Get Mystery Box with random crypto!

મકાઈ : મકાઈ ધાન્યપાકોની રાણી મકાઇને ધાન્ય પાકોની રાણી કહેવામા | Piplana Pane પીપળાના પાને

મકાઈ : મકાઈ ધાન્યપાકોની રાણી

મકાઇને ધાન્ય પાકોની રાણી કહેવામાં આવે છે. મનુષ્ય અને પશુ આહારમાં તેમજ મરઘાં બતકાંના ખોરાકમાં એક આગવું સ્થાન ધરાવે છે. મકાઈમાંથી ઘણી બધી ઔધોગિક વસ્તુઓ પણ બને છે.બીમાર માણસને આપવામાં આવતું ગ્લુકોઝ પણ મકાઈમાંથી બને છે.મકાઈ લીલા ડોડા માટે, ધાણી, શાકભાજી (બેબીકોર્ન), તેલ અને ઇથેનોલ માટે ઉપયોગી છે.

#ખેતરનીવાત #krushivigyan #Agriculture #Agrimagazine

https://krushivigyan.com/2023/05/09/makai/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/INqVVQTh