Get Mystery Box with random crypto!

પ્રથમ મુખ્યમત્રી જીવરાજ મહેતા સાથી મોટી ઉંમરે મુખ્યમંત | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

પ્રથમ મુખ્યમત્રી જીવરાજ મહેતા

સાથી મોટી ઉંમરે મુખ્યમંત્રી બાનનાર

ગજરાત વિદ્યાપીઠ ના પ્રથમ મહિલા કુલપતિ હંસાબહેન મહેતા સાથે લગ્ન કર્યા...

હિન્દ છોડો આંદોલન. માં ૨ વર્ષ માટે જેલ માં રહ્યા..

કદન ધોળકિયા એ તેમને ગુજરાત "ગુજરાત. ના મુંજલ" તરીકે ઓળખાવ્યા છે...

ગાંધીજી ના અંગત ડૉકટર..


તમના કાર્યકાળ દરમિયાન બનેલી ઘટનાઓ

ગજરાત સ્ટેટ ફરતિલૈઝર ની સ્થાપના

ભરૂચ ખાતે કોયલી રિફાઇનરી ની શરુઆત

. જવાહરલાલ નહેરૂ ના હસ્તે નર્મદા સિંચાઇ યોજના નો પ્રારંભ

. અંકલેશ્વર તેલક્ષેત્ર ની શરૂઆત...