મ નરસિંહ મહેતા ભારતની પ્રથમ બોલતી ફિલ્મ આલમ આરા 235 views12:35