Get Mystery Box with random crypto!

મંદિર શૈલી ભારત ના મંદિરો ને મુખ્ય ત્રણ ભાગ માં વિભાજીત ક | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

મંદિર શૈલી

ભારત ના મંદિરો ને મુખ્ય ત્રણ ભાગ માં વિભાજીત કરેલ છે.

1) નાગર શૈલી
2) દ્રવિડ શૈલી
3) બેસર શૈલી

1)નાગર( ઉત્તર ભારતીય શૈલી )
2) દ્રવિડ ( દક્ષિણ ભારતીય શૈલી )
3) બેસર ( મિશ્ર શૈલી )

નાગર શૈલી
ઓડિસા,મધ્યપ્રદેશ,(ઉત્તર ના રાજ્યો )

ગુજરાત માં

ઓડિસા અને મધ્ય પ્રદેશ થી થોડી અલગ પડે છે ગુજરાત ની શૈલી

ચાલુક્ય શૈલી (નાગર શૈલી )
ચાલુક્ય રાજા ના સમય માં વિકાસ પામી.

આ શૈલી ના મુખ્ય ત્રણ વિભાગ છે
1) પીઠ
2)મંડોવર (મંદિર ની દીવાલ ના બહારના ભાગ ને )
3) શિખર

ચાલુક્ય શૈલી એ બનાવેલ 70 થી 75 મંદિર ના અવશેષો માલી આવ્યા છે.