Get Mystery Box with random crypto!

કમ્પ્યુટર નોલેજ કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ ચીપ શેની બનેલી હો | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

કમ્પ્યુટર નોલેજ




કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ ચીપ શેની બનેલી હોઈ છે ?
સિલિકોન

માઉસનો ક્યાં પ્રકારની ડિવાઇસમાં સમાવેશ થાય છે ?
પોઈંટિંગ

કમ્પ્યુટરને રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે ?
F5

ફોરટ્રેન ભાષાના શોધક કોણ છે ?
જે ડબ્લ્યુ બેક્સ

ક્યા દિવસે કમ્પ્યુટર સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે ?
૨ ડિસેમ્બર

બારકોડીંગમાં કેટલા અક્ષર હોઈ છે ?
૧૦

BPSનું પુરું નામ શું છે ?
બિટ પર સેકન્ડ

ઇન્ટરનેટ થકી કમ્પ્યુટરને આપવામાં આવતા એડ્રેસને શું કહે છે ?
આઈપી એડ્રેસ

સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની ઝડપ શેમાં મપાય છે ?
હર્ટઝ

બે જુદા જુદા પ્રકારના નેટવર્કને હાર્ડવેર અને સોફ્ટવેર દ્રારા જોડવામાં આવેલા હોઈ તો તેને શું કહેવામાં આવે છે ?
ગેટવે

ભારતમાં સુપર કમ્પ્યુટર 'પરમ' નું નિર્માણ ક્યાં શહેરમાં થયું હતું ?
પુણે

ઓરેકલના સ્થાપક કોણ છે ?
એરે એલિસન

પ્રોગ્રામને ચિત્રરૂપે પ્રદર્શિત કરનારને શું કહેવામાં આવે છે ?
ફ્લોચાર્ટ

મકાન બાંધકામ વગેરે બાબતો માટે ચિત્રો દોરવા શેનો ઉપયોગ થાય છે ?
પ્લોટર

પ્રિન્ટરની ઝડપ માપવા માટે ક્યા એકમનો ઉપયોગ થાય છે ?
PPM