Get Mystery Box with random crypto!

IPC 1860 કલમ-86 પોતે કરેલા નશા બાદ કરેલૂ ક્રૂત્ય એ ગૂનો ગ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

IPC 1860

કલમ-86
પોતે કરેલા નશા બાદ કરેલૂ ક્રૂત્ય એ ગૂનો ગણાશે.

કલમ-96
ખાનગી બચાવનો હક્ક વાપરતા કરેલૂ ક્રૂત્ય એ ગૂનો નથી
.
કલમ-97
ખાનગી બચાવનો હક્ક એ મયાઁદામા રહિને વાપરવો

કલમ-107
દૂષ્પ્રેરણ ની વ્યાખ્યા

કલમ-114
ગૂનો કરવામાં આવે ત્યારે દૂષ્પ્રેરણ ની હાજરી હશે તો તેણે ગૂનો કરયો છે તેમ કહેવાશે.

કલમ-117
દૂષ્પ્રેરણ ની સજા

કલમ-120(ક)
ગૂનાહિત કાવતરાની વ્યાખ્યા

કલમ-120(ખ)
ગૂનાહિત કાવતરાની સજા