Get Mystery Box with random crypto!

* ગુજરાત * * ઐતિહાસિક સ્મારકો અને શૈલી * ●મોઢેરા મંદિર ચાલુક | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

* ગુજરાત *

* ઐતિહાસિક સ્મારકો અને શૈલી *

●મોઢેરા મંદિર ચાલુક્ય શૈલી

●અડાલજની વાવ ઇસ્લામિક સ્થાપત્ય શૈલી

●રાણકી વાવ મારુ ગુર્જર સ્થાપત્ય શૈલી

●નવલખા મંદિર મારુ ગુર્જર સ્થાપત્ય શૈલી

●જુમા મસ્જિદ હિન્દુ-મુસ્લિમ સ્થાપત્ય શૈલી

●લક્ષ્મી વિલાસ પેલેસ ઇન્ડો-સેરેનિક શૈલી

●કુસુમ વિલાસ પેલેસ યુરોપિયન સ્થાપત્ય કલા

●પ્રાગ મહેલ ઈટાલિયન ગૌષિક શૈલી

●રણજીત વિલાસ ઈટાલિયન ગૌષિક શૈલી

●મકરપુરા પેલેસ (વડોદરા) ઇટાલિયન શૈલી

●સોમનાથ મંદિર ચાલુક્ય શૈલી/નાગર શૈલી