Get Mystery Box with random crypto!

બંધારણમાં કયા દેશમાંથી કઈ-કઈ બાબતો લેવામાં આવી છે. | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

બંધારણમાં કયા દેશમાંથી કઈ-કઈ બાબતો લેવામાં આવી છે.


સંસદીય પ્રણાલી :-
બ્રિટન

સંસદીય વિશેષાધિકાર :-
બ્રિટન

સંસદ-વિધાનસભા-વિધાનસભા પરિષદની પ્રક્રિયા :-
બ્રિટન

મૂળભૂત અધિકારો :-
અમેરિકા

સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને સત્તાઓ :-
અમેરિકા

ઉપરાષ્ટ્રપતિનું પદ :-
અમેરિકા

રાજ્યવ્યવસ્થા :-
કેનેડા અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા
એક્ટ-૧૯૩પ

કટોકટી સંબંધી જોગવાઈઓ :-
જર્મની અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા
એક્ટ-૧૯૩પ

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો :-
આયર્લેન્ડ

નાગરિકોની મૂળભૂત ફરજો :-
સોવિયેત સંઘ

પ્રજાસત્તાક :-
ફ્રાન્સ

સંયુક્ત યાદી :-
ઓસ્ટ્રેલિયા