Get Mystery Box with random crypto!

નોટ અને ચિત્ર ક્રમ માં યાદ રાખો ( 1 ) કો...કોણાંર્ક | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

નોટ અને ચિત્ર ક્રમ માં યાદ રાખો

( 1 ) કો...કોણાંર્ક નું સૂર્ય મંદિર...10₹

( 2 ) ઈ....ઇલોરાની ગુફા .... 20 ₹

( 3 ) હ.... હમ્પી .... 50 ₹

( 4 ) રા....રાણકી વાવ.... 100 ₹

( 5 ) સા....સાંચી નો સ્તૂપ...200 ₹

( 6 ) લ....લાલ કિલ્લો .... 500 ₹

( 7 ) મ....મંગળ યાન....2000 ₹