Get Mystery Box with random crypto!

1. 'નંદ સામવેદી' કોનું ઉપનામ છે? જવાબઃ ચન્દ્રકાન્ત શેઠ 2. 'ધ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊



1. 'નંદ સામવેદી' કોનું ઉપનામ છે?
જવાબઃ ચન્દ્રકાન્ત શેઠ

2. 'ધૂળમાંની પગલીઓ' ગ્રંથના લેખક કોણ છે?
જવાબઃ ચન્દ્રકાન્ત શેઠ

3. 'મહેરામણ' કાવ્યસંગ્રહ કોણે આપ્યું?
જવાબઃ ચન્દ્રકાન્ત ટોપીવાળા

4. 'રાઈનો પર્વત' કયો સાહિત્ય પ્રકાર છે?
જવાબઃ નાટક

5. 'પહેલાં વરસાદનો છાંટો' ધારાવાહિક નવલકથાના લેખક કોણ છે?
જવાબઃ ચિનુ મોદી

6. 'વીરંચી' ઉપનામ કોનું છે?
જવાબઃ ચુનીલાલ મડિયા

7. 'ઇંધણ ઓછા પડ્યા' નવલકથાના લેખક કોણ છે?
જવાબઃ ચુનીલાલ મડિયા

8. 'સઘરા જેસંગનો સાળો' નવલકથાના લેખક કોણ છે?
જવાબઃ ચુનીલાલ મડિયા

9. 'જય ગીરનારી' પ્રવાસ પુસ્તકના લેખક કોણ છે?
જવાબઃ ચુનીલાલ મડિયા

10. 'ફાર્બ્સવિરહ' કૃતિના સર્જક કોણ છે?
જવાબઃદલપતરામ