Get Mystery Box with random crypto!

ગુજરાત પોલીસ ભરતી * * ભારતીય રેલ્વે બોર્ડ ની સ્થાપના* 1905 | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

ગુજરાત પોલીસ ભરતી *

* ભારતીય રેલ્વે બોર્ડ ની સ્થાપના*
1905

* ભારતીય રેલ્વે બોર્ડ નું રાષ્ટ્રીયકરણ*
1950


* ભારત માં પ્રથમ રેલ્વે ની શરૂઆત.*
મુંબઈ અને થાણા વચ્ચે 1853

* ગુજરાત માં પ્રથમ રેલ્વે ની શરુઆત.*
ઉત્તરાણ થી અંકલેશ્વર 1855

* સૌરાષ્ટ્રમાં પ્રથમ રેલ્વેની શરુઆત.*
ભાવનગર થી વઢવાણ 1880


* દેશ માં ચાર પ્રકાર ની રેલ્વે લાઈન છે.*

* બોડગ્રેજ 1.678 મીટર*

* મીટરગેજ 1.00 મીટર*

* નેરોગેજ 0.762 મીટર*

* લિફ્ટગેજ 0.610 મીટર*