Get Mystery Box with random crypto!

Piplana Pane પીપળાના પાને

टेलीग्राम चैनल का लोगो piplanapane — Piplana Pane પીપળાના પાને P
टेलीग्राम चैनल का लोगो piplanapane — Piplana Pane પીપળાના પાને
चैनल का पता: @piplanapane
श्रेणियाँ: जानवरों
भाषा: हिंदी
ग्राहकों: 1.35K

Ratings & Reviews

3.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश

2023-05-15 10:46:29
108 viewsDinesh Tilva, 07:46
ओपन / कमेंट
2023-05-15 08:45:55 *ખેડૂત આમંત્રણ* - *રેસિડયું ફ્રી ખેતી (ઝેરના અવશેષમુક્ત ખેતી)*

જય ભારત સાથ જણાવવાનું કે પ્રવર્તમાન સમયને ધ્યાનમાં રાખીને ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવો ખુબજ જરૂરી બન્યો છે. તેના અંતર્ગત તમામ પાકમાં રેસિડયું-ફ્રી ખેતી કરીને વધુમાં વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન કેવી રીતે લઈ શકાય એ અનુસંધાનમાં એક ખેડૂત મિટિંગનું આયોજન કરેલ છે. રેસિડયું ફ્રી ખેતીના વિષયમાં ઘણા સમયથી ગોંડલ યાર્ડ પણ રસપૂર્વક કામ કરી રહ્યું છે તો નેનોબી અને ગોંડલ યાર્ડના સંયુક્ત ઉપક્રમે આ ખેડૂત મીટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો આપ સૌ ખેડૂત મિત્રોને આ મીટિંગનો લાભ લેવા હદયપૂર્વક આમંત્રણ પાઠવીએ છીએ.

*અતિથિ વિશેષ:*
શ્રી અલ્પેશભાઈ જી ઢોલરીયા (ચેરમેનશ્રી, ગોંડલ માર્કેટિંગ યાર્ડ)
શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (વાઇસ ચેરમેનશ્રી, ગોંડલ માર્કેટિંગ યાર્ડ)

*માર્ગદર્શક:*
• શ્રી પ્રદીપભાઈ કાલરિયા (ખ્યાતનામ એગ્રોનોમીસ્ટ)
• શ્રી સંજય પાટીદાર (એગ્રોનોમીસ્ટ & CEO, ટેરાગલેબ FPC લિમિટેડ, મધ્યપ્રદેશ)
• શ્રી નયન ગોધવિયા (બાયોટેક્નોલોજીસ્ટ)

તા. 21/05/2023, રવિવાર, સમય : સવારે 8.30 થી 1
સ્થળ : કિસાન ભવન, ગોંડલ માર્કેટિંગ યાર્ડ, ગુંદાળા ચોકડી પાસે, ગોંડલ.
*મિટિંગના અંતે સ્વરૂચી ભોજન સાથે લઈશું.*

*નોંધ:* મર્યાદિત બેઠક હોવાથી વ્યવસ્થાના ભાગરૂપે જે તે ખેડૂતોને વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ વાતને ગંભીરતાથી લેશો. કોઈ પણ સંજોગોમાં રજીસ્ટ્રેશન વગર પ્રવેશ આપવામાં આવશે નહીં. આપ આવી શકો એમ હોય તો જ રજીસ્ટ્રેશન કરાવશો એવી નમ્ર વિનતી. રજીસ્ટ્રેશન માટે નીચેના વૉટ્સઅપ નંબર ઉપર આપનું નામ, ગામ અને મોબાઈલ નંબર મોકલી આપવો.
*વૉટ્સઅપ નંબર : 72111 52520 /72111 52521*

*આયોજક : નેનોબી બાયોઇન્નોવેશન્સ પ્રા. લી., રાજકોટ.*
જલ્દીથી રજીસ્ટ્રેશન કરાવી લેવા નમ્ર વિનંતી.
https://wa.me/917211152520
https://wa.me/917211152521
129 viewsDinesh Tilva, 05:45
ओपन / कमेंट
2023-05-14 06:52:05
176 viewsDinesh Tilva, 03:52
ओपन / कमेंट
2023-05-11 16:46:18
વિશ્વાસ સીડ્સના કપાસમાં સફળ થયેલ ખેડૂતોના અનુભવો વાંચો કપાસ બીજ પસંદગી વિશેષાંક ૨૦૨૩

મેં વિશ્વાસ સીડ્સનો મહામુની કપાસનું વાવેતર કરેલ હતું જેમાંથી મને એકરે ૬૮ મણનું ઉત્પાદન મળેલ છે.
વિનુભાઈ મોહનભાઈ દેસાઈમુ. કુંકાવાવ તા. કુંકાવાવ જી. અમરેલી મો. 94271 03276

મેં વિશ્વાસ સીડ્સનો મહામુની કપાસનું વાવેતર કરેલ હતું જેમાંથી મને એકરે ૭૨ મણનું ઉત્પાદન મળેલ છે.
જયરામભાઇ પંચાણભાઈ ચાવડા મુ. રામવાવ તા. રાપર જી. ભુજ કચ્છ મો. 98793 25647


મેં વિશ્વાસ સીડ્સનો મહામુની કપાસનું વાવેતર કરેલ હતું જેમાંથી મને એકરે ૭૬ મણનું ઉત્પાદન મળેલ છે.
વસનભાઈ હરિભાઈ ગજેરા મુ. મોટા ઉજળા તા. કુંકાવાવ વાડિયા જી. અમરેલી મો. 97274 94536
મેં વિશ્વાસ સીડ્સનો વિશ્વાસ -૫૫૫ કપાસનું વાવેતર કરેલ હતું જેમાંથી મને એકરે ૭૫ મણનું ઉત્પાદન મળેલ છે.
વિજયભાઈ પીતાંબરભાઈ મારકણા મુ. જાંબુડા તા. & જી. જામનગર મો. 8780573646

મેં વિશ્વાસ સીડ્સનો મુકાબલા કપાસનું વાવેત......

વધુ વાંચો:https://tny.app/NaU3wUy3
256 viewsDinesh Tilva, 13:46
ओपन / कमेंट
2023-05-11 16:46:18
નો ટીલેજ નો નવો કોન્સેપટ દ્વારા કરોડો ઉપયોગી બેક્ટેરિયાને કામે લગાડો.

આપણે જમીનને વારંવાર ખેડીને મદદ કરવાને બદલે નુકસાન કરતા હોઈએ છીએ , ભાસ્કર સાવે કહેછે કે જમીનને વારંવાર ખેડો નહિ , નિંદામણ પણ પાટલામાં આચ્છાદન કરો . આજે નો ટીલેજ નો નવો કોન્સેપટ આવ્યો છે , ઓછામાં ઓછી ખેડ દ્વારા જમીનને , તેની અંદર રહેલા કરોડો ઉપયોગી બેક્ટેરિયાને તેનું કામ કરવામાં મદદ કરો , વિદેશમાં ફિલ્ડ ક્રોપ એટલે કે હારમાં થતા પાકો માટે ચાસ ખેડવા ની પદ્ધતિ આવી છે , ફક્ત ચાસ ખેડવા ના આ સિવાયની જમીનને વર્ષો સુધી એમનામ રહેવા દેવાની . આજુ બાજુના પાટલા મા આછાદન એટલે કે મ્લચીંગ કરવાનું અને લીધે પાકનું ઉત્પાદન પહેલાની ખેતી જેટ્લુજ મળે છે અને જમીનને ખેડવી પડતી નથી .આજે છત્તીસગઢ માં પણ પાળા ઉપર શાકભાજી અને બાગાયત પાકો થાય છે ત્યાં મ્લચીંગ કરેલ હોય છે બાકીની જમીન ખેડ્યાવગર વરસો સુધી રહે છે તેમ છતાં સારું ઉત્પાદન મળે છે .

#ખેતરનીવાત #krushivigyan #Agriculture #Agrimagazine

https://krushivigyan.com/2023/05/10/notillage/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://w......

વધુ વાંચો:https://tny.app/VhspBR5H
186 viewsDinesh Tilva, 13:46
ओपन / कमेंट
2023-05-11 16:46:18
મકાઈ : મકાઈ ધાન્યપાકોની રાણી

મકાઇને ધાન્ય પાકોની રાણી કહેવામાં આવે છે. મનુષ્ય અને પશુ આહારમાં તેમજ મરઘાં બતકાંના ખોરાકમાં એક આગવું સ્થાન ધરાવે છે. મકાઈમાંથી ઘણી બધી ઔધોગિક વસ્તુઓ પણ બને છે.બીમાર માણસને આપવામાં આવતું ગ્લુકોઝ પણ મકાઈમાંથી બને છે.મકાઈ લીલા ડોડા માટે, ધાણી, શાકભાજી (બેબીકોર્ન), તેલ અને ઇથેનોલ માટે ઉપયોગી છે.

#ખેતરનીવાત #krushivigyan #Agriculture #Agrimagazine

https://krushivigyan.com/2023/05/09/makai/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/INqVVQTh
148 viewsDinesh Tilva, 13:46
ओपन / कमेंट
2023-05-11 16:46:18
કૃષિ વિજ્ઞાન ફરી શરુ કરી રહ્યું છે ખેતી મારું સ્વાભિમાન
ગત વર્ષે અસંખ્ય ખેડૂતોએ ભાગ લીધેલ હતો તેથી ફરી એક વાર કૃષિ વિજ્ઞાન લાવી રહ્યું છે ખેતી મારું સ્વાભિમાન પ્રેરણામાં ભાગ લેવા ઉભા પાક માં તમારો ફોટો અને તમારા સ્લોગન સાથે અમોને મોકલી આપો

વોટ્સઅપ કરો. 098252 29966

#ખેતી_મારું_સ્વાભિમાન......

વધુ વાંચો:https://tny.app/uubTMOg6
147 viewsDinesh Tilva, 13:46
ओपन / कमेंट
2023-05-11 16:32:39 જલ્દીથી રજીસ્ટ્રેશન કરાવી લેવા નમ્ર વિનંતી.
https://wa.me/917211152520
https://wa.me/917211152521
177 viewsDinesh Tilva, 13:32
ओपन / कमेंट
2023-05-11 16:32:39
182 viewsDinesh Tilva, 13:32
ओपन / कमेंट
2023-05-10 16:54:42
219 viewsDinesh Tilva, 13:54
ओपन / कमेंट