Get Mystery Box with random crypto!

અગત્યના કુવા અને વાવ બોતેર કોઠાની વાવ - મહેસાણા સીંગરવાવ - | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

અગત્યના કુવા અને વાવ

બોતેર કોઠાની વાવ - મહેસાણા
સીંગરવાવ - કપડવંજ
દાદા હરીની વાવ - અમદાવાદ
અમૃત વર્ષિણી - અમદાવાદ
કાજી વાવ - હિંમતનગર
અડાલજની વાવ. - ગાંધીનગર
અડીકડીની વાવ - જૂનાગઢ
રાણકી વાવ - પાટણ
નવઘણ કુવો. - જૂનાગઢ
ભમ્મરિયો કૂવો - મહેમદાવાદ