Get Mystery Box with random crypto!

નો ટીલેજ નો નવો કોન્સેપટ દ્વારા કરોડો ઉપયોગી બેક્ટેરિયાને કામે | Piplana Pane પીપળાના પાને

નો ટીલેજ નો નવો કોન્સેપટ દ્વારા કરોડો ઉપયોગી બેક્ટેરિયાને કામે લગાડો.

આપણે જમીનને વારંવાર ખેડીને મદદ કરવાને બદલે નુકસાન કરતા હોઈએ છીએ , ભાસ્કર સાવે કહેછે કે જમીનને વારંવાર ખેડો નહિ , નિંદામણ પણ પાટલામાં આચ્છાદન કરો . આજે નો ટીલેજ નો નવો કોન્સેપટ આવ્યો છે , ઓછામાં ઓછી ખેડ દ્વારા જમીનને , તેની અંદર રહેલા કરોડો ઉપયોગી બેક્ટેરિયાને તેનું કામ કરવામાં મદદ કરો , વિદેશમાં ફિલ્ડ ક્રોપ એટલે કે હારમાં થતા પાકો માટે ચાસ ખેડવા ની પદ્ધતિ આવી છે , ફક્ત ચાસ ખેડવા ના આ સિવાયની જમીનને વર્ષો સુધી એમનામ રહેવા દેવાની . આજુ બાજુના પાટલા મા આછાદન એટલે કે મ્લચીંગ કરવાનું અને લીધે પાકનું ઉત્પાદન પહેલાની ખેતી જેટ્લુજ મળે છે અને જમીનને ખેડવી પડતી નથી .આજે છત્તીસગઢ માં પણ પાળા ઉપર શાકભાજી અને બાગાયત પાકો થાય છે ત્યાં મ્લચીંગ કરેલ હોય છે બાકીની જમીન ખેડ્યાવગર વરસો સુધી રહે છે તેમ છતાં સારું ઉત્પાદન મળે છે .

#ખેતરનીવાત #krushivigyan #Agriculture #Agrimagazine

https://krushivigyan.com/2023/05/10/notillage/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://w......

વધુ વાંચો:https://tny.app/VhspBR5H