Get Mystery Box with random crypto!

સામાન્ય વિજ્ઞાન... કયો પદાર્થ કુદરતમાંથી મળતો નથી ? પલાસ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

સામાન્ય વિજ્ઞાન...

કયો પદાર્થ કુદરતમાંથી મળતો નથી ?

પલાસ્ટિક

કરોકરીની ડિશો તથા વિવિધ પ્રકારની ટ્રે બનાવવામાં શાનો ઉપયોગ થાય છે ?

મલેમાઈન

કયા પ્રકારના રેસા રેશમ જેવા છે ?

નાયલૉન

કયા પ્રકારનો કાચ ખૂબ જ મજબૂત હોય છે ?

બલેટપ્રુફ કાચ

કાચની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે ?

સિલિકા