Get Mystery Box with random crypto!

ગૌતમ બુદ્ધ નો જન્મ કયાં થયો હતો ? લમ્બિની (કપિલવસ્તુ) ગૌ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

ગૌતમ બુદ્ધ નો જન્મ કયાં થયો હતો ?

લમ્બિની (કપિલવસ્તુ)

ગૌતમ બુદ્ધ ના પત્ની નું નામ જણાવો.

યશોધરા

કેટલા વર્ષ ની તપશ્ચર્યા બાદ બુધ ને જ્ઞાન ની પ્રાપ્તિ થઈ ?

6 વર્ષ

ગૌતમ બુદ્ધ ના પાલક માતા નું નામ જણાવો.

પ્રજાપતિ ગૌતમી

ગૌતમ બુદ્ધ કઈ ભાષા માં ઉપદેશ આપતા ?

પાલી

ગૌતમ બુદ્ધએ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો ?

ઋષિપતન (સારનાથ)

ગૌતમ બુદ્ધ એ પોતાના સંઘ માં જે લૂંટારા ને સ્થાન આપ્યું હતું તેનું નામ જણાવો.

અગુલીમાલ

બીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવનાર શાસક કોણ હતા ?

કાલશોક

ત્રીજા બૌદ્ધ ધર્મ પરિષદ ક્યાં સ્થળે યોજાઈ હતી ?

પાટલીપુત્ર

બૌદ્ધ ધર્મ ના ઇતિહાસ માં શકવર્તી ઘટના એટલે ??

સમ્રાટ અશોક દ્વારા ઇ.પૂ. ત્રીજી સદી માં બૌદ્ધ ધર્મ નો અંગીકાર થવો..

ભગવાન બુદ્ધ નો જન્મ , નિર્વાણ અને તેને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં દિવસે થઈ ??

બદ્ધ પૂર્ણિમા

ભગવાન બુદ્ધ એ સંસારત્યાગ કેટલી વયે કર્યો ?

29 વર્ષે

ગૌતમ બુદ્ધ ના પિતા નું નામ જણાવો .

શધ્ધોધન

મહાભીનિષ્ક્રમણ એટલે ?

ગૌતમ બુદ્ધ નો સંસારત્યાગ

કઈ નદી ને કિનારે બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ ?

નિરંજના નદી

કયા વૃક્ષ ની નીચે બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ ?

પીપળ

કેટલી વયે બુદ્ધ નિર્વાણ પામ્યા ?

80 વર્ષ

કયાં સ્થળે બુદ્ધ નિર્વાણ પામ્યા ?

કષિનારા